﻿WEBVTT LA344_Lalchandbhai Gujarati

00:01:05.600 --> 00:01:15.356
<p>એક શાસ્ત્ર મળ્યું નવું. એક શાસ્ત્ર નવું મળ્યું. 
એનું નામ છે <b>‘બે ભૂલ’,</b>

00:01:15.380 --> 00:01:30.736
<b>‘दो भूल’.</b> લખેલું છે માથે 
<b>'दो भूल’</b>-હિન્દીમાં. 
ગુજરાતીમાં <b>'બે ભૂલ’</b>.

00:01:30.760 --> 00:01:42.196
<p>એ બે ભૂલમાં એમ લખ્યું છે, 
એક ભૂલ અને બીજી ભૂલ, બે ભૂલ.

00:01:42.220 --> 00:01:49.936
એક ભૂલમાં એમ લખ્યું છે કે પ્રત્યેક જીવને,

00:01:49.960 --> 00:02:04.576
<b>જીવમાત્ર પરિણામ પરિણામને કરે છે 
માને છે કે હું એને કરું છું,</b> એ એક ભૂલ.

00:02:04.600 --> 00:02:14.616
બીજી ભૂલમાં એમ વાંચ્યું કે <b>જાણે છે ઇન્દ્રિયજ્ઞાન
 પરને અને માને છે કે હું પરને જાણું છું,</b>

00:02:14.640 --> 00:02:23.856
એ બીજી ભૂલ. બે ભૂલનું એક પુસ્તક છે 
એમાં આ બે લાઇન છે બસ!

00:02:23.880 --> 00:02:35.136
પુસ્તક પૂરું થઈ ગયું, ખલાસ થઈ ગયું પુસ્તક.

00:02:35.160 --> 00:02:46.296
<p>પર્યાય, પર્યાયને જ કરે છે, 
એના ષટ્કારકથી થાય છે. એની જન્મક્ષણ છે,

00:02:46.320 --> 00:02:55.616
એ સત્ છે, અહેતૂક છે, ક્ષણિક ઉપાદાન છે. 
અનેક પ્રકારે એના શાસ્ત્રના આધાર છે.

00:02:55.640 --> 00:03:04.856
છતાં એની દૃષ્ટિ પર્યાય ઉપર પડી છે. દ્રવ્ય અકર્તા છે 
જ્ઞાતા છે, એના ઉપર દૃષ્ટિ નથી આવતી.

00:03:04.880 --> 00:03:08.136
એટલે એને ભ્રમણા થઇ ગઇ છે ભ્રાંતિ થઇ ગઇ છે

00:03:08.160 --> 00:03:14.096
કે આ પરિણામને હું કરું છું ને 
આ પરિણામના ફળને હું ભોગવું છું.

00:03:14.120 --> 00:03:20.096
બે ભૂલ જ્યારે જશે ત્યારે એને સમ્યગ્દર્શન થશે.

00:03:20.120 --> 00:03:31.536
<p>બાકી હું કરું છું પરિણામને, મિથ્યાત્વના 
પરિણામને મિથ્યાદૃષ્ટિનો આત્મા કરતો નથી.

00:03:31.560 --> 00:03:42.256
સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે સમ્યગ્દૃષ્ટિનો
 આત્મા સમ્યગ્દર્શનની પર્યાયને કરતો નથી.

00:03:42.280 --> 00:03:50.536
કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારે પણ એનો
આત્મા કેવળજ્ઞાનની પર્યાયને કરતો નથી.

00:03:50.560 --> 00:03:57.216
આહાહા! એવું ત્રિકાળ અકર્તાપણું એમ ને
 એમ ચાલ્યું આવે છે, અનાદિ અનંત.

00:03:57.240 --> 00:04:03.896
<p>દૃષ્ટિ પર્યાય ઉપર પડી છે, પર્યાય પર્યાયને કરે છે,
 ભાસે છે - ભ્રાંતિ થઇ ગઇ કે હું કરું છું.

00:04:03.920 --> 00:04:10.696
આ એણે નિર્ણય પોતાને કરવો પડશે. 
બીજો કોઇ ઉપાય આમાં છે નહીં.

00:04:10.720 --> 00:04:16.416
મૂળમા ઘા મારે તો કામ થશે.

00:04:16.440 --> 00:04:31.016
પાછું, એવો સ્વીકાર કરીને સમ્યગ્દર્શન થાય 
ત્યાર પછી પણ પરિણામ તો પરિણામને કર્યા કરશે.

00:04:31.040 --> 00:04:39.236
પરિણામ એનું કર્તાપણું છોડશે નહીં અને 
આત્મા અકર્તાપણું છોડશે નહીં.

00:04:39.260 --> 00:04:43.816
આહાહા! બે સત્ છે ને?

00:04:43.840 --> 00:04:50.416
<p>સ્વીકાર કરે કે પરિણામ પરિણામને કરે છે 
અને હું કરતો નથી, અકર્તા છું, જ્ઞાતા છું.

00:04:50.440 --> 00:04:54.776
એમ દૃષ્ટિ સમ્યક્ થયા પછી પણ 
પરિણામ તો પરિણામને કર્યા જ કરશે.

00:04:54.800 --> 00:05:03.216
પરિણામને હું કરતો નથી તેથી પરિણામ 
એની ક્રિયા બંધ કરી દેશે, એમ છે નહીં.

00:05:03.240 --> 00:05:10.216
પરિણામમાં પલટો જરૂર આવશે. પરિણામને હું કરું છું 
ત્યાં સુધી મિથ્યાત્વના પરિણામ થતા હતા.

00:05:10.240 --> 00:05:13.416
મિથ્યાત્વના પરિણામને પર્યાય કરતી હતી.

00:05:13.440 --> 00:05:18.456
અને હું કરતો નથી. અને હું અકર્તા જ્ઞાતા છું, 
દૃષ્ટિ દ્રવ્ય ઉપર આવી.

00:05:18.480 --> 00:05:23.176
પર્યાય તો એની ક્રિયાને છોડશે નહીં.
 પણ પલટો આવ્યો.

00:05:23.200 --> 00:05:28.096
પરિણામમાં મિથ્યાત્વ થતું હતું 
એના સ્થાને આશ્રવના સ્થાને સંવર.

00:05:28.120 --> 00:05:37.456
પર્યાય તો ક્રિયાવાન જ છે, અનાદિ અનંત, 
કોઇ કાળે એની ક્રિયા બંધ નહીં થાય.

00:05:37.480 --> 00:05:46.056
પર્યાય પોતાના કર્તા સ્વભાવને છોડશે નહીં,

00:05:46.080 --> 00:05:50.136
આત્મા પોતાના અકર્તા સ્વભાવને છોડતો નથી,
 ત્રણે કાળ.

00:05:50.160 --> 00:05:58.036
બે સત્ અલગ અલગ છે, એકમાં બીજાની નાસ્તિ છે,
એ અસ્તિ-નાસ્તિ અનેકાંત છે.

00:05:58.060 --> 00:06:07.196
<p>જ્ઞાયકમાં પ્રમત્ત-અપ્રમત્ત નથી. નથી માટે જ્ઞાયકભાવ
 પ્રમત્ત-અપ્રમત્તને કરતો નથી, એમ. એમાં નથી,

00:06:07.220 --> 00:06:16.416
એમાં ન-અથી, ન-અસ્તિ, નાસ્તિ, નાસ્તિ. 
નાસ્તિ એટલે ન-અથી. નઅસ્તિ, નાસ્તિ, નથી મારામાં.

00:06:16.440 --> 00:06:24.456
એનામાં છે પરિણામ, પરિણામ(માં) 
પરિણામની ક્રિયા થયા કરે છે. આહાહા!

00:06:24.480 --> 00:06:34.376
<p>છ મહિનાનો કોર્સ છે ફક્ત. 
ત્રણ મહિનાનો અકર્તાનો. 
ત્રણ મહિનાનો જ્ઞાતાનો. બસ!

00:06:34.400 --> 00:06:39.636
એવું એક પુસ્તક મળી ગયું ચમત્કારિક!

00:06:39.660 --> 00:06:45.976
‘બે ભૂલ’ આવડા આવડા (મોટા)
 અક્ષરથી લખેલું છે ‘બે ભૂલ’

00:06:46.000 --> 00:06:51.976
બોલો! બસ બે જ ભૂલ છે?
 કે હા બે જ ભૂલ છે.

00:06:52.000 --> 00:07:02.656
<p>બીજી ભૂલ એવી છે કે ઇન્દ્રિયજ્ઞાન 
અનાદિકાળનું છે. ઇન્દ્રિયજ્ઞાન તો છે.

