﻿WEBVTT

00:01:18.580 --> 00:01:25.680
આ શ્રી સમયસાર પરમાગમ શાસ્ત્ર છે

00:01:25.704 --> 00:01:40.496
તેનું જીવ નામના પ્રથમ અધિકારમાં
૧૩ નંબરની ગાથા તે ચાલે છે.
એનું સ્વાધ્યાય ચાલે છે.

00:01:40.520 --> 00:01:56.056
આચાર્ય ભગવાન અનાદિ કાલથી જે
અજ્ઞાની પ્રાણીનું લક્ષ પર ઉપર છે,

00:01:56.080 --> 00:02:04.776
સ્વ ઉપર, એટલે પોતાના પર લક્ષ, જ્ઞાયક
જ્ઞાનાનંદ આત્મા ઉપર લક્ષ આવતું નથી,

00:02:04.800 --> 00:02:14.896
તો જ્યાં સુધી નિમિતનું લક્ષ રહે છે,
ત્યાં સુધી નવ તત્વની ઉત્પતિ થઈ જાય છે,

00:02:14.920 --> 00:02:24.736
અને નવતત્વની ઉત્પતિ થવાથી પોતાનો
શુદ્ધઆત્મા એમાં તિરોભૂત થઈ જાય છે.

00:02:24.760 --> 00:02:30.936
હોવાથી પણ દેખાતું નથી

00:02:30.960 --> 00:02:46.976
નવતત્વની ઉત્પતિ કેવી હોય અને ઉત્પતિ
હોવા છતાં પણ એનાથી ભિન્ન આત્મા કેવો છે
અને કેમ, કેમ તે દ્રષ્ટિમાં આવી જાય?

00:02:47.000 --> 00:02:56.760
વાત તો હું, તો મારી ભાષા ગુજરાતી છે
એવી હિન્દી ભાષા તો નથી
જે તમને બધાને ..,

00:02:56.784 --> 00:03:01.696
મુમુક્ષુ: તત્વ બધાને સમજમાં આવે છે.
ઉત્તર: હાં, છુટ મળે તો ગુજરાતીમાં હું બોલું

00:03:01.720 --> 00:03:23.176
આહાહા! બાહ્ય દ્રવયદ્રષ્ટિથી વાત આવી ગઈ.
હવે, એક બીજી વાત આચાર્ય ભગવાન સમજાવે છે.

00:03:23.200 --> 00:03:32.816
આપણે તો આચાર્ય ભગવાનને સાંભળવા
માટે અહિ ભેગા થયા છે.

00:03:32.840 --> 00:03:41.336
આ લાલચંદભાઈને સાંભળવા માટે
આ મુમુક્ષુ નથી આવ્યા.

00:03:41.360 --> 00:03:51.536
આચાર્ય ભગવાન શું ફરમાવે છે કે
શાસ્ત્રમાં આત્માનું સ્વરુપ શું છે?
શાસ્ત્રમાં પર્યાયનું સ્વરુપ શું છે?

00:03:51.560 --> 00:03:58.136
શાસ્ત્રમાં ત્રિકાળી ઉપદાનનું સ્વરુપ
શું છે અને એનું લક્ષણ શું છે?

00:03:58.160 --> 00:04:05.576
અને શાસ્ત્રમાં ક્ષણિક ઉપદાનનું સ્વરુપ
શું છે અને એનું લક્ષણ શું છે?

00:04:05.600 --> 00:04:19.176
અને આગમમાં નિમિતના લક્ષથી નૈમિત્તિક
અવસ્થા થાય છે, તેનું સ્વરુપ શું છે
અને એનું લક્ષણ શું છે?

00:04:19.200 --> 00:04:36.296
એવી ઘણી વાત ગૂઢ ભાવ આ
પરમાગમ શાસ્ત્રમાં બધી ભરી છે.
એનો અર્થ ન સમજમાં આવે એવું નથી

00:04:36.320 --> 00:04:47.896
કારણ આપણા માટે આ શાસ્ત્રની રચના કરી છે.
મુનિ માટે નથી, જ્ઞાની માટે પણ નથી

00:04:47.920 --> 00:04:58.056
કેવળ અનાદિનો જે અજ્ઞાની જીવ છે,
અપ્રતિબુદ્ધ છે એટલે જેને આત્માનો
જ્ઞાન નથી થયું.

00:04:58.080 --> 00:05:08.096
આત્માનો અનુભવ નથી થયો એના
માટે આ સમયસાર શાસ્ત્રની રચના કરી છે

00:05:08.120 --> 00:05:20.736
નિયમસાર શાસ્ત્ર તો પોતાની ભાવના માટે બનાવ્યું
પણ સમયસાર શાસ્ત્ર તો અનાદિ કાલનો અજ્ઞાની જીવ

00:05:20.760 --> 00:05:32.056
પોતાના સ્વરૂપને સમયે-સમયે ભુલી રહ્યો છે,
એવા અજ્ઞાનીને સમજાવા માટે
આ શાસ્ત્રની રચના થઈ ગઈ છે.

00:05:32.080 --> 00:05:37.140
તો એમાં એક પ્રકાર બીજું બતાવે છે.

00:05:37.164 --> 00:05:54.736
<b>તેવીજ રીતે અંતર દ્રષ્ટિથી જોવા જાયે તો</b>
એટલે બાહ્ય દ્રષ્ટિથી જુઓ તો નવ તત્વ દેખાય છે,
પણ અંતર દ્રષ્ટિથી જુઓ તો :-

00:05:54.760 --> 00:06:11.656
<b>એક જ્ઞાયકભાવ જીવ છે</b> બાહ્યદ્રષ્ટિથી
ભેદ દેખાય છે, નિમિત દેખાય છે, પર દેખાય છે,
રાગ દેખાય છે, પર્યાય દેખાય છે, ગુણભેદ દેખાય છે.

00:06:11.680 --> 00:06:23.936
તે બધી બાહયદ્રષ્ટીનું કાર્ય છે
અંતરદ્રષ્ટિનું કાર્ય તો
<b>અંતરદ્રષ્ટિથી જોવા જાયે તો:-</b>

00:06:23.960 --> 00:06:32.696
આ શરત; અંતરદ્રષ્ટિથી જોવા જાયે તો,
તો લખ્યું છે, સમજ્યા!
એમાં પુરષાંર્થ છે

00:06:32.720 --> 00:06:46.016
અંતરદ્રષ્ટિથી જોવા જાયે તો જ્ઞાયક ભાવ જીવ છે.
એકલો આહાહા! જ્ઞાયક ભાવ જે
અનંત ગુણનો પિંડ છે

00:06:46.040 --> 00:06:57.696
એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય,
પ્રભુત્વ, વિભુત્વ આદિ અનંત અનંત
અનંતગુણ શક્તિ અંદરમાં છે.

00:06:57.720 --> 00:07:05.416
એક-એક ગુણ બેહદ સામર્થથી
ભરેલો છે, છલોછલ!

00:07:05.440 --> 00:07:21.976
એવી અંતરદ્રષ્ટિથી જોવા જાયે તો, એટલે
બાહ્યદ્રષ્ટિથી ઇન્દ્રિયજ્ઞાનને જોવું,
ઇન્દ્રિયજ્ઞાનથી જોવું એ બાહ્ય દ્રષ્ટી છે.

00:07:22.000 --> 00:07:34.136
અને કારણ કે ઇન્દ્રિયજ્ઞાન જાણવાનું
સાધન નથી; શું કહિયું?

00:07:34.160 --> 00:07:44.656
આત્માને જાણવા માટે ઇન્દ્રિયજ્ઞાન
સાધન નથી કારણ કે પોતાની
જાતના પરીણામ નથી.

00:07:44.680 --> 00:07:51.776
આત્મા તો અતિઇન્દ્રિયજ્ઞાનમયી છે, અનાદિ અનંત

00:07:51.800 --> 00:08:02.776
જેને જ્ઞાયક ભાવના દર્શન કરવા છે
તો અંતરદ્રષ્ટિથી તે થાય છે

00:08:02.800 --> 00:08:08.416
અને અંતરદ્રષ્ટિથી જોવાથી શું
દેખાય છે અંતરમાં?

00:08:08.440 --> 00:08:22.496
કે એક જ્ઞાયક ભાવ જીવ છે.
આ નવ તત્વ જીવ નથી, ખરેખર તો અજીવ છે.
તે અજીવનો વિસ્તાર છે

00:08:22.520 --> 00:08:30.856
તે આચાર્ય ભગવાને પરમાગમમાં બધી
વાત અજીવ અધિકારમાં કહી છે

00:08:30.880 --> 00:08:38.376
અજીવ અધિકાર જીવથી પણ ઊંચો છે.
અરે! આ શું?

00:08:38.400 --> 00:08:51.176
જીવનું સ્વરુપ અસ્તિથી કહિયું અને અજીવનું
સ્વરુપ નાસ્તિથી, પરંતુ જીવનું સ્વરુપ જ કહિયું

00:08:51.200 --> 00:08:54.496
જીવ બતાવું છે, અજીવ બતાવું (નથી)

00:08:54.520 --> 00:09:14.816
શું કહિયું? અજીવનું જે સ્વરુપ લખ્યું,
તો બધા ૧૪ ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવમાસ
આ બધા પુદગલમય પરીણામ છે, ભૈયા!