00:07:02.680 --> 00:07:07.176
એ તો લાંબા કાળ સુધી રહેશે, 
જેમ રાગ લાંબા કાળ સુધી રહે છે (તેમ),

00:07:07.200 --> 00:07:13.616
રાગ છેટ દસમા ગુણસ્થાન સુધી રહેશે. 
ઇન્દ્રિયજ્ઞાન બારમા સુધી રહેશે.

00:07:13.640 --> 00:07:19.616
ભલે અબુદ્ધિપૂર્વક, ક્ષયોપશમરૂપે, લબ્ધરૂપે છે.
 ઇન્દ્રિયજ્ઞાન રહેશે.

00:07:19.640 --> 00:07:23.976
ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે, હું પરને જાણતો નથી,

00:07:24.000 --> 00:07:29.676
ત્યાં અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થઇ આત્માનો અનુભવ થશે.

00:07:29.700 --> 00:07:39.176
અને પછી ઇન્દ્રિયજ્ઞાન પરને પ્રસિદ્ધ કર્યા જ કરશે. 
એ બંધ નહીં થાય, ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર.

00:07:39.200 --> 00:07:46.016
<p>શ્રદ્ધા સમ્યક્ થઇ ગઇ. હું પરને જાણતો નથી.
 ઇન્દ્રિયજ્ઞાન જાણે તો જાણે.

00:07:46.040 --> 00:07:54.216
એનો જાણનાર, પરનો જાણનાર, 
રાગનો જાણનાર હું નહીં. આહાહા!

00:07:54.240 --> 00:08:02.536
આ બીજી ભૂલ જાય તો એક અતીન્દ્રિયજ્ઞાન
નવું પ્રગટ થાય અને આત્માના દર્શન થાય.

00:08:02.560 --> 00:08:07.256
પછી ઇન્દ્રિયજ્ઞાન તો રહેશે, એ તો જાણ્યા કરશે.

00:08:07.280 --> 00:08:12.136
કોઇ કોઇ વખતે જાણવાનું બંધ કરશે, 
એનું ડહાપણ આવશે એનામાં.

00:08:12.160 --> 00:08:18.836
પણ સાવ તદન જાણવાનું બંધ નહીં કરે, 
થોડો ટાઇમ રહેશે. બારમા ગુણસ્થાન સુધી.

00:08:18.860 --> 00:08:25.176
એનો કાળ જ્યાં સુધી નહીં પાકે આહાહા!
એનું આયુષ્ય પૂરું થશે ત્યારે જ થશે.

00:08:25.200 --> 00:08:31.176
<p>આયુષ્ય પૂરું (થયા) વિના દેવગતિમાં જીવ જાય જ નહીં.

00:08:31.200 --> 00:08:43.576
આયુષ્ય પૂરું થાય ત્યારે બીજી ગતિમાં જાય
એમ કહેવાય છે ને? હેં? આનું આયુષ્ય છે.

00:08:43.600 --> 00:08:50.256
રાગનું પણ આયુષ્ય છે અને ઇન્દ્રિયજ્ઞાનનું 
પણ આયુષ્ય છે. ગભરાવાની કાંઇ જરૂર નથી.

00:08:50.280 --> 00:08:53.376
આહાહા! લીમીટ છે એની.

00:08:53.400 --> 00:08:58.816
રાગ અનાદિ સાંત છે. 
ઇન્દ્રિયજ્ઞાન પણ અનાદિ સાંત છે.

00:08:58.840 --> 00:09:08.016
અનાદિનું ભલે હોય એ રાગ અને ઇન્દ્રિયજ્ઞાન
 પણ એનો અંત છે. સાંત એટલે અંત સહિત.

00:09:08.040 --> 00:09:14.176
જીજ્ઞેશ સમજાણું? 
<p>મુમુક્ષુ:- બરાબર. 
<p>ઉત્તર:- બરાબર તો ઠીક.

00:09:14.200 --> 00:09:18.656
આહાહા! હું નથી જાણતો પરને હોં! 
ઇન્દ્રિયજ્ઞાન ભલે જાણે.

00:09:18.680 --> 00:09:23.216
ઇન્દ્રિયજ્ઞાન જાણે છે પરને
 અને માને કે હું જાણું છું

00:09:23.240 --> 00:09:30.496
તો એને ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાનમય ભગવાન
આત્માની એકત્વબુદ્ધિ થઇ ગઇ, જ્ઞેય જ્ઞાયક શંદરદોષ.

00:09:30.520 --> 00:09:40.056
કરે છે બીજો અને માને છે કે હું કરું છું. 
જાણે છે બીજો અને માને છે કે હું જાણું છું પરને.

00:09:40.080 --> 00:09:54.056
એવું પુસ્તક એક મોટું મળ્યું 
અને મોટા અક્ષરે ‘બે ભૂલ’.

00:09:54.080 --> 00:10:11.736
આ પુસ્તક તમારી પાસે છે. બધાની પાસે આ પુસ્તક છે.
 ખોલીને વાંચવું જોઇએ શું લખ્યું છે એમાં.

00:10:11.760 --> 00:10:25.376
<p>આ શોર્ટ છે બધું બસ! 
બહું લાંબુ કરવાથી મૂળ વાત લક્ષમાંથી રહી જાશે.

00:10:25.400 --> 00:10:38.576
બહુ લાંબુ લાંબુ કરે ને (તો) 
મૂળ વાત રહી જાય લક્ષમાંથી.

00:10:38.600 --> 00:10:48.056
રીડયુસ ધ રેડિયસ (reduce the radius), 
બાપુજી કહેતા તા ને ? ઇ જ ને? રીડયુસ (ધ રેડિયસ),

00:10:48.080 --> 00:10:54.096
વર્તુળ તું ટૂંકું કર. લાંબે લાંબે જા મા. આહાહા!

00:10:54.120 --> 00:11:06.816
ઉષાકિરણના કમ્પાઉંડમાં આવી જાય 
તો વર્તુળમાં આવી ગયો કહેવાય.

00:11:06.840 --> 00:11:16.856
અને જામનગર હોય તો વર્તુળની બહાર, 
ઘણું દૂર. ક્યારે અહીંયા આવે? આવે ત્યારે આ થાય ને?

00:11:16.880 --> 00:11:25.736
<p>ટૂંકું વર્તુળ, દ્રવ્ય-પર્યાય સ્વરૂપ વસ્તુ છે. 
પર્યાયને પર્યાય કરે છે, હું કરતો નથી. આહાહા!

00:11:25.760 --> 00:11:30.096
ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે,
 હું પરને જાણતો નથી, બસ!

00:11:30.120 --> 00:11:45.496
કોઇ પણ આત્મા બે પદાર્થને જાણી શકે નહીં,
એકને જ જાણે. અજ્ઞાની પરને જાણે, જ્ઞાની સ્વને જાણે.

00:11:45.520 --> 00:11:52.896
સ્વપરપ્રકાશક એ તો પ્રતિભાસરૂપે છે,
જાણવારૂપે નથી.

00:11:52.920 --> 00:11:56.176
લક્ષ બે ઉપર ન હોય, લક્ષ એક ઉપર જ હોય.

00:11:56.200 --> 00:12:07.616
આત્માનો સ્વભાવ - લક્ષણ ઉપયોગ છે. 
ઉપયોગનું લક્ષણ સ્વપરપ્રકાશક છે.

00:12:07.640 --> 00:12:15.776
સમ્યગ્જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક, 
મિથ્યાજ્ઞાનનું લક્ષણ પરપ્રકાશક.

00:12:15.800 --> 00:12:23.176
મિથ્યાદૃષ્ટિ સ્વને જાણતો જ નથી, 
એકાંતે પરપ્રકાશનમાં જ પડયો છે.

00:12:23.200 --> 00:12:31.856
અને સમ્યગ્દૃષ્ટિ હરણિયું, દેડકું પરને જાણતો જ નથી,
 સ્વને જ જાણ્યા કરે છે.

00:12:31.880 --> 00:12:37.336
પણ ઓલું ઇન્દ્રિયજ્ઞાનનો પક્ષ છે ને?

00:12:37.360 --> 00:12:44.696
અને સ્વપરનો પ્રતિભાસ દેખીને સ્વપરપ્રકાશકના
 શબ્દો આવે ને? આહાહા! એ ઉલઝન થઇ ગઇ.

00:12:44.720 --> 00:12:49.456
<p><b>स्वपर प्रकासक सकति हमारी।</b>
 <p><b>तातैं वचन-भेद भ्रम भारी ॥</b>

00:12:49.480 --> 00:12:55.016
<p><b>ज्ञेय दशा दुविधा परगासी।</b> 
<p><b>निजरूपा पररूपा भासी॥</b>

00:12:55.040 --> 00:13:03.416
<p>પ્રતિભાસે છે, જાણે છે એમ નથી લખ્યું. આહાહા! 
દર્પણમાં બે નો પ્રતિભાસ તો થાય છે.

00:13:03.440 --> 00:13:08.056
દર્પણનું દળ એમાં પણ પ્રતિભાસે, સ્વચ્છ પર્યાય છે.

00:13:08.080 --> 00:13:16.096
અને બીજા મોર આદી જે પદાર્થ બાહ્યના, 
કોલસા આદિ (પણ) પ્રતિભાસે છે. આહાહા!

00:13:16.120 --> 00:13:23.056
<p>સ્ફટિકમણિની પર્યાયમાં એનું દળ પણ પ્રતિભાસે છે
 અને ફૂલનો પણ પ્રતિભાસ છે.

00:13:23.080 --> 00:13:31.696
પણ ફૂલ કે ફૂલની રતાશ એમાં આવતી નથી. 
અને દળ એમાંથી નીકળતું નથી.

00:13:31.720 --> 00:13:47.736
સમયે સમયે દળને પ્રસિદ્ધ કરે છે. દૃષ્ટિ નિમિત્ત
આધીન છે એટલે કે મને આ રાતું દેખાય છે. આહાહા!

00:13:47.760 --> 00:13:58.336
આહાહા! બે ભૂલ છે બસ!

00:13:58.360 --> 00:14:05.096
<p>સ્વપરપ્રકાશક જો જ્ઞાનનું લક્ષણ હોય ને?

00:14:05.120 --> 00:14:16.936
ખરેખર જ્ઞાનનું લક્ષણ હોય તો 
એટલે કે સમ્યગ્જ્ઞાનનું લક્ષણ હોય તો,

00:14:16.960 --> 00:14:21.656
તો નિગોદનો જીવ પણ સમ્યગ્જ્ઞાની થઇ ગયો.

00:14:21.680 --> 00:14:34.176
અને સ્વપરપ્રકાશક લક્ષણ હોય તો નિગોદમાં 
જેમ સ્વપરપ્રકાશક છે તો આત્માનો અનુભવ નથી,

00:14:34.200 --> 00:14:38.336
તો કેવળી પણ સ્વપરપ્રકાશ કરે છે 
તો આત્માનો અનુભવ નહીં થાય એને.

00:14:38.360 --> 00:14:46.736
લક્ષણ એવું હોવું જોઈએ કે જેમાં અવ્યાપ્તિ, 
અતિવ્યાપ્તિ (અને અસંભવ) દોષ ન આવે.

00:14:46.760 --> 00:14:50.656
એનું નામ લક્ષણ. એવી પરિભાષા છે લક્ષણની.

00:14:50.680 --> 00:15:10.376
<p>પ્રતિભાસ બેના હોય, લક્ષ એકનું જ હોય. 
બે ઉપર લક્ષ હોય જ નહીં.

00:15:10.400 --> 00:15:17.816
લક્ષ એટલે અહંપણું. લક્ષ એટલે, 
લક્ષનો અર્થ અહંપણું.

00:15:17.840 --> 00:15:21.936
જેને જ્ઞાયક ઉપર લક્ષ થયો કે હું જાણનાર છું, હું જ્ઞાયક છું,

00:15:21.960 --> 00:15:27.236
પછી ઇન્દ્રિયજ્ઞાન દેહને જાણે 
પણ દેહમાં આત્મબુદ્ધિ એને થતી નથી.

00:15:27.260 --> 00:15:32.416
કેમ નથી થતી ખબર છે? કેમ નથી થતી?

00:15:32.440 --> 00:15:41.136
<p>મુમુક્ષુ:- લક્ષ સ્વ ઉપર છે 
એટલે પરમાં એને અહંપણું નથી થતું.

00:15:41.160 --> 00:15:50.736
<p>ઉત્તર:- ઠીક. દેહમા અહંબુદ્ધિ કેમ થતી નથી?
 કોઇ જવાબ આપશે આજે?

00:15:50.760 --> 00:15:59.176
<p>મુમુક્ષુ:- જણાતો નથી. જણાતો નથી. 
<p>ઉત્તર:- હં...બસ! દેહને જાણતો નથી જ્ઞાની.

00:15:59.200 --> 00:16:06.176
તો જાણે તો એનું શ્રદ્ધાન થઇ જાય. જાણતો જ નથી ને!
 અતીન્દ્રિયજ્ઞાન એને જાણતું જ નથી.

00:16:06.200 --> 00:16:15.576
જણાય ભલે, પ્રતિભાસે ભલે. પણ ત્યાં લક્ષ ક્યાં છે?
લક્ષ નથી માટે જાણતો નથી. જાણે તો લક્ષ થઇ જાય.

00:16:15.600 --> 00:16:27.896
આહાહા! આવી વાત છે. 
અદ્ભૂતથી અદ્ભૂત ચમત્કારિક વાતો છે.

00:16:27.920 --> 00:16:38.536
<p>હું પરને જાણું છું 
એ જ્ઞાનની પર્યાયનો જે વ્યવહાર - છે અજ્ઞાન.

00:16:38.560 --> 00:16:44.336
એ એનું શલ્ય છે, એટલે અંદરમાં આવે નહીં ઉપયોગ,
 જાણતો નથી આત્માને.

00:16:44.360 --> 00:16:51.296
હું પરને જાણું છું, હું પરને જાણું છું, 
જાણે છે ઇન્દ્રિયજ્ઞાન અને માને છે કે હું.

00:16:51.320 --> 00:17:01.896
આત્મા તો અતીન્દ્રિયજ્ઞાનમય છે. આહાહા!
<p>ગુરુના વચન છે એને પણ માનતો નથી.

00:17:01.920 --> 00:17:07.896
આપણે ઓલું <b>ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી</b>
 છે ને પુસ્તક એમાંથી કાઢો તો ખરા.

00:17:07.920 --> 00:17:14.896
<b>ભગવાન! તું પરને જાણતો નથી</b>
 એમ ગુરુદેવે કહ્યું. ગુરુદેવના શબ્દો!

00:17:14.920 --> 00:17:24.376
<b>ભગવાન! તું પરને જાણતો નથી</b> 
કેટલી કરૂણા કરી. ભગવાન કહીને કહે છે.

00:17:24.400 --> 00:17:34.456
ભગવાન પરને ન જાણે એમ કહે છે. 
જે પરને જાણે તે ભગવાન નહીં, બુદ્ધુ છે.

00:17:34.480 --> 00:17:41.896
<p>મુમુક્ષુ:- ભગવાન કહેવા, અને પરને જાણે? 
<p>ઉત્તર:- કયું છે બોલ નંબર?
<p>મુમુક્ષુ:- ૨૭૬.

00:17:41.920 --> 00:17:56.136
<p>ઉત્તર:- દોસો, ટુ સેવન સીક્ષ - 276 કાઢો.

00:17:56.160 --> 00:18:12.216
<b>અહીં તો કહે છે-ભગવાન! તું પરને જાણતો જ નથી.</b> 
‘જ’ લગાડીને સર્વથા કહ્યું.

00:18:12.240 --> 00:18:16.336
કથંચિત્ પરને જાણે અને કથંચિત્ સ્વને જાણે એમ નહીં.

00:18:16.360 --> 00:18:23.536
એ કથંચિત્ શબ્દ હોય એ પ્રતિભાસનો છે, 
જાણવાને લાગુ નથી પડતું.

00:18:23.560 --> 00:18:32.736
કથંચિત્ સ્વને જાણે કથંચિત્ પરને જાણે 
એમ આવે, તો એ પ્રતિભાસ લેવો.

00:18:32.760 --> 00:18:40.176
લક્ષ નથી ત્યાં. બે ઉપર લક્ષ ન હોય કોઇ દિ, તો તો
મિશ્રણ- સમ્યગ્જ્ઞાન અને મિથ્યાજ્ઞાન મિશ્રણ થઇ ગયું.

00:18:40.200 --> 00:18:44.176
<p>મુમુક્ષુ:- નહીં એવું ન હોય.

00:18:44.200 --> 00:18:54.696
<p>ઉત્તર:- આહાહા! અહીં તો કહે છે ભગવાન! 
જે ભગવાન હોય ને એ પરને ન જાણે.

00:18:54.720 --> 00:19:02.736
હું પરને જાણું છું એ ભગવાનને સ્વીકારતો નથી. 
ભગવાન નહીં થાય. ખલાસ! ગયો દુનિયામાંથી.