00:09:14.840 --> 00:09:23.776
પુદગલના સંગથી ઉત્પન્ન થયું તો આ
નિશ્ચયનયથી તો આ પુદગલના ભાવ છે

00:09:23.800 --> 00:09:30.136
એટલે જીવનો વિસ્તાર
ક્યારે થતો જ નથી

00:09:30.160 --> 00:09:36.256
વિસ્તાર થાય છે, વિસ્તાર કરો તો જીવ
નહીં રહે, અજીવ બની જાશે

00:09:36.280 --> 00:09:46.576
મુમુક્ષુ:- વાહ! વાહ!
ઉત્તર:- સુરેન્દ્રભાઈ!
મુમુક્ષુ:- હા જી!

00:09:46.600 --> 00:09:51.936
આ બધી શાસ્ત્રની વાત હું બતાવું છું.
અજીવ અધિકાર છે.

00:09:51.960 --> 00:10:06.256
નાસ્તિથી, નાસ્તિથી પણ જીવનું સ્વરુપ
બતાવું છે કે આ ૧૪ ગુણસ્થાન છે
પણ તે જીવ નથી

00:10:06.280 --> 00:10:14.456
જીવ તેનાથી જુદો છે. તો અજીવ છે.
તેમ અંતર્દષ્ટિથી દેખો તો જ્ઞાયકભાવ જીવ છે.

00:10:14.480 --> 00:10:26.296
જીવ એક જ છે. જીવના નવ સ્વરુપ નથી
તે તો સ્વાંગ છે, સ્વભાવ નથી. આહાહા!

00:10:26.320 --> 00:10:36.616
<b>અંતરદ્રષ્ટિથી જોવા જાય તો જ્ઞાયક ભાવ જીવ છે
અને જીવના વિકારનું હેતુ અજીવ છે</b>

00:10:36.640 --> 00:10:47.976
જીવનું વિશેષ કાર્ય, જીવમાં પરીણામ જે
થાય છે, પરીણામ, એનું નામ
વિકાર એટલે વિશેષ કાર્ય

00:10:48.000 --> 00:10:55.136
વિકાર એટલે કષાય નથી,
શુભ -અશુભ ભાવ નથી,
વિશેષ કાર્ય

00:10:55.160 --> 00:11:00.296
વિશેષ કાર્યમાં પૂણ્ય-પાપ, આસ્રવ, બંધ,
સંવર, નિર્જરા, મોક્ષ બધા વિકાર છે.

00:11:00.320 --> 00:11:07.376
જીવ નથી પણ જીવના વિશેષ કાર્ય છે.
આહાહા!

00:11:07.400 --> 00:11:21.976
જીવનું વિકારના હેતુ,
હેતુ એટલે નિમિત કારણ અજીવ છે.
જીવની પર્યાય પ્રગટ થાય છે

00:11:22.000 --> 00:11:34.416
જીવની વિશેષ કાર્ય પર્યાય પ્રગટ થાય છે
તે પર્યાયનું કારણ જીવ નથી
પણ અજીવ છે. શું કહ્યું?

00:11:34.440 --> 00:11:44.496
પૂણ્ય-પાપ, આસ્રવ, બંધ એનું
કારણ તો અજીવ છે, નિમિત કારણ;

00:11:44.520 --> 00:11:54.136
પણ સંવર, નિર્જરા, મોક્ષની
ઉત્પતિનું નિમિત કારણ પણ
ભગવાન આત્મા નથી, અજીવ છે.

00:11:54.160 --> 00:12:03.376
આહાહા! આમાં લખ્યું છે તે વાંચું છું, જુવો:-
<b>જીવના વિકારનો હેતુ અજીવ છે </b>

00:12:03.400 --> 00:12:11.496
શાસ્ત્ર જેની પાસે છે, તમે
તમારા શાસ્ત્રમાં જુવો. નહીં!
અચ્છા!

00:12:11.520 --> 00:12:21.656
એમાં લખ્યું છે, જીવના વિકારના હેતુ
વિશેષ કાર્યના હેતુ (અજીવ છે)
પરીણામનું કારણ આત્મા નથી

00:12:21.680 --> 00:12:33.336
પરીણામના કર્તા તો આત્મા નથી,
પણ પરીણામના નિમિત કારણ પણ
ભગવાન આત્મા નથી

00:12:33.360 --> 00:12:43.616
કારણ કે તે નૈમિત્તિક ભાવ છે.
તે સ્વભાવિક ભાવ (નથી) આહાહા!

00:12:43.640 --> 00:12:53.856
ઉપાદાન કારણ તો નથી આત્મા.
જીવના પરીણામ થાય છે એનો
ઉત્પાદક તો નથી.

00:12:53.880 --> 00:13:02.256
ઉપદાનરૂપથી તો ઉપાદાન કારણ નથી
એટલે કર્તા નથી,
પણ નિમિત કારણ પણ આત્મા નથી

00:13:02.280 --> 00:13:08.496
કર્તા નથી, કારિયતા નથી,
અનુમોદક નથી અને કારણ પણ (નથી)

00:13:08.520 --> 00:13:14.016
જ્યાં કારણ આવે ત્યાં નિમિત કારણ રાખવું,
વાંચવું, અને કર્તા આ ઉપાદાન કર્તા.

00:13:14.040 --> 00:13:24.856
કર્તા અર્થાત ઉપાદાન કર્તા નથી અને
કારણ એટલે નિમિત કારણ પણ નથી
કારણ કે આત્મા તો અનાદિ કાલનો છે

00:13:24.880 --> 00:13:31.696
જો મોક્ષનું કારણ આત્મા હોત
તો મોક્ષ હોવું જોઈએ.
અને કર્તા હોત તો બધા મોક્ષ કરી દે.

00:13:31.720 --> 00:13:40.576
પણ જીવનું અસ્તિત્વ હોવાથી પણ
પરીણામનું કારણ ભગવાન આત્મા નથી

00:13:40.600 --> 00:13:50.496
પરીણામનું કારણ પરીણામ છે, ક્ષણિક ઉપાદાન
અને એનું નિમિત કારણ અજીવ છે
તો નૈમિત્તિક થઈ ગયું.

00:13:50.520 --> 00:14:00.016
પહેલા ઉપાદાનથી જો,
પાછળથી નિમિતના સંગથી થયું તો નૈમિત્તિક થયું
સ્વભાવિક નથી પર્યાય

00:14:00.040 --> 00:14:05.056
સ્વભાવ તો પરમ પારિણામીક
ભાવવાળા જીવ એક છે

00:14:05.080 --> 00:14:10.776
તે આત્મા છે, જીવ તત્વ છે,
એમ આમાં લખ્યું છે, જુવો!

00:14:10.800 --> 00:14:18.520
<b>ભાવવાળા જીવના વિકારના હેતુ અજીવ છે </b>
હેતુ એટલે નિમિત કારણ
એટલે આત્મા નિમિત નથી.

00:14:18.544 --> 00:14:29.256
જે આત્મા પૂણ્ય-પાપમાં, શુભ-અશુભ ભાવમાં
નિમિત હોય તો નિત્ય કારણપણાનો દોષ આવે,
નિત્ય કરતાંપણાંનો દોષ આવે.

00:14:29.280 --> 00:14:36.100
આહાહા! તો કોઈપણ જીવને
સમ્યકદર્શનજ ન થાય
અને મોક્ષ પણ (ન થાય)

00:14:36.124 --> 00:14:39.656
નિત્ય પુણ્ય-પાપ રુપ જ
પરીણમન કર્યા કરે
એવું છે નહી.

00:14:39.680 --> 00:14:51.056
<b>અજીવ છે; અને પુન્ય-પાપ, આસ્રવ, સંવર,
નિર્જરા, બંધ તથા મોક્ષ ..
એ જેનું </b>કારણ છે <b>લક્ષણ છે </b>.

00:14:51.080 --> 00:14:58.736
<b>જેનું લક્ષણ છે એવા કેવલ જીવને
વિકાર છે</b> આ પર્યાયનું લક્ષણ છે.

00:14:58.760 --> 00:15:08.376
પુણ્ય-પાપ જીવનું લક્ષણ (નથી)
સંવર, નિર્જરા, મોક્ષ આ પરીણામના લક્ષણ છે
જીવ દ્રવ્ય નું લક્ષણ (નથી)

00:15:08.400 --> 00:15:17.936
શું વાત સમયસારમાં! ધનનાલાલજી સાહેબ!
અદભૂતથી અદભૂત વાત છે અંદર.

00:15:17.960 --> 00:15:32.016
સાફ લખ્યું છે કે <b>બંધ તથા મોક્ષ ..આ
જેનું લક્ષણ છે એવા કેવલ જીવનું વિકાર છે</b>

00:15:32.040 --> 00:15:36.656
જીવનું વિકાર એટલે જીવના
વિશેષ કાર્યનું લક્ષણ છે.

00:15:36.680 --> 00:15:43.376
કોઈનું લક્ષણ પૂણ્ય-પાપ છે,
કોઈનું લક્ષણ આસ્રવ, બંધ છે,
કોઈ પરીણામનું લક્ષણ સંવર છે,

00:15:43.400 --> 00:15:48.736
કોઈ પરીણામનું લક્ષણ નિર્જરા છે અને
કોઈ પરીણામનું લક્ષણ (મોક્ષ છે).

00:15:48.760 --> 00:16:03.696
તો લક્ષણ ભિન્ન-ભિન્ન છે.
એવું જીવનું લક્ષણ ભિન્ન-ભિન્ન નથી
એક જ લક્ષણ છે. આહાહા!

00:16:03.720 --> 00:16:12.056
<b>અને પૂણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા,
બંધ તથા મોક્ષ વિકાર હેતુ કેવલ અજીવ છે; </b>

00:16:12.080 --> 00:16:23.016
એક જીવના પરીણામ હોવા છતાં પણ
એનું હેતુ કારણ નિમિત કારણ જીવ નથી

00:16:23.040 --> 00:16:26.096
એનું કોઈ નિમિત કારણ હોવું જોઈએ

00:16:26.120 --> 00:16:37.856
ઉપાદાન કારણ તો સ્વયં પર્યાય છે,
પણ તે પરીણામ જે પ્રગટ થાય છે,
તે જીવના આશ્રયથી પ્રગટ નથી થતા.