00:19:02.760 --> 00:19:13.136
આ તો ગુરુદેવના શબ્દો છે. 
ગુરુદેવને રોજ પગે લાગે પણ એનું માનવું નથી.

00:19:13.160 --> 00:19:19.496
એ તો કોઇ અપેક્ષાએ જ્ઞાની કહે, 
પણ બીજી અપેક્ષા તો છે ને?

00:19:19.520 --> 00:19:24.216
એક અપેક્ષાએ એ તો નિશ્ચયથી વાત કરી,
વ્યવહારથી તો પરને જાણે છે ને?

00:19:24.240 --> 00:19:30.296
આમાં નિશ્ચય વ્યવહાર લગાડયો નથી. 
જો તો ખરો તું. સ્વભાવ છે એનો બતાવે છે.

00:19:30.320 --> 00:19:35.696
ભગવાન! તું નિશ્ચયથી પરને જાણતો નથી
એમ લખ્યું નથી, બોલ્યા પણ નથી.

00:19:35.720 --> 00:19:43.616
આહાહા! સ્વભાવથી વાત કરી છે.

00:19:43.640 --> 00:19:49.376
<b>ભગવાન! તું પરને જાણતો જ નથી</b>. 
‘જ’ લગાડયું. સમ્યક્ એકાંત.

00:19:49.400 --> 00:19:52.816
સમ્યક્ એકાંત એટલે શું ખબર છે? અનેકાંત.

00:19:52.840 --> 00:19:58.736
કે સ્વ જણાય છે ને પર જણાતું નથી. 
એનું નામ અનેકાંત છે, અસ્તિ-નાસ્તિ અનેકાંત.

00:19:58.760 --> 00:20:04.776
<b>ભગવાન! તું પરને જાણતો જ નથી.</b>
<p>આગળ, બીજી લીટી.

00:20:04.800 --> 00:20:13.376
<b>ભગવાન લોકાલોકને જાણે છે એમ કહેવું
એ તો અસદ્ભૂત વ્યવહાર છે</b> - જૂઠો વ્યવહાર.

00:20:13.400 --> 00:20:21.176
પછી ત્રીજી લીટી. ત્રણ લીટી છે. વન, ટુ, થ્રી (1, 2, 3). 
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ.

00:20:21.200 --> 00:20:26.696
<b>ભગવાન! તું પરને જાણતો જ નથી.</b> 
બેયમાં ‘જ’ લગાડયું. આહાહા!

00:20:26.720 --> 00:20:35.096
સમ્યક્ એકાંત કર્યું. કથંચિત્ ભગવાન પોતાને જાણે
 અને કથંચિત્ પરને જાણે એમ નથી.

00:20:35.120 --> 00:20:42.376
<p>ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે, એનો ઉપચાર આપીને,
વ્યવહારનય એમ કહે છે કે (આત્મા) પરને જાણે છે.

00:20:42.400 --> 00:20:50.896
રાગને જાણે છેે આત્મા - સાધકનો આત્મા,
 (એ) ઉપચારનું કથન છે.

00:20:50.920 --> 00:20:59.256
જાણે છે ઇન્દ્રિયજ્ઞાન, ઉપચાર આવ્યો
કે આત્મા એને જાણે છે, આત્મા જાણતો નથી.

00:20:59.280 --> 00:21:08.056
આત્મા, આત્માને જાણે છે. 
આહાહા! ભગવાન તું પરને જાણતો જ નથી.

00:21:08.080 --> 00:21:18.776
મીઠું મધુરું અમૃત જેવું વચન છે. આહાહા! 
<p>લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, મોઢું ફેરવીશ મા. આહાહા!

00:21:18.800 --> 00:21:31.816
ગિરનાર છે ને જૂનાગઢ આપણું. 
નેમિનાથ ભગવાનનું જ્યાં કલ્યાણક થયું તું, ત્રણ.

00:21:31.840 --> 00:21:39.016
એ જૂનાગઢમાં એવો બનાવ બની ગયો, 
એક રાજા રાજ કરતો હતો, રા’માંડલિક

00:21:39.040 --> 00:21:48.296
રાજાની ઉત્તરોત્તર ગાદી આવે ને? 
તો સો-બસ્સો વરસ પહેલાની વાત છે.

00:21:48.320 --> 00:21:54.336
રા’માંડલિક રાજ કરતો હતો. 
રાજગાદી એને આપી. એના પિતાજી ગુજરી ગયા.

00:21:54.360 --> 00:21:59.016
રા’માંડલિકને ગાદી ઉપર બેસાડયો દિવાને, સમાજે, બધાએ.

00:21:59.040 --> 00:22:10.056
તો એ રિવાજ હતો કે ચારણ લોકો હોય ને એની છોકરી -
કુમારી તિલક કરવા આવે પછી (રાજા) ગાદીએ બેસે.

00:22:10.080 --> 00:22:23.496
એવો રિવાજ હતો ત્યાંનો. 
<p>તો બેન આવી, 
કુમારી, બેન, દીકરી આવી. તિલક કરવા લાગી

00:22:23.520 --> 00:22:33.496
તો તેમણે (રાજાએ) મોઢું ફેરવી લીધું. કેમકે તિલક કરે
તો તો પિતા થઇ જાય. એની દૃષ્ટિ વિપરીત હતી.

00:22:33.520 --> 00:22:40.216
દૃષ્ટિમાં દોષ આવી ગયો, જોઇને. 
આહાહા! કામવાસના પ્રગટ થઇ ગઇ.

00:22:40.240 --> 00:22:51.496
આમ કરી દીધું (મોઢું ફેરવી દીધું) તો દીકરી ગઇ એની 
મા પાસે. કે મા, મા, રાજાએ તિલક કરવાની ના પાડી.

00:22:51.520 --> 00:22:57.776
(તો મા એ કહ્યું) શું કર્યું? મોઢું ફેરવી લીધું.
 રા' નથી ફરતો એનો દિ’ ફરે છે.

00:22:57.800 --> 00:23:03.256
રાજગાદી ચાલી ગઇ ખલાસ! 
ચઢાઈથી બીજો રાજા આવી ગયો.

00:23:03.280 --> 00:23:15.196
<p>એમ ભગવાન તું પરને જાણતો નથી.
આમ કરીશ મા (મોઢું ફેરવીશ મા)
આમ કરજે (હા કરજે). હા પ્રભુ! બરાબર છે.

00:23:15.220 --> 00:23:25.016
આ બેઠા ! ‘જ’ લગાડયો બેન! 

00:23:25.040 --> 00:23:34.216
ભગવાન કહીને કહ્યું એમ. કેમકે એ તો બધાને
ભગવાન દેખે છે ને? અને ભગવાન પરને જાણે જ નહીં.

00:23:34.240 --> 00:23:46.696
એવા ભગવાનને જોયો. અને એવા ભગવાનને કહે છે
 કે ભગવાન તું પરને જાણતો જ નથી. આહાહા!

00:23:46.720 --> 00:23:56.816
<p>ગુરુદેવના સ્વર્ગવાસ પછી આ કહ્યું કે 
આત્મા પરને જાણતો નથી, જાણનાર જણાય છે.

00:23:56.840 --> 00:24:07.016
ઊહાપોહ બહુ થયો. આહાહા! ઘણો ઊહાપોહ થયો. 
આખા હિન્દુસ્તાનમાં હોં! ખડભડાટ મચી ગઇ.

00:24:07.040 --> 00:24:13.976
એમાં એક વખત જ્યોતિબેન અને ભરતભાઇ આવ્યા ઘરે.
 ત્યારે દિવાનપરામાં રહેતો હતો.

00:24:14.000 --> 00:24:24.896
જ્યોતિબેન કહે ભાઇ! તમારી હિંમત કેમ ચાલી કે 
આત્મા પરને જાણતો જ નથી? આ બેઠા. કહ્યું તું ને?

00:24:24.920 --> 00:24:32.896
<p>મુમુક્ષુ:- હાં જી. 
<p>ઉત્તર:- તમારી હિંમત કેમ ચાલી? આહાહા!

00:24:32.920 --> 00:24:42.736
પરને જાણવાનો નિેષેધ જ્યાં આવે છે ત્યાં એક નવું 
અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થઇને આત્માને અનુભવી લે છે.

00:24:42.760 --> 00:24:56.776
નિષેધનું ફળ સમ્યગ્દર્શન છે. નિષેધનું ફળ મોટું છે. 
<p>મુમુક્ષુ:- બધેથી પાછો વળે છે.