00:16:37.880 --> 00:16:41.376
જીવના કારણથી
જીવના પરીણામ નથી થતાં

00:16:41.400 --> 00:16:52.536
પરીણામ થાય છે પોતાને કારણ
એ સમય જડ કર્મ સદભાવ અને
અભાવરુપ નિમિત થઈ જાય છે.

00:16:52.560 --> 00:16:57.136
એટલે નિમિતના સંગથી
નવનો ભેદ ઊભો થઈ જાય છે

00:16:57.160 --> 00:17:05.736
નિમિતના સંગથી ન જો,
તો નવ તત્વ દેખાશે નહીં
અંતરદ્રષ્ટિથી જ્ઞાયક ભાવના દર્શન થશે

00:17:05.760 --> 00:17:21.136
તું નિમિતનું કરે છે એટલે
નવ તત્વ તને દેખાય છે
પણ નિમિતનું લક્ષ છોડી દે.

00:17:21.160 --> 00:17:30.776
આહાહા! તો નૈમિતિક પર્યાયની
ઉત્પતિ જ નહીં થાય.
તો જ્ઞાનનું જ્ઞેય પણ નહીં થાય.

00:17:30.800 --> 00:17:33.056
જ્ઞાનનું જ્ઞેય તો
ભગવાન આત્મા બની જશે

00:17:33.080 --> 00:17:47.536
સુમિતજી! ભાઈ સાહેબ કહે છે
બહુજ સુંદર છે, આહાહા!

00:17:47.560 --> 00:17:58.376
આત્માની સિવાય કોઈ આ જગતમાં સુંદર
છે જ નહીં અને એક આત્મા જ શરણ છે,
બાકી કોઈ શરણ (નથી)

00:17:58.400 --> 00:18:10.496
દેવ-ગુરુ-શાસ્ત્ર શરણ નથી તો તારા
કુટુંબ કબિલા તો શરણ ક્યાંથી આવશે?
આહાહા!

00:18:10.520 --> 00:18:16.496
પરદ્રવ્ય આત્માને શરણ દેતું નથી અને
આત્મા શરણ લેતું પણ નથી

00:18:16.520 --> 00:18:21.296
જે પરનું શરણ લે છે તે અનાત્મા છે.
આત્મા લેતો (નથી).

00:18:21.320 --> 00:18:31.976
આત્મા તો નિરાલંબી તત્વ છે.
કોઈનું અવલંબન આજ સુધી આત્માએ નથી લીધો

00:18:32.000 --> 00:18:40.576
અને અત્યારે પણ નથી લેતો. અત્યારની વાત છે
અને ભવિષ્ય કાલમાં અવલંબન લેવાવાળો (નથી)

00:18:40.600 --> 00:18:48.256
કારણ કે નિરાલંબી તત્વ છે, આહાહા!
અવલંબન કોણ લે છે?

00:18:48.280 --> 00:18:56.536
કે ખરેખર અજીવ, અજીવનું અવલંબન લે છે.
પરદ્રવ્ય, પરદ્રવ્યનું અવલંબન લે છે.

00:18:56.560 --> 00:19:05.496
સ્વદ્રવ્ય કોઈનું અવલંબન લેવવાળું
(નથી) આ સાત તત્વના સમૂહને
પરદ્રવ્ય કહયું છે, પરભાવ કહયું છે

00:19:05.520 --> 00:19:16.656
અધ્યાત્મનું અભ્યાસ જીવને નથી.
આગમનું અભ્યાસ કરી લે
જિંદગી પૂરી થઈ જાય.

00:19:16.680 --> 00:19:21.376
અને અધ્યાત્મનું આહાહા!
દ્રવ્યાનુંયોગનું, આહાહા!

00:19:21.400 --> 00:19:29.456
મોક્ષમાર્ગપ્રકાશક કર્તાયે લખ્યું કે
પ્રથમમાં પ્રથમ દ્રવ્યાનુંયોગનું અભ્યાસ કરો.

00:19:29.480 --> 00:19:35.336
દાકતર સાહેબે લખ્યું છે?
મુમુક્ષુ:- હા લખ્યું છે.
ઉત્તર: સારું! લખ્યું છે તો માનવું જોઈએ કે નહીં?

00:19:35.360 --> 00:19:38.216
મુમુક્ષુ:- માનવું જ પડશે.
ઉત્તર:- માનવું પડશે! સારું!

00:19:38.240 --> 00:19:47.336
દ્રવ્યાનુંયોગના અભ્યાસ કરવાથી આત્મા
સ્વછંદી થાય છે કે સ્વતંત્ર થઈ જાય છે
મુમુક્ષુ:- સ્વતંત્ર થઈ જાય છે

00:19:47.360 --> 00:19:53.056
ઉત્તર:- પરાધીન દ્રષ્ટિ છુટી જાય છે.
સ્વાધીન દ્રષ્ટિ પ્રગટ થાય છે. આહાહા!

00:19:53.080 --> 00:20:06.096
<b>એવા કેવલ જીવના વિકારો અને પુણ્ય,
પાપ, આસ્રવ, બંધ તે વિકાર હેતુ કેવલ
અજીવ છે</b> અહીં એક વ્યવહાર જીવ છે.

00:20:06.120 --> 00:20:10.736
વ્યવહાર જીવ અને સામે વ્યવહાર અજીવ છે.

00:20:10.760 --> 00:20:14.976
બે વ્યવહાર છે બે, માત્ર પર્યાયમાં
નિમિત-નૈમિતિક સંબધ!

00:20:15.000 --> 00:20:21.896
નિમિત-નૈમિતિક સંબધ પરીણામના
પરની સાથે હોય છે.

00:20:21.920 --> 00:20:27.656
દ્રવ્યના પરીણામ પર પદાર્થની સાથે
નિમિત-નૈમિતિક નથી. આહાહા!

00:20:27.680 --> 00:20:38.896
આત્મા કોઈને નિમિત બનતું જ નથી
આહાહા! અને પર પદાર્થ આત્માને
નિમિત બનતા નથી.

00:20:38.920 --> 00:20:45.056
હું પરનો નિમિત નથી અને
પર મારુ નિમિત નથી. આહાહા!

00:20:45.080 --> 00:20:56.296
નિમિત-નૈમિતિક સંબધ વ્યવહારનયથી
પર્યાયની સાથે પરની સાથે હોય છે
તો નવ ભેદ ઉત્પન થઈ જાય છે.

00:20:56.320 --> 00:21:05.176
<b>વિકાર હેતુ આ તો કેવલ અજીવ છે,
એમ આ નવતત્વ જીવ દ્રવ્યના સ્વભાવને
છોડીને </b> આહાહા!

00:21:05.200 --> 00:21:11.776
શું ફરમાવે છે?
કોહિનૂરનો હીરા છે અંદરમાં,
નજર પડે તો નિહાલ થઈ જાય.

00:21:11.800 --> 00:21:20.616
એમ એક વાર બનાવ બન્યો કે
ખેત, ખેડુ ખેડુ ખેતમાં જતો હતો.

00:21:20.640 --> 00:21:33.096
ખેડુત પોતાના ખેતરમાં જતો હતો, માઇલ બે માઇલ
ત્રણ માઇલ દુર, રસ્તામાં એવો વિચાર
એને આવ્યો કે, 'આંધળો કેવી રીતે ચાલે છે?'

00:21:33.120 --> 00:21:40.216
તો આગળ હીરા પડેલા હતા,
ત્રણ હીરા પડયા હતા, હેં! આહાહા!

00:21:40.240 --> 00:21:45.536
એક એક કરોડ, પાંચ પાંચ કરોડનો એક,
કીમતી ત્રણ હીરા પડેલા હતા. રતન.

00:21:45.560 --> 00:21:56.696
તે ટાઇમે બરાબર એને વિચાર આવ્યો, તે વખત
કે આંધળો કેવી રીતે ચાલે છે, હું જોવ તો ખરી,
પ્રૅક્ટિસ તો કરું, સમજ્યા.

00:21:56.720 --> 00:22:05.496
આંખ મીચીને ચાલ્યો, હીરા પાછળ રહી ગયા.
પછી આંખ ખોલી તો કાંઈ હાથમાં આવ્યું નહીં

00:22:05.520 --> 00:22:20.576
એમ આ શાસ્ત્રનું પઠન પાઠન કરવાવાળો
જીવ પણ જ્યારે વ્યવહારની વાત આવે છે,
શાસ્ત્રમાં બહુ આવે છે જાણવા માટે

00:22:20.600 --> 00:22:27.696
નિષેધ કરવા માટે છે.
ઉપાદેય કરવા માટે
વ્યવહારનું પ્રતિપાદન આવ્યું (નથી).

00:22:27.720 --> 00:22:37.996
જ્યારે વ્યવહારની વાત આવે છે એકદમ આંખ
ખોલે છે, હાં આ અમારું આવ્યું.
શું આવ્યું તમારું? મોત આવ્યું

00:22:38.020 --> 00:22:45.896
અને જ્યાં આ વાત આવી કે
<b>જીવદ્રવ્યના સ્વભાવને છોડીને</b>
નવની ઉત્પતિ કેમ થાય છે?

00:22:45.920 --> 00:22:54.456
અંતરદ્રષ્ટિથી તું જોતો નથી અને
બાહ્યદ્રષ્ટિથી જોવે છે, આહાહા!

00:22:54.480 --> 00:23:03.816
જે એક જીવદ્રવ્યના સ્વભાવને છોડીને,
તે હીરા કોહીનૂર, ત્યાં આવ્યું, અરે!
આ નિશ્ચયનું કથન છે, છોડી દીધું તેને.

00:23:03.840 --> 00:23:11.876
તેને (છોડી દીધું) જેમ તેને
ખેડુતે છોડી દીધુંને ખેડુતે,
એવી નિશ્ચયની વાત આવી ત્યાં

00:23:11.900 --> 00:23:19.056
આંખ વિનચી જાય છે અને વ્યવહારની વાત જો
આવે તો ઘોડે સવાર થઈ જાય છે. આહાહા!

00:23:19.080 --> 00:23:30.736
આવ્યું અમારું, અમે પણ કહેતા હતા, અમે પણ કહેતા હતા
કે આત્મા પરીણામનો કર્તા છે અને
દુ:ખનો ભોક્તા છે.

00:23:30.760 --> 00:23:42.576
અમે પણ કહેતા હતા. આ શાસ્ત્રમાં લખ્યું છે,
આહાહા! ભૈયા! ભૈયા, આ દ્રવ્યદ્રષ્ટિની
વાત જુદી છે અને પર્યાય દ્રષ્ટિની વાત જુદી છે.

00:23:42.600 --> 00:23:50.136
વ્યવહારનયના કથન જિનાગમમાં બહુ
આવે છે પણ એનું ફળ સંસાર છે

00:23:50.160 --> 00:24:01.576
શુદ્ધનયનું કથનતો વિરલ છે.
ક્યાંક ક્યાંક (કહીં કહીં) છે.
તે કહેવારા પણ વિરલ જ છે. આહાહા!

00:24:01.600 --> 00:24:08.016
તો આ આવ્યું, જીવ દ્રવ્યના સ્વભાવને
છોડીને એટલે અંતરદ્રષ્ટિથી ન જોયું.

00:24:08.040 --> 00:24:13.136
અંતરદ્રષ્ટિથી જુઓ તો જ્ઞાયક દેખાય
જાય, સમજાણું? તો બાહયદ્રષ્ટી છુટી જાય છે

00:24:13.160 --> 00:24:23.736
પણ પોતાના જ્ઞાયકભાવના સ્વભાવનું
લક્ષ છોડીને-સ્વભાવનું લક્ષ છોડી
નિમિતનું લક્ષ કર્યું

00:24:23.760 --> 00:24:39.136
<b>જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે
અને પર</b> પોતે અને પર, પરીણામ, પરીણામ
પોતે, પોતે એટલે પર્યાય પોતે પર્યાય છે.

00:24:39.160 --> 00:24:46.856
પર્યાયને પોતે (સ્વયં)
આત્મા તો એક બાજુ રહ્યો
તે તો પરીણામમાં આવતો નથી

00:24:46.880 --> 00:24:55.896
તે તો પરીણામ તેને અડતો પણ નથી આહાહા! 
<b>સ્વયં અને પર
જેનું કારણ છે</b>

00:24:55.920 --> 00:25:00.976
આગળ (પહેલા) આવ્યુંને આ જીવના વિકાર,
આ અજીવ નિમિત, આવ્યું કે નહીં?

00:25:01.000 --> 00:25:08.456
એજ સ્પષ્ટી કરે છે કે એવી
ઉત્પતિ કેમ થાય છે?
નવતત્વની ઉત્પતિ કેમ થાય છે?

00:25:08.480 --> 00:25:17.336
શુભાશુભ ભાવની ઉત્પતિ કેમ થાય છે?
જન્મ કેમ થાય છે? કે અંતરદ્રષ્ટિથી
તે આત્માને આજ સુધી જોયો નથી

00:25:17.360 --> 00:25:29.416
અને બાહયદ્રષ્ટીથી જોવાથી પુણ્ય પાપની
ઉત્પતિ થશે અને પુણ્ય પાપ મારા છે એવી
ભ્રાંતિ પણ થશે. આહાહા!

00:25:29.440 --> 00:25:36.176
તો <b>જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને
સ્વયં અને પર જેના કારણ છે, </b>

00:25:36.200 --> 00:25:45.436
પર્યાય, જીવના વિકાર પરીણામ અને એમાં
નિમિત, આ નૈમિતિક અને તે નિમિત,
નિમિત-નૈમિતિક;

00:25:45.460 --> 00:25:50.536
નિમિત સંબધથી જોવાથી
નૈમિત્તક ભાવ ઊભો થઈ જાય છે

00:25:50.560 --> 00:25:56.236
અને આત્માના સ્વભાવ જોવાથી
નૈમિતિક ભાવની ઉત્પતિ થતી(નથી)

00:25:56.260 --> 00:26:03.616
અને પરીણામ સ્વાભાવિક પર્યાયની ઉત્પતિ
સંવરની થાય છે, એ પણ નૈમિતિક નથી
સ્વાભાવિક છે

00:26:03.640 --> 00:26:10.216
કેમકે તે આત્મા બની જાય છે,
અભેદથી આત્મા બની જાય છે.
ભેદથી સંવર છે, અભેદથી તો આત્મા.

00:26:10.240 --> 00:26:21.936
ભેદથી જોવાથી તો તે પરદ્રવ્ય છે.
શું કહયું?
સવંર, નિર્જરાને ભેદથી ન જો. આહાહા!

00:26:21.960 --> 00:26:28.776
તે પરીણામ પણ કથનચિત
અનન્ય હોવાથી આત્મા જ છે

00:26:28.800 --> 00:26:36.976
<b>જીવ દ્રવ્યના સ્વભાવને છોડી સ્વયં
અને પર જેનું કારણ છે</b> આહાહા!

00:26:37.000 --> 00:26:41.896
એક નૈમિત્તિક અને બીજું નિમિત
એમાં ક્યાંય સ્વભાવ નથી

00:26:41.920 --> 00:26:50.656
નિમિતમાં પણ જીવ ન આવ્યું અને
નૈમિતિકમાં પણ (નહિ). આવ્યું જીવ?
અમે તો નથી જોયું. આહાહા!

00:26:50.680 --> 00:26:55.016
છે નહીં, ક્યાંથી દેખાશે?
નૈમિતિકમાં જીવ (નથી).

00:26:55.040 --> 00:27:03.176
નિમિતમાં પણ જીવ નથી અને
નૈમિતકમાં પણ (નથી) હે જીવ?
પુણ્ય પાપ જીવસ્વરૂપ છે? આહાહા!

00:27:03.200 --> 00:27:12.216
<b>જેનું કારણ છે એવી એક દ્રવ્યની
પર્યાયોના રૂપમાં અનુભવ કરવા પર
ભુતાર્થ છે અને સર્વ કાલમાં </b>

00:27:12.240 --> 00:27:21.576
એક દ્રવ્યના પરીણામની નજર કરો તો
પરીણામ છે, નિમિત પણ છે,
નૈમિતિક ભાવ પણ છે

00:27:21.600 --> 00:27:31.556
હેં! તો પણ --હવે આવશે,
બીજો કોહિનૂરનું હીરો આવ્યો
હવે બીજુ; એક તો આવી ગયું. શું આવ્યું?

00:27:31.580 --> 00:27:39.416
<b>જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને </b>,
પરીણામ આપણા અંતરમુખ ન થવાથી
બહિર્મુખ થાય છે

00:27:39.440 --> 00:27:44.616
નિમિતના સંગમાં ચાલી જાય છે પરીણામ,
તો નવતત્વનો ભેદ ઊભો થઈ જાય છે.

00:27:44.640 --> 00:27:55.856
અને હવે બીજુ<b>સ્વયં અને પર જેનું કારણ
છે એવી એક દ્રવ્યની પર્યાયોના રૂપમાં
અનુભવ કરવાથી ભુતાર્થ છે </b>

00:27:55.880 --> 00:28:07.536
<b>અને સર્વ કાલમાં</b>પરીણામ છે,
પરીણામ છે પણ એ જીવના પરીણામ કહો,
પણ જીવ તેને ન કહો.

00:28:07.560 --> 00:28:20.856
સવંર, નિર્જરા, મોક્ષના જીવના પરીણામ કહો
પણ તેને જીવ ન કહો. આહાહા!

00:28:20.880 --> 00:28:29.376
કારણકે જીવનું લક્ષણ તેમાં નથી.
ચેતના લક્ષણ (તેમાં) હોવાથી પણ
નિત્ય ચેતના લક્ષણ નથી.

00:28:29.400 --> 00:28:40.376
અને સવંર, નિર્જરા, મોક્ષમાં ઉપશમ,
ક્ષયોપશમ, ક્ષાયિક લક્ષણ હોવા છતાં
પરમપરિણામીકભાવ લક્ષણ તેમાં નથી.

00:28:40.400 --> 00:28:47.776
અને સવંરની પર્યાયમાં અનંતગુણ પણ નથી,
અનંતગુણ વાળો તો જીવ છે.
પરીણામ જીવ (નથી).

00:28:47.800 --> 00:28:58.496
વ્યવહાર જીવ એટલે
is equal to અજીવ છે. આહાહા!
ભેદ છે ને?

00:28:58.520 --> 00:29:04.896
અભેદ હોય તો આત્મા થઈ જાય છે.
ભેદની દ્રષ્ટિ છોડવા માટે
આ બધી વાત છે.