00:24:56.800 --> 00:25:09.976
<p>મુમુક્ષુ:- નિષેધનું ફળ સમ્યગ્દર્શન છે. 
<p>ઉત્તર:- આ તો ગુરુદેવના શબ્દો વંચાવ્યા મેં.

00:25:10.000 --> 00:25:16.136
ભગવાન તું પરને જાણતો જ નથી. 
ત્રણ લીટીમાં બે વાર કહ્યું.

00:25:16.160 --> 00:25:21.696
અને સામે પાછો આધાર આપ્યો કે
કોઇ એમ કહે કે કેવળી ભગવાન લોકાલોકને જાણે છે

00:25:21.720 --> 00:25:24.536
અને અમે અમારા ક્ષયોપશમ અનુસાર જાણીએ છીએ.

00:25:24.560 --> 00:25:33.416
કે કેવળી ભગવાન લોકાલોકને જાણે છે એ જૂઠો 
વ્યવહાર છે. અસદ્ભૂત એટલે ખોટો વ્યવહાર. આહાહા!

00:25:33.440 --> 00:25:41.656
<p>આ ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે ને
ઇન્દ્રિયજ્ઞા(માં) (એને) જ્ઞાનની ભ્રાંતિ થઇ ગઇ છે.

00:25:41.680 --> 00:25:47.976
એટલે પાછો ફરતો નથી. 
એ સત્ય લાગે છે.

00:25:48.000 --> 00:25:52.656
ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે એટલે હું જ પરને જાણું છું.
 એટલે ઇન્દ્રિયજ્ઞાનમાં અહં થઇ ગયું.

00:25:52.680 --> 00:26:02.376
ઇન્દ્રિયજ્ઞાનની અંદર સ્વસ્વામી સંબંધ થયો.
એની સાથે કર્તા-કર્મ સંબંધ થઇ ગયો. આહાહા!

00:26:02.400 --> 00:26:20.316
<p>ભગવાન! તું પરને જાણતો જ નથી. આહાહા!
 એમને કેમ હિંમત ચાલી હશે?

00:26:20.340 --> 00:26:27.656
એવું સ્વરૂપ છે. એમાં હિંમત ચાલવાની (વાત) નથી. 
એ તો સ્વભાવ જ છે. બધાનો સ્વભાવ છે.

00:26:27.680 --> 00:26:32.656
બધાનો સ્વભાવ છે એ સાગમટે કહ્યું ને? 
ભગવાન! તું પરને જાણતો નથી.

00:26:32.680 --> 00:26:39.236
એમ ન કહ્યું, 'ભરતભાઇ, તમે પરને જાણતા નથી' 
એમ ન કહ્યું, એવું અમે વાંચ્યું નથી આમાં ક્યાંય,

00:26:39.260 --> 00:26:46.256
એમ. ભગવાન! તું પરને જાણતો નથી. 
આહાહા! નામ નથી લખ્યું એમાં.

00:26:46.280 --> 00:26:55.856
બધાનું નામ તો ભગવાન છે એટલે ભગવાન કહ્યું. કોઇનું
નામ ભરતભાઇ કે કોઇનું નામ જીજ્ઞેશ એમ છે નહીં.

00:26:55.880 --> 00:27:05.296
ભગવાન! તું પરને જાણતો જ નથી. અમૃત જેવું વચન છે.
 નિષેધ કરે તો સમ્યગ્દર્શન થાય.

00:27:05.320 --> 00:27:15.056
નિષેધમાં વિધિ પ્રગટ થઇ જાય છે.

00:27:15.080 --> 00:27:23.216
બે ભૂલનું પુસ્તક બહુ મોટું. ઓહો! 
આવડા આવડા (મોટા) અક્ષરો, <b>બે ભૂલ</b>.

00:27:23.240 --> 00:27:27.496
<p><b>કરે છે પર્યાય અને માને છે કે હું કરું છું.</b>

00:27:27.520 --> 00:27:38.496
<b>જાણે છે ઇન્દ્રિયજ્ઞાન પરને</b> (અને)
 <b>માને છે કે હું પરને જાણું છું. બે ભૂલ છે.</b>

00:27:38.520 --> 00:27:46.216
થોડા દિવસ પહેલા બેનને વાત કરી ફોનમાં.

00:27:46.240 --> 00:27:52.976
તો કહે તો આ પુસ્તક લખવા જેવું છે. 
એ તમે જાણો, આપણું કામ નહીં હવે.

00:27:53.000 --> 00:27:59.536
<p>મુમુક્ષુ:- આમાં આવી ગયું 
આ બધા પુસ્તકમાં, બધું આવી ગયું.

00:27:59.560 --> 00:28:08.816
<p>ઉત્તર:- ગુરુદેવના વચન શિરોમાન્ય કરવા જોઇએ. 
જ્ઞાનીનું માનતો નથી એટલે અજ્ઞાની રહી ગયો છે.

00:28:08.840 --> 00:28:17.376
જ્યારે તે જ્ઞાનીના વચનને શિરોમાન્ય કરશે ભાવથી, 
તો એ જ્ઞાની થઇ જશે. જ્ઞાની થઇ જવાનો.

00:28:17.400 --> 00:28:32.216
 ફેર નહીં એમાં. આહાહા!

00:28:32.240 --> 00:28:56.256
<p>બે ભૂલ. બસ! સમજવામાં વાર લાગે, ક્રમે -
પણ નીકળે ત્યારે બે ભૂલ એક સમયમાં જાય, હોં!

00:28:56.280 --> 00:29:09.136
એ પુસ્તક મળી ગયું બે ભૂલનું બોલો!

00:29:09.160 --> 00:29:26.616
બે ભૂલનો વિસ્તાર છે બધો ચૂકતે.

00:29:26.640 --> 00:29:29.216
<p>મુમુક્ષુ:- એ કયું પુસ્તક છે?

00:29:29.240 --> 00:29:37.176
<p>ઉત્તર:- એ તમારા જ્ઞાનમાં છે પુસ્તક. 
તમારા જ્ઞાનમાં પુસ્તક છે.

00:29:37.200 --> 00:29:47.376
તમે વિચાર કરો કે <b>પરિણામ પરિણામને કરે છે, 
હું કરતો નથી.</b> એ એક ભૂલનું પુસ્તક આવ્યું.

00:29:47.400 --> 00:29:54.816
<b>ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે, હું પરને જાણતો નથી.</b> 
એ બીજી ભૂલ. એ તમારા જ્ઞાનના જ નામ છે.

00:29:54.840 --> 00:29:58.736
જ્ઞાનમાં જ બે નામ છે સમજી ગયા?

00:29:58.760 --> 00:30:10.936
બે ભૂલ ગઇ, સમ્યગ્જ્ઞાન પ્રગટ થઇ જાય છે. 
ભૂલ ટળી જાય છે. આહાહા! આત્મદર્શન થાય એવી વાત છેે.

00:30:10.960 --> 00:30:22.936
આ બે ભૂલનું પુસ્તક પણ ભવિષ્યમાં નીકળશે 
એમ લાગે છે. એટલે કોઇ ને કોઇ કાઢશે.

00:30:22.960 --> 00:30:32.056
આટલા બધા બેઠા છે. પાંચ વર્ષે, દસ વર્ષે, 
વીસ વર્ષે કોક ને કોકને વિચાર આવશે.

00:30:32.080 --> 00:30:45.496
<p>બાકી બેનને તો કહ્યું છે કે હવે પુસ્તક નહીં, 
આ છેલ્લું છે ખલાસ! <b>ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી,</b>

00:30:45.520 --> 00:30:57.296
એમાં બધું આવી જાય છે. (એમાં) કાંઇ બાકી નથી. 
એમાંથી જ આપણે કાઢયું ને ભગવાન તું પરને જાણતો જ નથી.

00:30:57.320 --> 00:31:05.136
હું પરને જાણું છું એમ જે માને છે 
એ અજૈન છે, દિગંબર જૈન નથી.

00:31:05.160 --> 00:31:23.456
ગુરુદેવના શબ્દો. આનાથી વધારે શું કહે?

00:31:23.480 --> 00:31:38.876
<p>ઇન્દ્રિયજ્ઞાન ઉર્ધ્વ થતું નથી, ગૌણ થઇ જાય છે.

00:31:38.900 --> 00:31:47.016
અતીન્દ્રિયજ્ઞાનના પ્રકાશ અને પ્રતાપમાં
 ઇન્દ્રિયજ્ઞાન ગૌણ થઇ જાય છે.

00:31:47.040 --> 00:31:58.496
ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, બસ! ઇન્દ્રિયજ્ઞાન(થી) 
અતીન્દ્રિયજ્ઞાનનો પ્રકાશ અને પ્રતાપ જુદા પ્રકારનો છે.