00:29:04.920 --> 00:29:12.336
<b>અસ્ખલિત એક જીવ દ્રવ્યના સ્વભાવની
નજીક જઈને </b>જોવો! બીજો
કોહિનૂરનો હીરો આવ્યો,

00:29:12.360 --> 00:29:18.976
નિમિતનું લક્ષ છોડીને પોતાના દ્રવ્ય
સ્વભાવની અંતરમુખ દ્રષ્ટથી જોવાથી

00:29:19.000 --> 00:29:28.136
અસ્ખલિત આત્માનો સ્વભાવ જે છે
"શુદ્ધ ચેતના સિંધુ અમારો રુપ છે"

00:29:28.160 --> 00:29:32.296
અસ્ખલિત અનાદિ અનંત છે,
એમાં સ્ખલના આવતી (નથી)

00:29:32.320 --> 00:29:40.576
પરિણામમાં સુધાર બગાડ થાય છે પણ
ભગવાન આત્મામાં સુધાર બગાડ થતું નથી.

00:29:40.600 --> 00:29:46.016
તે તો અસ્ખલિત છે. આહાહા!
અનાદિ અનંત એક રુપ જેનું છે.

00:29:46.040 --> 00:29:54.056
<b>शुद्ध निश्चय नयसे जीवका स्वरूप (दोहा)</b>													  
<b>एक देखिये जानिये, रमि रहिये इक ठोर।</b>
<b>समल विमल न विचारिये, यहै सिद्धि नहि ओर।२०।।</b>

00:29:54.080 --> 00:30:03.256
આહાહા! અસ્ખલિત પોતાના
સ્વભાવ ક્યારે આત્મા છોડતો નથી

00:30:03.280 --> 00:30:12.696
પરીણામ ભલે પોતાના સ્વભાવ છોડીને
કષાય આવી જાય અને પછી
અકષાય પણ પ્રગટ થાય (થઈ જાય)

00:30:12.720 --> 00:30:22.856
આવા પરિણામમાં અદલ-બદલ, વધ -ઘટ ભલે હોય
પણ ભગવાન આત્મા તો અઘટિત ઘાટ છે.

00:30:22.880 --> 00:30:33.376
આ અઘટિત (ઘાટ છે) ટંકોટકીર્ણ પરમાત્મા છે
જેવી પ્રતિમા છે એવી ચૈતન્ય પ્રતિમા
અંદર બિરાજમાન (છે) આહાહા!

00:30:33.400 --> 00:30:41.896
અસ્ખલિત એટલે સ્ખલના
શુદ્ધતાને છોડતા નથી આત્મા ક્યારે.

00:30:41.920 --> 00:30:48.256
ક્યારે શુદ્ધતાને છોડતા નથી.
પોતાના સ્વભાવને છોડતા નથી

00:30:48.280 --> 00:30:55.016
<b>એક જીવદ્રવ્યના</b>
જ્યાં જીવદ્રવ્ય આવ્યું ત્યાં
"એક" વિશેષણ લગાવે છે

00:30:55.040 --> 00:30:59.336
એક જ્ઞાયકભાવ
એક જ્ઞાયકભાવ. આહાહા!

00:30:59.360 --> 00:31:09.136
<b>એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને</b>
સમીપ એટલે અંતરદ્રષ્ટિથી જોવાથી,
અનુભવ કરવા પર, આહાહા!

00:31:09.160 --> 00:31:27.056
અનુમાન કરવા પર નહી. શું કહ્યુ?
અનુમાનમાં આવી જાય એનાથી શું ફાયદો?
કાંઈ ફાયદો નહી. આહાહા!

00:31:27.080 --> 00:31:33.936
એવો અનુમાન તો અનંતવાર કર્યો.
પણ અનુભવ (ન થયો) આહાહા!

00:31:33.960 --> 00:31:45.656
અનુમાન માનસિક જ્ઞાનનો વ્યાપાર છે.
ઇંદ્રિયજ્ઞાનનો વ્યાપાર છે.
ભાવઈન્દ્રિયનો વ્યાપાર છે.

00:31:45.680 --> 00:31:50.496
ભાવઇન્દ્રિયમાં મનમાં અનુમાન થાય છે
જ્ઞાનમાં અનુભવ થાય છે

00:31:50.520 --> 00:31:56.896
મનનો વ્યાપાર પરોક્ષ છે અને
જ્ઞાન તો પ્રત્યક્ષ છે

00:31:56.920 --> 00:32:18.860
આહાહા! બરાબર! સારું! બરાબર! બધાના આમ
માથા ડોલે છે. મારી નજર તો બધા પર
દુર સુધી જાય છે ને! જોવ છું.

00:32:18.880 --> 00:32:27.536
મુમુક્ષુ:- સમય પાકી ગયો છે સાહેબ. સમય પાકી ગયો છે.
ઉત્તર:- હૈ! સારી વાત કરી! હૈ? જુના પંડિત છે, બહુજ જૂના .

00:32:27.560 --> 00:32:39.856
૭૯ years old, તે તો શરીરની સ્તિથિ છે.
આત્મા તો જુનો અનાદિ અનંત છે.
આહાહા! સમય પાકી ગયો છે.

00:32:39.880 --> 00:32:49.576
મુમક્ષુ:- વાહ! રે વાહ!
ઉત્તર:- તે પોતાના ભાવથી બોલે છે.
પોતાની વાત કરે છે, સમજ્યા?

00:32:49.600 --> 00:33:00.936
પણ સાથે સાથે બીજાને સાથે લહે છે.
શાદી હોય છે તો સાથે ખાવાનું હોય છેને?
બધા સાથે હોય તો ઠીક.

00:33:00.960 --> 00:33:10.136
એવો સમય પાકી ગયો છે. સમય પાકી ગયો છે
તો આ કુંદકુંદની વાણી કાન પર આવે છે

00:33:10.160 --> 00:33:21.976
સમય પાક્યા વિના વાણી (કાન પર) આવતી નથી
આહાહા! સાચી છે વાત! સમય પાકી ગયો. આહાહા!

00:33:22.000 --> 00:33:29.696
<b>અસ્ખલિત</b> ભગવાન આત્માને
સ્વભાવનો સ્ખલન ક્યારે થતો નથી

00:33:29.720 --> 00:33:40.456
આ તો જેમ છે, તેવો ને તેવો સુખસાગર,
જ્ઞાનસાગર, આનંદસાગર, વીર્યસાગર,
આ તો સાગર છે. આહાહા!

00:33:40.480 --> 00:33:52.136
તે તો સાગરની ઉપમા છે બાકી સાગરની
ઉપમા તેને લાગુ પડતી નથી.
સાગરનો પણ અંત થાય છે.

00:33:52.160 --> 00:33:59.336
લોકાકાશ સુધી છે. અલોકમાં તો સમુદ્ર
(નથી) એકલો આકાશ છે ને?

00:33:59.360 --> 00:34:07.256
તે તો લિમિટેડ (limited) છે. સાગર તો. આ તો
અનલિમિટેડ (unlimited) સ્વભાવ છે તેને.
અસ્ખલિત ક્યારે સ્ખલિત થતો નથી.

00:34:07.280 --> 00:34:19.136
પરીણામમાં મિથ્યાત્વ તીવ્ર થઈ જાય, નિગોદના
જીવમાં તીવ્ર મિથ્યાત્વ પરીણામ હોવાથી પણ
તેનો ભગવાન આત્મા તેનો સ્વભાવથી ભર્યો છે

00:34:19.160 --> 00:34:25.416
આહાહા! અસ્ખલિત છે, સ્ખલના થતું નથી
ક્યારે નથી થતી તેમાં.

00:34:25.440 --> 00:34:37.696
<b>એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને
અનુભવ કરવામાં આવતાં</b> અનુમાન નહિ, અનુભવ
કર્તા એટલે અનુભવ પ્રત્યક્ષ છે.

00:34:37.720 --> 00:34:46.856
અનુમાન પરોક્ષ છે, સમજ્યા? પરોક્ષમાં આનંદ નથી
આવતો. પરોક્ષમાં હર્ષ આવે છે
પણ આનંદ (નથી આવતો)

00:34:46.880 --> 00:34:55.496
<b> અનુભવ કરવા પર તે અભુતાર્થ છે, અસત્યાર્થ
છે</b> જુઓ, નવતત્વ દેખાતો નથી

00:34:55.520 --> 00:35:03.816
અંતરદ્રષ્ટિથી જુઓ તો જ્ઞાયકભાવ એક દેખાય
છે. અભેદમાં કોઈ ભેદ દેખાતો નથી.

00:35:03.840 --> 00:35:13.616
તે પરીણામ અભેદને જુઓ. તે પરીણામને
પરિણામી પરીણામને નથી જોતો

00:35:13.640 --> 00:35:18.816
પરીણામ અભેદ સામાન્યને જોવે છે
તો તે પરીણામ શુદ્ધ થઈ જાય છે. અપને આપ!

00:35:18.840 --> 00:35:28.336
તે પરીણામ પણ આત્મા થઈ જાય છે.
અનન્ય કથનચિત, આહાહા! સ્પર્શતા
હોવાથી પણ નથી સ્પર્શતું, આહાહા!

00:35:28.360 --> 00:35:39.656
આ નવતત્વના ભેદ, અભેદમાં ભેદ નથી દેખાતો
અંતરદ્રષ્ટિથી અનુભવ કરવાથી પર હું કોણ છુ?

00:35:39.680 --> 00:35:45.628
હું તો જ્ઞાનાનંદ પરમાત્મા છે. મારાપણુ
અપનાપણું શુદ્ધ આત્મામાં આવી જાય છે

00:35:45.652 --> 00:35:54.456
પરિણામમાં પોતાપણું અનંત
કાળથી હતું, તેનો ક્ષય થઈ જાઈ છે.
વ્યય થઈ જાઈ છે. પોતાપણું ગયું.

00:35:54.480 --> 00:36:00.376
પરીણામ રહી ગયા પણ પરીણામમાં
અપનાંપન (ચાલી ગયું) જુઓ!