00:31:58.520 --> 00:32:06.456
અહં ન થાય. ઇન્દ્રિયજ્ઞાન રહી જાય, ઇન્દ્રિયજ્ઞાન 
મારું છે એવી મમતા ન થાય, મિથ્યાત્વ જાય.

00:32:06.480 --> 00:32:17.216
ઇન્દ્રિયજ્ઞાન તો રહે, ભલે રહે. ભલે ને પરને જાણે, 
પરિણામ ભલેને પર્યાયને કરે, મને કાંઇ વાંધો નથી.

00:32:17.240 --> 00:32:26.696
પણ એ પરિણામ પણ સવળા થઇ જાય પછી. 
મિથ્યાત્વ જાય ને આહાહા! પછી સવળા થઇ જાય.

00:32:26.720 --> 00:32:39.496
પછી એની યોગ્યતા પણ સુધરી જાય છે.

00:32:39.520 --> 00:32:57.416
<p>કાલે રાત્રે વંચાવ્યું ભરતભાઇને ૩૧ ગાથા.

00:32:57.440 --> 00:33:15.816
ભાવેન્દ્રિય વડે ગ્રહવામાં આવતા
ઇન્દ્રિયજ્ઞાનના જે વિષયો,

00:33:15.840 --> 00:33:26.016
સ્પર્શાદિ વિષયો તેને પોતાના સ્વભાવ, 
અસંગી સ્વભાવ દ્વારા જીતી લે છે.

00:33:26.040 --> 00:33:43.976
જો આત્મા સ્પર્શાદિ પદાર્થને જાણતો હોત તો 
એને જીતવાની વાત ન આવત, તો તો સ્વભાવ હોત.

00:33:44.000 --> 00:33:57.856
વિભાવ હોય એને જીતવાની વાત હોય.

00:33:57.880 --> 00:34:10.816
જ્ઞાયક નથી પરતણો, એક સેટિકાની ગાથા તો બસ છે.
 જ્ઞાયક નથી પરતણો, જ્ઞાયક પરને જાણતો જ નથી.

00:34:10.840 --> 00:34:13.976
<p>મુમુક્ષુ:- આ જ વાત છે ને? 
ભગવાન તું પરને જાણતો જ નથી.

00:34:14.000 --> 00:34:18.376
<p>ઉત્તર:- એ જ કહ્યું
<p>મુમુક્ષુ:- એટલે જ્ઞાયક પરને જાણતો જ નથી. 
<p>ઉત્તર:- જાણતો જ નથી, ભગવાન કહો કે જ્ઞાયક કહો.

00:34:18.400 --> 00:34:24.216
મ<p>ુમુક્ષુ:- જ્ઞાયક કહો. એક જ વાત છે.

00:34:24.240 --> 00:34:38.096
<p>ઉત્તર:- અને હું પરને જાણું છું, તો આત્માનો
 નાશ કર્યો, એણે. અસ્તિત્વ જુદું ન રહ્યું.

00:34:38.120 --> 00:34:47.416
ખડી નથી પર તણી, ખડી તો ખડી જ છે. 
જ્ઞાયક નથી પર તણો, જ્ઞાયક તો જ્ઞાયક જ છે.

00:34:47.440 --> 00:34:56.136
મૂળમાં બે જ વાત કરી. સદ્ભૂત વ્યવહાર લીધો જ નથી.

00:34:56.160 --> 00:35:04.336
એક વિપરીતતા હતી અને વિપરીતતા જાય 
તો અવિપરીત પ્રગટ થઇ જાય બસ!

00:35:04.360 --> 00:35:15.976
એ દેવલાલીમાં સવારના ઊઠીને રોજ પાંચ ગાથા
 બેન પાસે બોલાવું. પછી ચર્ચા કરીએ.

00:35:16.000 --> 00:35:23.516
પહેલા તો બેન બોલો પાંચ ગાથા. ત્રણ ગાથા એ 
અને બે ગાથા આ. મોક્ષ અધિકારનીને? કઈ?

00:35:23.540 --> 00:35:31.356
<p>મુમુક્ષુ:- મોક્ષ અધિકારની ત્રણ ને બે આ.
<p>ઉત્તર:- ત્રણ આ ને બે આ. મોક્ષ અધિકારની ત્રણ ને બે આ.

00:35:31.380 --> 00:35:36.536
બોલોને બધા આપણે એમાં શું વાંધો છે? 
આ દેવલાલી જ છે સમજો ને?

00:35:36.560 --> 00:35:57.736
મૂળ ગાથા છે મૂળ. પાંચ ગાથા મૂળ. 
પંચપરમેષ્ઠી પદમાં આવી જાય જીવ, ખલાસ!

00:35:57.760 --> 00:36:35.496
<p><b>પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે ચેતનારો તે જ હું,
<p>બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૭.</b>

00:36:35.520 --> 00:37:12.416
<p><b>પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે દેખનારો તે જ હું,
<p>બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૮.</b>

00:37:12.440 --> 00:37:31.816
<p><b>પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે જાણનારો તે જ હું,</b>
<p>કરનાર નથી, આત્મા જાણનાર છે, એમ કહે છે.

00:37:31.840 --> 00:37:37.336
ભગવાનની વાણીમાં આવ્યું. 
ભગવાનની વાણી દિવ્યધ્વનિ હોં!

00:37:37.360 --> 00:37:47.456
કુંદકુંદાચાર્યની મૂળ ગાથા. 
હું જાણનાર છું, કરનાર નથી. 
જે જાણનારો તે જ હું.

00:37:47.480 --> 00:37:57.016
આહાહા! જાણવાની ક્રિયા ન કરે.
થાય ખરી ક્રિયા, આત્માને જાણવાની ક્રિયા થાય

00:37:57.040 --> 00:38:03.536
તો પણ એ જાણનાર રહે, કરનાર ન થાય. 
એવા જાણનારને હું જાણું છું એમ કહે છે, બેન.

00:38:03.560 --> 00:38:11.876
ભગવાન કહે છે. આહાહા! પ્રજ્ઞાથી, નિશ્ચયે.

00:38:11.900 --> 00:38:29.176
<b>પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે જાણનારો તે જ હું,</b> 
<p>ગ્રહવો એટલે જાણવો. તે જ.

00:38:29.200 --> 00:38:45.976
<p><b>બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૯.</b>

00:38:46.000 --> 00:39:25.896
<p><b>જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,</b>
<p><b>જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા;૩૫૬.</b>

00:39:25.920 --> 00:39:44.136
<p><b>જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા; ૩૫૬.</b>

00:39:44.160 --> 00:40:12.136
<p><b>જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,</b>
<p><b>દર્શક નથી ત્યમ પર તણો,</b> 
<p>પરને દેખતો નથી આત્મા.

00:40:12.160 --> 00:40:28.656
આંધળો થઇ જા એકવાર પરને જાણવા દેખવાથી. આહાહા! 
કોને પડી છે? પડી છે એને પડી છે. બાકી તો એમ ને એમ.

00:40:28.680 --> 00:40:43.656
ગુરુદેવના શબ્દો - આંધળો થઇ જા એકવાર કહે. 
પંદરમી ગાથા ચાલતી હતી.

00:40:43.680 --> 00:40:53.896
<p>મુમુક્ષુ:- દર્શક ખરે દર્શક તથા. 
<p>ઉત્તર:- દર્શક નથી પરતણો, પરને દેખતો નથી.

00:40:53.920 --> 00:40:57.836
<p>મુમુક્ષુ:- એવો દેખનાર છે. 
<p>ઉત્તર:- એવો દેખનાર છે. 
<p>મુમુક્ષુ:- પરને દેખે એવો નહીં.

00:40:57.860 --> 00:41:03.656
<p>ઉત્તર:- એવો દેખનાર નથી. પરને દેખે એવો
 દેખનાર નથી એટલે એવો દેખનાર દેખાતો નથી.

00:41:03.680 --> 00:41:09.196
પરને દેખતો નથી, એવો દેખનાર છે, 
એવો દેખનાર દેખાય છે ત્યારે અનુભવ થાય છે.

00:41:09.220 --> 00:41:24.216
પરને જાણે દેખે છે એ ઇન્દ્રિયજ્ઞાનનો ધર્મ છે. 
આમાં એકાંત, એકાંત લાગે લોકોને.

00:41:24.240 --> 00:41:28.896
આહાહા! પણ ભગવાન તું પરને જાણતો જ નથી, 
એમના (ગુરુદેવના) વચન છે.

00:41:28.920 --> 00:41:44.376
આ ક્યાં લાલુભાઇના વચન છે. આહાહા! 
<p>વ્યક્તિની વાત નથી, તત્ત્વની વાત છે આ.

00:41:44.400 --> 00:41:58.336
કુંદકુંદ ભગવાન કહે છે, 
સર્વજ્ઞ ભગવાને કહેલા છ દ્રવ્ય, એને હું જાણું છું,

00:41:58.360 --> 00:42:07.816
એવો જો તારો અભિપ્રાય હશે તો મિથ્યાદૃષ્ટિ છો. 
છ દ્રવ્યને જાણું છું, મારા છ દ્રવ્ય નહીં.

00:42:07.840 --> 00:42:14.816
છ દ્રવ્યના પરિણામને કરું છું નહીં, 
પણ છ દ્રવ્ય છ દ્રવ્ય સ્વરૂપે જાણું છું,

00:42:14.840 --> 00:42:19.976
ધર્મ ને ધર્મ, અધર્મ ને અધર્મ, મિથ્યાદૃષ્ટિ છે.

00:42:20.000 --> 00:42:28.096
<p>કેમકે ભગવાન તું પરને જાણતો નથી અને આ કહે 
છ દ્રવ્યને હું જાણું છું, નવતત્ત્વને હું જાણું છું.

00:42:28.120 --> 00:42:36.776
પણ નવતત્ત્વને છ દ્રવ્યને તું જાણશ તો તારા
આત્મતાને કોણ જાણશે? એનો તો વિચાર કર!

00:42:36.800 --> 00:42:55.896
<b>કર વિચાર તો પામ,</b> સ્વતંત્રપણે 
પોતે એકાંતમાં બેસીને વિચાર કરે તો થાય.

00:42:55.920 --> 00:43:05.616
પોતાની વિચાર શક્તિ ઉપડતી ન હોય તો 
૧૧ ભાગ છે, ગુરુદેવના ટેપો છે.

00:43:05.640 --> 00:43:15.216
પણ એમાંથી માખણ કાઢી લેવું, છાશને ફેંકી દેવી.
 એ કળા આવડવી જોઇએ.

00:43:15.240 --> 00:43:22.336
કેમકે એ દહીં વલોવે ને તો છાશ ને માખણ ભેગું હોય.
 માખણ આમ ઉપર તરતું હોય ને? એમ તારવવી લે

00:43:22.360 --> 00:43:29.656
આહાહા! પણ માખણ જ લઇ અને પછી આમ
આમ કરે. એટલે ઓલી જે છાશ હોયને, એ ટીપા નીકળી જાય.

00:43:29.680 --> 00:43:34.456
ચોખ્ખું માખણ તારવવી લે. આહાહા! 
એ બાઇ હોશિયાર.

00:43:34.480 --> 00:43:40.696
આમ કરીને આમ લઈ ને નાખે. આમ કરીને આમ નાખે,
છાશ સાથે, એ ફૂવડ છે એને આવડતું નથી માખણ તારતા.

00:43:40.720 --> 00:43:51.296
એ ગુરુદેવ એક પદ બોલતા હતા. 
આવડે છે? છાશે ભરમાયા.

00:43:51.320 --> 00:44:08.536
<p>મુમુક્ષુ:- ગગન મંડળમાં ગૌઆ વિયાણી, વસુધા દૂધ 
જમાયા. માખણ થા સો વિરલા પાયા, છાશે જગત ભરમાયા.

00:44:08.560 --> 00:44:12.376
<p>ઉત્તર:- આહાહા! એટલે વ્યવહારનયને, 
એને છાશ ઠેકાણે વ્યવહાર રાખ્યો. સમજી ગયા ને?

00:44:12.400 --> 00:44:22.536
માખણની જગ્યાએ નિશ્ચય સ્વભાવ રાખ્યો. 
નિશ્ચયથી જે વાત કરે છે ગુરુદેવ એ તો બરાબર જ છે,

00:44:22.560 --> 00:44:29.176
પણ એકલી નિશ્ચયની નથી કરી, 
વ્યવહારની વાત પણ કરી છે, ગુરુદેવે. આહાહા!

00:44:29.200 --> 00:44:33.336
<p>મુમુક્ષુ:- નિશ્ચયની વાત સ્વભાવની વાત છે. 
નિશ્ચયની વાત સ્વભાવની વાત છે.

00:44:33.360 --> 00:44:36.096
<p>ઉત્તર:- હાં. અને વ્યવહારની વાત કરી છે એટલે? 
<p>મુમુક્ષુ:- જૂઠી વાત છે.

00:44:36.120 --> 00:44:40.496
<p>ઉત્તર:- જૂઠી છે, નિષેધ કરવા માટે કરી છે, 
હાં. એમ કહેવું છે તારે, સમજી ગયો ને?

00:44:40.520 --> 00:44:45.736
જ્યારે કોઇ કહે કે તમારા ગુરુએ વ્યવહારની વાત 
કરી છે? હા બરાબર કરી છે! એટલે ખુશી થઇ જશે.

00:44:45.760 --> 00:44:52.716
પછી જરાક એક મિનિટ રહીને કહેવું - હા વ્યવહારની વાત
જેટલી કરી છે ગુરુદેવે એ નિષેધ કરવા માટે કરી છે,

00:44:52.740 --> 00:44:57.896
એમ અમે જાણીએ છીએ, 
એમ કહી દેવાનું, ચોખ્ખું કહી દેવાનું.

00:44:57.920 --> 00:45:08.096
<p>મુંબઇમાં એવો બનાવ બન્યો. ચર્ચા ચાલતી હતી,
 શાંતિભાઇ ઝવેરીના ઘરે. ઘણાં માણસો આવે,

00:45:08.120 --> 00:45:17.296
શ્વેતાંબર, સ્થાનકવાસી ઘણાં આવે. એક ભાઇ આવ્યા,
કે સમર્થ આચાર્ય ભગવંતોએ વ્યવહાર દર્શાવ્યો છે.

00:45:17.320 --> 00:45:24.856
મેં કહ્યું બરાબર દર્શાવ્યો છે. ખુશ થઇ ગયો. 
સમજી ગયા? પણ, નિષેધ કરવા માટે દર્શાવ્યો છે.

00:45:24.880 --> 00:45:30.936
બીજા દિવસથી આવતો બંધ થઇ ગયો. 
દર્શાવ્યો છે એ સાચી વાત છે.

00:45:30.960 --> 00:45:38.416
ચૌદ ગુણસ્થાન, માર્ગણાસ્થાન, વ્યવહાર દર્શાવ્યો છે, 
પણ નિષેધ કરવા માટે બતાવ્યો છે.

00:45:38.440 --> 00:45:49.736
એ આત્મામાં નથી, આત્મા એનો સ્વામી નથી. 
વ્યવહાર દર્શાવ્યો છે. પાંચ મહાવ્રત હોય છે. આહાહા!

00:45:49.760 --> 00:45:58.216
કોણ ના પાડે છે? પણ નિષેધ કરવા માટે છે
વ્યવહાર, આદર કરવા માટે નથી,

00:45:58.240 --> 00:46:08.056
ઉપાદેય તત્ત્વ નથી. ઉપાદેય પણ નથી 
ને હેય પણ નથી ને ખરેખર જ્ઞેય પણ નથી. આહાહા!

00:46:08.080 --> 00:46:13.296
એ જ્ઞેય રહેશે ત્યાં સુધી અનુભવ નહીં થાય.

00:46:13.320 --> 00:46:23.736
<p>પંચાધ્યાયીમાં એક વાત બહુ સારી આવી, 
નયજ્ઞાન માટે.

00:46:23.760 --> 00:46:35.696
કે નયજ્ઞાન છે તે શુદ્ધજ્ઞાન તો નથી પણ જ્ઞેય પણ નથી. 
એ કાઢો ને બેન ક્યાં છે એમાં.

00:46:35.720 --> 00:46:48.656
નયજ્ઞાન, નિશ્ચયનય અને વ્યવહારનય બેય હોં! 
એકલી વ્યવહારનય નહી. નયમાત્ર, નયજ્ઞાન માત્ર.

00:46:48.680 --> 00:47:07.296
નયજ્ઞાન, જ્ઞાન તો નથી પણ જ્ઞેય પણ નથી. 
એમાં છે? એમ? ઠીક. હં....