00:36:00.400 --> 00:36:10.536
પરીણામ રહી ગયાં અને અપનાંપન ચાલી ગયું,
તેનું નામ મોક્ષમાર્ગ છે.
તેનું નામ તે વીતરાગ ભાવ છે.

00:36:10.560 --> 00:36:17.296
મુમુક્ષુ:- દુર કોઈને કરવાના નથી એટલે અકર્તા છે.
ઉત્તર:- હાં! દુર કરવાના નથી. હાં દુર કરવાના નથી
એટલે તો અકર્તા છે.

00:36:17.320 --> 00:36:26.056
જો દુર કરે તો કર્તા બની જાઈ આત્મા. આહાહા!
ઉત્પાદક પણ નથી અને કોઈનો
વ્યવ કરવાનો છે (નહિ).

00:36:26.080 --> 00:36:31.336
ગ્રહણ કરવાવાળો પણ નથી અને
છોડવાવાળો પણ નથી, આહાહા!

00:36:31.360 --> 00:36:50.096
<b>એટલે આ તત્વોમાં </b>બહુવચન છે.
તત્વોમાં, તત્વોમાં તત્વ છે. નવતત્વો બહુવચન છે
તેમાં એકવચન તત્વ બિરાજમાન છે. આહાહા!

00:36:50.120 --> 00:37:05.256
<b>આ </b>તત્વોમાં <b>નવ તત્વોમાં
ભુતાર્થનયથી </b>, આહાહા! 
એક વખત તું ઇન્દ્રિયજ્ઞાનથી જોવાનું 
બંધ કરી દે પ્રભુ! આહાહા!

00:37:05.280 --> 00:37:18.896
ઇન્દ્રિયજ્ઞાનથી આત્મા પરને જાણતો
જ નથી. પરને જાણવા માટે
ઇન્દ્રિયજ્ઞાન સાધન નથી

00:37:18.920 --> 00:37:30.176
તે પણ આના પછી ૩૧ ગાથા લેવાનો ભાવ
આવ્યો છે એટલે તેનો પડછાયો આવે છે.
શરૂઆત થઈ ગઈ ૩૧ ગાથા. આહાહા!

00:37:30.200 --> 00:37:34.296
ઇન્દ્રિયો ને જિતવાથી
મોહનો ક્ષય થઈ જાય છે.

00:37:34.320 --> 00:37:47.376
આ પ્રકારે, તેથી આ તત્વોમાં ભુતાર્થ
નયથી અંતરદ્રષ્ટિથી જુઓ, શુદ્ધનયથી જુઓ,
અતિઇન્દ્રિયથી જુઓ.

00:37:47.400 --> 00:37:54.416
ઇન્દ્રિયજ્ઞાનથી આત્મા દેખાતો નથી,
કેમ કે ઇન્દ્રિયજ્ઞાન આત્માની જાત નથી.

00:37:54.440 --> 00:38:05.776
તે જ્ઞાયકનો ભાવ નથી, તે જ્ઞેયનો ભાવ છે.
રાગઆદિ ભાવકનો ભાવ છે.
અને ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેયનો ભાવ છે.

00:38:05.800 --> 00:38:10.496
એટલે તે જ્ઞેય છે, જ્ઞાન (નથી) આહાહા!

00:38:10.520 --> 00:38:20.296
<b>એક જીવ જ પ્રકાશમાન છે </b> આહાહા!
નવતત્વ કોઈ દેખાતા નથી તો એકાંત થઈ જાશે.

00:38:20.320 --> 00:38:28.656
દ્રવ્યને પણ જાણવું જોઈએ અને પર્યાયને પણ
જાણવું જોઈએ. પ્રમાણના પક્ષવાળા છે. આહાહા!

00:38:28.680 --> 00:38:43.736
પ્રમાણના પક્ષવાળાને પરીણામથી આત્મા ભિન્ન
છે, તેમાં એકાંતની ગંધ આવે છે પણ સમ્યકએકાંતની
સુગંધ તેને આવતી (નથી)

00:38:43.760 --> 00:38:53.856
<b>જીવ જ પ્રકાશમાન છે</b> અને
બીજા કોઈ દેખાતા (નથી)

00:38:53.880 --> 00:39:02.976
નિર્વિકલ્પ ધ્યાન જ્યારે આવે છે, શુદ્ધોપયોગ
થાય છે ત્યારે એકલા જ્ઞાયક ભાવ હું છું એવું
પરીણામ થઈ જાય છે અંદરમાં, આહાહા!

00:39:03.000 --> 00:39:17.576
<b>તત્વોમાં ભુતાર્થ નયથી જીવ જ પ્રકાશમાન છે </b>
જીવ જ "એવ" સમ્યકએકાંત! આત્મા
દેખાય છે અને નવ તત્વ દેખાતું નથી

00:39:17.600 --> 00:39:22.096
કેમ કે એકમાં અનેકની નાસ્તિ છે,
એનું નામ અનેકાંત છે.

00:39:22.120 --> 00:39:30.416
એકમાં અનેકની નાસ્તિ, એનું
નામ અનેકાંત છે, આહાહા!

00:39:30.440 --> 00:39:38.656
તે પ્રમાણવાળું અનેકાંત અલગ છે
અને નયવાળું અનેકાંત અલગ ચીજ છે.

00:39:38.680 --> 00:39:48.056
તે અનેકાંત પ્રમાણના જાણવાની વાત છે અને
અહીં તો પ્રયોજનની સિદ્ધિ કરવા માટે જ્ઞાયક
ભાવમાં પ્રમત -અપ્રમત નથી, આહાહા!

00:39:48.080 --> 00:39:55.216
એવા નવતત્વ આત્મામાં નથી.
એક આત્માને જોવે તો
આત્મા જ આત્મા દેખાય છે.

00:39:55.240 --> 00:39:59.096
અંદરમાં ગુણભેદ દેખાતો નથી

00:39:59.120 --> 00:40:11.296
ધ્રુવમાં અનંતગુણ છે, અનંતગુણ છે પણ ગુણ
ભેદ દેખાતો નથી, તો ઉત્પાદ-વ્યય
તો ક્યાંથી દેખાશે?

00:40:11.320 --> 00:40:16.136
કારણ કે ઉત્પાદ-વ્યવ તો ધ્રુવમાં જ નથી.
શું કહ્યું?

00:40:16.160 --> 00:40:24.296
ઉત્પાદ-વ્યવ દેખાતો નથી કેમ કે
ધ્રુવમાં ઉત્પાદ-વ્યવ છે જ નહીં.
હોં! તેમાં અનંતગુણ છે

00:40:24.320 --> 00:40:37.056
અનંતગુણ છે પણ ગુણભેદ દેખાતો (નથી)
જે ગુણભેદને જે જોવે છે તેને
આત્મા દેખાતો નથી. આહાહા!

00:40:37.080 --> 00:40:42.416
મુમુક્ષુ:- તો શું દેખાય છે?
ઉત્તર:- અભેદ સામાન્ય ચિદ્વાનંદ
ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવે છે

00:40:42.440 --> 00:40:51.736
અને અતીન્દ્રિય આનંદમુર્તિ દેખાય છે.
આનંદમુર્તિ હું છું, બસ!
અને કોઈ દેખાતું નથી. આહાહા!

00:40:51.760 --> 00:41:01.056
બહાર આવેને એ શાસ્ત્ર લખે છે.
અંદરમાંથી બહાર આવે તો બીજાને
સમજાવાની કરુણા પણ આવે છે.

00:41:01.080 --> 00:41:12.296
એવો અસ્થિરતાનો ભાવ થાય છે ને, આ પણ
યોગ્યતા! આ પણ યોગ્યતા છે, તેની સ્વકાળમાં
આવીને નિર્જરા થઈ જાય છે. બંધનું કારણ (નથી)!

00:41:12.320 --> 00:41:19.496
એવા કરુણાના ભાવ પણ સાધકને
આવે છે, સચમુચ તો તેનું જ્ઞાન આવે છે

00:41:19.520 --> 00:41:26.696
તો કરુણાના ભાવ પણ નિર્જરાનું કારણ છે,
બંધનું કારણ નથી. આહાહા!

00:41:26.720 --> 00:41:42.496
<b>એમ તે, એકપણે પ્રકાશતો, </b>,
આહાહા! એકત્વ, એકપણું.
શુદ્ધનય આત્માને એક છે એવું દેખાડે છે

00:41:42.520 --> 00:41:49.896
<b>એકપણે પ્રકાશતો, શુદ્ધનયપણે અનુભવાય છે.</b>

00:41:49.920 --> 00:41:56.296
આત્માનો અનુભવ તો વ્યવહારથી થતો નથી.
ઇન્દ્રિયજ્ઞાનથી આત્માના દર્શન થતું નથી.

00:41:56.320 --> 00:42:02.096
ઇન્દ્રિયજ્ઞાન સચમુચ જ્ઞાન નથી, જ્ઞેય છે.
તે હવે આવશે ૩૧ ગાથા. આહાહા!

00:42:02.120 --> 00:42:13.296
<b>અને જે આ અનુભુતિ છે</b>, જે
અનુભુતિ થઈ આત્માની <b>તે આતમાખ્યાતિ
જ છે</b>, આત્માની પ્રસિદ્ધિ છે.

00:42:13.320 --> 00:42:21.336
અનુભુતિએ અનુભુતિને પ્રસિદ્ધ નથી કર્યું,
અનુભુતિએ આત્માની પ્રસિદ્ધિ કરી, આહાહા!

00:42:21.360 --> 00:42:34.976
મે આત્માને અનુભુતિથી પ્રસિદ્ધ
કર્યો તો મારા કોઈ ટકા તો રાખો?
તારા કોઈ ટકા નથી. આહાહા!

00:42:35.000 --> 00:42:45.496
તે જે પ્રસિદ્ધ કર્યો શુદ્ધઆત્મા, તે જ
હું છું. આહાહા! ભલે તે પ્રસિદ્ધ કર્યો
પણ પ્રસિદ્ધ થયો તો હું.

00:42:45.520 --> 00:42:52.536
પ્રસિદ્ધ કોણ થયો?
મુમુક્ષુ:- હું!
ઉત્તર:- તેવું લખ્યું છે આમાં.

00:42:52.560 --> 00:43:01.216
મુમુક્ષુ:- અનુભુતિ દ્રવ્ય બની ગઈ.
ઉત્તર:- અનુભુતિ દ્રવ્ય બની ગઈ.
અનુભુતિ પર્યાય હવે નથી રહી. આહાહા!

00:43:01.240 --> 00:43:11.136
આ સિવાય શું જોઈએ? જે જોતું
હતું તે થઈ ગયું. કાર્યસિદ્ધિ થઈ ગઈ, બસ!

00:43:11.160 --> 00:43:23.456
એટલું છે. સંસારનો અભાવ થઈ જાય છે.
એક સમય આત્માનું સ્પર્શ થાય છે
તેનું રિઝર્વેશન (reservation) થાય છે.

00:43:23.480 --> 00:43:29.096
સિદ્ધ પરમાત્મા છે ને? જાવું છે ને ત્યાં,
સમશ્રેણી જાય છે આત્મા સિદ્ધાલયમાં.

00:43:29.120 --> 00:43:38.136
બૂકિંગ (booking) અહીં થાય છે, બૂકિંગ.
રિઝર્વેશન (reservation)અહીં થાય છે.
એક વખત આત્માનો અનુભવ થયો, ખલાસ!

00:43:38.160 --> 00:43:45.536
જુઓ આ ટ્રેનમાં બહુ ભીડ હોય છે
તો ત્રણ મહિના પહેલા કોઈએ
રિઝર્વેશન કરાવી લીધું, ખિસામાં છે,

00:43:45.560 --> 00:43:50.696
પાછળથી કોલાહલ (અવાજ) થઈ ગયો કે
ટિકિટ નથી મળતી, ટિકિટ નથી મળતી..

00:43:50.720 --> 00:43:56.496
તે તો આરામથી બેઠો છે કેમકે
ટિકિટ ખિસામાં છે. ટિકિટ (ખિસામાં છે).

00:43:56.520 --> 00:44:03.176
ક્યારે મોક્ષ થાશે એની ચિંતા સમ્યગ્દષ્ટિ
કરતો નથી કેમ કે ટિકિટ ખિસામાં છે.

00:44:03.200 --> 00:44:15.896
આત્માનું સ્વરુપ એક વખત જેણે અનુભવમાં
લીધું, આહાહા! અલ્પકાળમાં કોલકરાર
છે કે તેની મુક્તિ થવાની છે.

00:44:15.920 --> 00:44:26.296
સ્વકાળમાં મુક્તિ થશે. આહાહા! એવું જ્ઞાન પણ
તેને છે એટલે જલ્દી પણ નથી કરતો
અને પ્રમાદમાં પણ નથી રહેતો.

00:44:26.320 --> 00:44:32.896
જલ્દી કરે તો કર્તાબુદ્ધિ અને
પ્રમાદમાં રહે તો આળસુ થઈ જાય છે.

00:44:32.920 --> 00:44:47.056
પ્રમાદ પણ નહીં અને ઉતાવળો પણ નહિં, એવો મધ્યસ્થ
થઈ આત્માને જાણતા જાણતા મસ્ત રહે છે.
આત્માને જાણતા જાણતા મસ્ત રહે છે તે તો.

00:44:47.080 --> 00:44:57.216
<b>અનુભૂતિ તે આત્મખ્યાતિ
(આત્માની ઓળખાણ) જ છે,
ને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે</b>.

00:44:57.240 --> 00:45:04.816
જેને આત્માની પ્રસિદ્ધિ જ્ઞાનમાં આવી ગઈ, હું
જ્ઞાયક છું તો તેનું નામ સમ્યકદર્શન છે <b>જ છે</b>.

00:45:04.840 --> 00:45:13.016
<b>આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે - બાધા રહિત છે.</b>.
અનુભુતિનું નામ જ સમ્યકદર્શન.

00:45:13.040 --> 00:45:15.856
અનુભુતિ થઈ આત્મખ્યાતિ, તો તેનું નામ સમ્યકદર્શન છે

00:45:15.880 --> 00:45:21.056
અહિયાં કોઈ તર્ક લગાવે કે સમ્યકદર્શન
લખ્યું છે પણ ચારિત્ર લખ્યું નથી.

00:45:21.080 --> 00:45:27.216
અરે ભૈયા! ત્રણ અંશ સાથે જન્મે છે -
સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્ર.

00:45:27.240 --> 00:45:37.696
પણ મુનિરાજને યોગ્ય સ્થિરતા નથી,
થોડી સ્થિરતા છે. એક કષાયનો અભાવ
થયો, સ્વરૂપાચરણ ચારિત્ર છે.

00:45:37.720 --> 00:45:43.736
ત્યાં તો સમ્યકદર્શનની મુખ્યતા છે.
મિથ્યાત્વ ગયું અને સમ્યકદર્શન પ્રગટ થયું.

00:45:43.760 --> 00:45:49.616
<b>આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે</b>.

00:45:49.640 --> 00:46:02.336
હવે ભાવાર્થમાં હું થોડું લઈ લવ. ભાવાર્થમાં
સારી વાત! કોઈ વાત સારી છે, થોડી
લઈ લવ, બહુ વિસ્તાર નહીં કરું

00:46:02.360 --> 00:46:05.696
મુમુક્ષુ:- ના ના વિસ્તારથી લ્યો,
ભાઈ, કાલથી ૩૧ ગાથા શરુ કરવાની છે.

00:46:05.720 --> 00:46:15.176
ઉત્તર:- સારું! કોઈ બાધા નથી ભલે. તો કાલથી
૩૧ ગાથા બધા વાંચીને આવે, ઠીક છે! બધા તો નહીં,
થોડા થોડા વાંચીને આવશે.

00:46:15.200 --> 00:46:27.256
ભાવાર્થ:- તે તો આનંદની વાત
કરું છું. હું નીંદતો નથી.

00:46:27.280 --> 00:46:36.296
આનંદની વાત કરું છું. આનંદ કર્તા
કર્તા જ આનંદ પ્રગટ થઈ જાય છે.
આકુલતાથી આનંદ નથી થતો.

00:46:36.320 --> 00:46:48.896
<b>ભાવાર્થ:- આ નવ તત્વોમાં </b>...
જુઓ તત્વો છે ને, બહુવચન તો નવ થઈ ગયો ને?
અચલજી!

00:46:48.920 --> 00:46:59.416
<b>આ નવ તત્વોમાં શુદ્ધનયથી જોવા જાયે તો </b>
વ્યવહારનયથી જુઓ તો નવતત્વ આત્મારુપ દેખાય છે.

00:46:59.440 --> 00:47:03.136
નવતત્વ આત્મા રુપ દેખાય છે

00:47:03.160 --> 00:47:20.216
અને વ્યવહારની આંખ બંધ કરી દ્યો અને એક
શુદ્ધનયની આંખ ખોલો તો શુદ્ધનયથી જોવા
જાય તો જીવ જ, જ શબ્દ જ આવ્યો, પણ નહીં.

00:47:20.240 --> 00:47:29.536
સમ્યક્ત એકાંતનો દ્યોતક છે. આ જ છે ને,
તે સમ્યક્ત એકાંતનો દ્યોતક છે. છે તો જીવ જ.

00:47:29.560 --> 00:47:40.096
<b>એક ચૈતન્ય ચમત્કારમાત્ર </b> ભાવમાત્ર,
<b>એક ચૈતન્ય ચમત્કારમાત્ર </b>
એટલે તેમાં નવતત્વનો ભેદ દેખાતો નથી.

00:47:40.120 --> 00:47:48.256
અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ પરમાત્મા દેખાય
છે. આહાહા! ચૈતન્ય ચમત્કાર હોં!

00:47:48.280 --> 00:47:57.936
આ ચૈતન્યનું ચમત્કાર છે.
ચૈતન્ય ચમત્કાર માત્ર.
માત્ર એટલે નવ દેખાતા નથી.

00:47:57.960 --> 00:48:04.016
આ નિષેધ કરવાની માટે માત્ર લખ્યું.
એક દેખાય છે ને, નવ દેખાતા નથી.
એટલે માત્ર શબ્દ જોડી દીધો

00:48:04.040 --> 00:48:15.056
Only, ફક્ત. એક દેખાય છે અંતરદ્રષ્ટિથી,
<b>ચૈતન્ય ચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહિયો છે</b>.
આહાહા!

00:48:15.080 --> 00:48:24.976
પ્રગટ તો હતો પણ શુદ્ધનયથી જોયું (તો) પ્રગટ થઈ
ગયો. પર્યાયમાં દેખાય ગયો તો પ્રગટ થઈ ગયો.

00:48:25.000 --> 00:48:37.696
અમને દેખાય ગયો, બસ! તો પ્રગટ થયો.
<b>આ બીજા ભિન્ન-ભિન્ન, એના</b>
સિવાય, <b>સિવાય</b> છે?

00:48:37.720 --> 00:48:46.736
આહાહા! નવતત્વ કાંઈ દેખાતું નથી.
પર્યાય દેખાતી નથી તો
એકાંત નહીં થઈ જાય? આહાહા!