00:47:07.320 --> 00:47:22.336
<p>પંચાધ્યાયી ભાગ પહેલો ગાથા ૫૦૬. ૫૦૬ ગાથામાં છે.
 <b>અન્વયાર્થ:- જ્ઞાનના વિકલ્પનું નામ નય છે.</b>

00:47:22.360 --> 00:47:37.336
જ્ઞાનના વિકલ્પનું નામ નય છે. જ્ઞાનનું નામ નય
એમ નથી લખ્યું. જ્ઞાનના વિકલ્પ એનું નામ નય છે.

00:47:37.360 --> 00:47:51.336
<b>તથા એ વિકલ્પ પણ પરમાર્થભૂત નથી.</b> 
આહાહા! સત્યાર્થ નથી વિકલ્પ.

00:47:51.360 --> 00:48:02.816
<b>કારણ કે એ જ્ઞાનવિકલ્પરૂપ નય 
શુદ્ધજ્ઞાનગુણ તથા જ્ઞેય પણ નથી.</b> આહાહા!

00:48:02.840 --> 00:48:09.896
જ્ઞાન તો નથી પણ જ્ઞાનનું જ્ઞેય પણ નથી. 
વિકલ્પ જ્ઞેય ન થાય.

00:48:09.920 --> 00:48:16.056
જ્યાં સુધી વિકલ્પ જ્ઞેય છે 
ત્યાં સુધી મિથ્યાદૃષ્ટિ છે.

00:48:16.080 --> 00:48:23.156
<p>નયને જ્ઞાન માને તો પણ મિથ્યાદૃષ્ટિ. 
નયજ્ઞાનને જ્ઞાન માને તો પણ મિથ્યાદૃષ્ટિ

00:48:23.180 --> 00:48:28.056
અને નયને જ્ઞેય માને તો પણ મિથ્યાદૃષ્ટિ.

00:48:28.080 --> 00:48:37.776
જ્ઞાન સ્વરૂપી ભગવાન પણ અહીંયા અને જ્ઞેય 
પણ અહીંયાં છે. હું જ જ્ઞાન અને હું જ જ્ઞેય છુ.

00:48:37.800 --> 00:48:44.916
આ વિકલ્પ મારું જ્ઞય નથી. આહાહા!

00:48:44.940 --> 00:48:51.336
<b>તથા જ્ઞેય પણ નથી, પરંતુ જ્ઞેયના સંબંધથી
 થવાવાળા જ્ઞાનના વિકલ્પનું નામ નય છે.</b>

00:48:51.360 --> 00:49:01.976
દોષ છે, નય તો દોષ છે, ગુણ નથી. 
નયજ્ઞાન છે ને? એ દોષ છે, ગુણ નથી.

00:49:02.000 --> 00:49:16.296
<p>એકવાર બેન મંદિરે જતા હતા દર્શન કરવા મુંબઇમાં.
પંકજભાઇ સાથે હતા. રોજ જાય સવારે બાજુમાં.

00:49:16.320 --> 00:49:23.376
એના પદમાં આવે છે કે નયજ્ઞાન પણ જ્ઞાન નથી, 
ભજનમાં.

00:49:23.400 --> 00:49:32.096
મેં કહ્યું, પણ સંધ્યાબેન! નયથી તો આત્માનો 
અનુભવ થાય છે. તમે કહો છો નય નથી આત્મામાં.

00:49:32.120 --> 00:49:42.576
કે ના, નય નથી.
 નયથી આત્માનો અનુભવ ન થાય, જ્ઞાનથી થાય.

00:49:42.600 --> 00:49:57.296
<p>એવી રીતે, પહેલી મુલાકાત અમારે થઇ ફિરોઝાબાદ,
 આઠ નવ વર્ષ પહેલા.

00:49:57.320 --> 00:50:01.256
ત્યારે એને પ્રશ્ન આવ્યો હતો 
ધ્યેય પૂર્વક જ્ઞેયનો, ચર્ચા ચાલતી હતી.

00:50:01.280 --> 00:50:15.696
ચર્ચા ચાલતા, ચાલતા, ચાલતા, ચાલતા મેં પૂછયું,
 કે આત્માનો અનુભવ થાય.

00:50:15.720 --> 00:50:21.776
એમ તો પ્રશ્ન પૂછવાની મારી આદત જ નથી 
એમ કરીને પૂછયું. તો પણ પૂછું છું

00:50:21.800 --> 00:50:28.516
કે અનુભવ થાય ત્યારે આનંદનો અનુભવ આવે, 
આનંદની પર્યાય પ્રગટ થાય.

00:50:28.540 --> 00:50:33.136
તો એ પર્યાયને જ્ઞાન જાણે 
તો મિથ્યાદૃષ્ટિ થાય કે ન થાય?

00:50:33.160 --> 00:50:44.616
પર્યાયને જાણે, દ્રવ્યને જાણે એમ નહોતું પૂછયું મેં.
કે ન થાય મિથ્યાદૃષ્ટિ. એમ? સરસ.

00:50:44.640 --> 00:50:56.496
<p>મુંબઇમાં એક સાચો હીરો સોનાની ડબ્બીમાં રાખ્યો

00:50:56.520 --> 00:51:04.416
અને એક લાકડું કાળા રંગથી રંગાવી નાખ્યું. 
કદરૂપું ડબ્બી, ડબ્બી.

00:51:04.440 --> 00:51:09.576
એમાં ઓના કરતાં એની કિંમત ઊંચી (એવો) હીરો રાખ્યો,
 ઊંચી કિંમતનો હીરો.

00:51:09.600 --> 00:51:19.176
ઘરાક આવ્યા એટલે બે ડબ્બી બતાવી. ડબ્બી જોઇને
એ નથી જોવું કહે. શેઠ કહે ભાઇ! એ હીરો ઊંચો છે.

00:51:19.200 --> 00:51:22.476
નહીં નહીં મારે જોવી નહી. ડબ્બી ઉપર નજર હતી ને?

00:51:22.500 --> 00:51:27.616
ઓલી સોનાની ડબ્બી હતી, 
એટલે હા, આ હીરો મારે લેવો છે. સમજી ગયા?

00:51:27.640 --> 00:51:36.816
તો કે ભલે શેઠ! આ હીરો તમે રાખો. 
તો પાંચ લાખનો હીરો એણે લીધો.

00:51:36.840 --> 00:51:42.576
<p>પછી ઓલી ડબ્બી હતી ને કદરૂપી હોં!
એને દેખતાં આમ ઉહું ઉહું થાય.

00:51:42.600 --> 00:51:48.516
એના ઉપર ગોળ લગાવ્યો હતો 
એટલે માખીઓ બેસતી હતી. ઉહું ઉહું, એ નહીં.

00:51:48.540 --> 00:51:55.856
પછી હીરો કાઢીને બતાવ્યો. કે આ વીસ લાખનો હીરો છે.
તમે આ ડબ્બી સામે નજર કરી, હીરાને તો જોયો જ નહીં.

00:51:55.880 --> 00:52:05.976
<p>એમ બહારના ચામડા જુએ કે આ સ્ત્રીની પર્યાય
અને આ પુરુષની અને આ નપુંસકની.

00:52:06.000 --> 00:52:10.496
અરે ભગવાન આત્મા 
એમાં સમ્યગ્દર્શન થાય છે નપુંસકને પણ.

00:52:10.520 --> 00:52:19.696
આમાં નારકીમાં, નારકીમાં જાય ને અહીંયાથી
નપુંસક હોય, આહાહા! અનુભવ થઇ જાય.

00:52:19.720 --> 00:52:30.056
એ ડબ્બીમાં ચૈતન્ય હીરો છે પ્રગટ થઇ ગયો.
હવે ડબ્બી જુએ. શરીર તો એવું દુર્ગંધ મારે.

00:52:30.080 --> 00:52:35.736
એક કણી એમ કહે છે શાસ્ત્રકાર કે એક કણી નરકમાંથી
 જો અહીં આવી જાય તો બધા માણસ મરી જાય.

00:52:35.760 --> 00:52:38.776
એવી દુર્ગંધ, ટકી ન શકે.

00:52:38.800 --> 00:52:45.776
હવે જોઇ લ્યો ને! ડબ્બી કેવી છે અને
અંદર ભગવાન સમ્યગ્દર્શન, અનુભવ થઇ ગયો.

00:52:45.800 --> 00:52:59.676
બહારથી દેખાય એવું છે નહીં. 
અંદરથી વાણીના યોગે અનુમાન થઇ શકે છે.

00:52:59.700 --> 00:53:10.141
ઉત્કૃષ્ટ મુમુક્ષુ જ્ઞાનીને ઓળખી શકે છે. ઉત્કૃષ્ટ 
મુમુક્ષુ, જઘન્ય નહીં, મધ્યમ નહીં. ઉત્કૃષ્ટ.

00:53:10.165 --> 00:53:11.189