00:48:46.760 --> 00:48:50.256
આ પ્રમાણના પક્ષવાળાનું કામ નથી.

00:48:50.280 --> 00:48:59.696
હા! આ શુદ્ધનયનો પક્ષ આવે તો અનુમાન તો
આવી શકે પણ પ્રમાણના પક્ષવાળાને
શુદ્ધાત્મા અનુમાનમાં પણ નથી આવતો.

00:48:59.720 --> 00:49:06.216
મુમુક્ષુ:- પરમ સત્ય વાત.
બાબુજી:- નવતત્વને જોવે છે.
ત્યાં એકાંત નથી બોલતો.

00:49:06.240 --> 00:49:14.616
ઉત્તર:- હાં, નવતત્વને જોવે છે ત્યાં એકાંત
નથી બોલતતો, પણ એક આત્માને જુવો
તો એકાંત થઈ જશે, બોલો!

00:49:14.640 --> 00:49:22.936
આહાહા! એક કજિયારા હોય છે ને, શું બોલે
છે? ઝગડાળું હોય છે ને? ગુરુદેવ દ્રષ્ટાંત દેતા હતા.

00:49:22.960 --> 00:49:36.776
ગુરુદેવ દ્રષ્ટાંત દેતા હતા - એક પિતાને બે
પુત્ર હતા. તો તરબુચ આવ્યો. તરબુચમાંથી
બે ચીર બનાવી, પિતાજીને, સમજ્યા?

00:49:36.800 --> 00:49:45.896
માતાજીયે બનાવી, તો એક ચીર તો લાંબી
અને એક ચીર ટુંકી પણ વજન સરખું,
બેના વજન એક સરખાં, સમજ્યા?

00:49:45.920 --> 00:49:54.696
એકનો લાંબો ને એક ટુંકા પણ મોટા,
સમજ્યા? પણ વજન બનેનાં સરખાં.

00:49:54.720 --> 00:50:03.536
તો માતાજી જાણતીથી કે આ લડવાવાળો એક
છોકરો છે તો લડશે. એટલે તેને
પહેલા કહ્યુ કે બેટા તું લઈ લે પહેલા.

00:50:03.560 --> 00:50:13.376
કેમ કે ઝગડાળું છે ને? સમજ્યાં! તો એક ચીર
તેણે લઈ લીધી, સમજ્યા? ટુંકી ચીર લઈ લીધી.
લાંબી ચીર રહી ગઈ.

00:50:13.400 --> 00:50:24.176
તો તેણે લાંબી લઈ લીધી. હાં હા! મને તે
જોઈએ, આ નથી જોતી, લાંબી જોઈએ તો લાંબી લે;
ટુંકી ચીર તેને દીધી, તો નહીં નહીં તે જોઈએ.

00:50:24.200 --> 00:50:28.696
ઝગડા જ કરે છે. તે ઝગડા જ કરે છે

00:50:28.720 --> 00:50:36.816
અજ્ઞાની જીવ અનાદિકાળથી તેનું
કામ ઝગડામાં જિંદગી વિતાવે છે.

00:50:36.840 --> 00:50:47.056
અને આ પર્યાય પૂરી થઈ, આહાહા!
ક્યાં ચાલ્યો જાશે તે ખબર પડતી નથી. આહાહા!

00:50:47.080 --> 00:51:05.136
<b>ચૈતન્યચમત્કાર-માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ
રહ્યો છે, તે સિવાય</b> એક સિવાય
<b>જુદાં જુદાં નવ તત્વો કાંઈ દેખાતાં નથી</b>.

00:51:05.160 --> 00:51:11.536
ભાઈ! વ્યવહારનયથી દેખાય છે એમ કેમ
ન લખ્યું કે વ્યવહાર નય અસ્ત થઈ ગઈ છે.

00:51:11.560 --> 00:51:21.776
વ્યવહારનય ઉદય નથી થઈ હમણાં.
વ્યવહારનયનો નાશ થાય છે,
ત્યારે શુદ્ધનયનો ઉદય થઈ જાય છે. આહાહા!

00:51:21.800 --> 00:51:29.736
એક સાથે બેનો ઉદય હોતો (નથી). આહાહા! 
આ તો કોઈ અલોકિક
સમયસાર છે. સમયસાર....

00:51:29.760 --> 00:51:39.656
<b>જુદાં જુદાં નવ તત્વો કાંઈ દેખાતાં નથી.</b>
ગોંણરુપથી તો દેખાય છે એવું તો લખો?

00:51:39.680 --> 00:51:46.936
વ્યવહારનયથી દેખાય છે એવું તો લખો?
અરે! દેખાતું નથી તો
મુખ્ય-ગોંણની વાત છે જ નહીં.

00:51:46.960 --> 00:51:52.576
તો આંખ બંધ થઈ ગઈ, તે આંખ,
ચક્ષુ સર્વથા બંધ થઈ ગઈ.

00:51:52.600 --> 00:52:00.976
ભેદનું લક્ષ છૂટી ગયું -ભેદનું લક્ષ છુટી ગયું,
અભેદનું લક્ષ આવ્યું તો અભેદ જ દેખાય
છે, ભેદ દેખાતું નથી.

00:52:01.000 --> 00:52:10.696
જેના ઉપર લક્ષ છે તે જ દેખાય છે,
જેના ઉપર લક્ષ નથી તે હોવા છતાં
પણ દેખાતો નથી. આહાહા!

00:52:10.720 --> 00:52:25.496
અદભુત વાત છે, ડોક્ટર સાહેબ! ધનાલાલ
સાહેબ જુના છે. પ્રયોજનભૂત વાત ચાલે છે. આહાહા!

00:52:25.520 --> 00:52:30.496
અપ્રયોજનભુત વાતનું તો જ્ઞાન
એટલે અજ્ઞાન ઘણું કર્યું

00:52:30.520 --> 00:52:37.228
અપ્રયોજનભૂત, જંબૂદ્વીપ કેવો
છે અને મહાવિદેહક્ષેત્ર કેવો છે

00:52:37.252 --> 00:52:43.068
અને આ કેવું છે અને આ કેવું છે આ મેરૃપર્વત,
કેટલા છે અને ત્યાં કેટલું છે અને
ભોગભૂમિમાં આયુષ્ય કેટલું છે

00:52:43.092 --> 00:52:50.976
અને સ્વર્ગમાં આયુષ્ય કેટલું છે અને,
આહાહા! પ્ર્રમાણથી બહાર ચાલ્યો ગયો.
પ્રમાણથી બહાર ચાલ્યો ગયો. આહાહા!

00:52:51.000 --> 00:52:55.536
જયપુરમાં એક વખત કહ્યું એનો પત્ર પણ આવ્યો છે

00:52:55.560 --> 00:53:08.080
અર્ચનાનો, કાલે પત્ર મળ્યો, ભાઈસાહેબની પુત્રી
જયપુરમાં નાની, તેના લગ્ન સગાઈ
ન'હોતી થઈ. મોટા અને પુત્રી, બન્ને બેઠા હતા.

00:53:08.200 --> 00:53:15.576
હું તો જાણતો ન'હોતો. વખ્યાનમાં કહ્યું હતું કે
"પ્રમાણની બહાર જવું નહિ અને
પ્રમાણમાં અટકવું નહિ".

00:53:15.600 --> 00:53:24.896
એણે પકડી લીધું અને અમારા રૂમમાં બધા
થોડા મુમુક્ષુ તો આવે ને, ચર્ચા કરવા
માટે તો બહેનો-ભાઈઓ બેઠા હતા.

00:53:24.920 --> 00:53:35.176
તેમાં એણે કહ્યું કે, 'ભાઈ સાહેબ! તમે
કહ્યું પ્રમાણની બહાર જવું નહિ અને
પ્રમાણમાં અટકવું નહિ', ઓહોહો!

00:53:35.200 --> 00:53:41.736
એટલો તેને ઉત્સાહ આવી ગયો, આહાહા!
આજ પણ પત્રમાં તે લખે છે.

00:53:41.760 --> 00:53:47.216
તેમ જ કોઈ પકડવા વાળું તો હોય છે.

00:53:47.240 --> 00:53:54.536
વાણી વાંજણી નથી હોતી,
ગ્રહણ કરવાવાળા હોય છે.

00:53:54.560 --> 00:54:03.056
કુંદકુંદની વાણી, એમ 
કીનળે અને કોઈ ગ્રહણ ન કરે?
મુમુક્ષુ:- એમ નથી હોતું.

00:54:03.080 --> 00:54:07.936
ઉત્તર:- આ કુંદકુંદની વાણી છે ને! 
આહાહા! જીનવાણી છે ને! આહાહા!

00:54:07.960 --> 00:54:17.548
<b>કાંઈ દેખાતા નથી. જ્યાં સુધી આ રીતે</b>,
આ રીતે એકને નથી દેખતો, ત્યાં સુધી 

00:54:17.572 --> 00:54:24.736
<b>આ રીતે જીવતત્ત્વનું જાણપણું  જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદ્રષ્ટિ છે,</b>પર્યાયદ્રષ્ટિ છે. 

00:54:24.760 --> 00:54:33.736
નવતત્ત્વને જાણે છે,  આહાહા! નવતત્ત્વને 
જનવાથી પંડિત થાય, પણ જ્ઞાની નહીં થાય.

00:54:33.760 --> 00:54:38.296
આ ૬ દ્રવ્ય,નવતત્ત્વને જાણે,
પણ એક આત્માને જાણ્યો નહિ.

00:54:38.320 --> 00:54:42.628
તો કયં જાન્યુ (નહિ). મોતિલાલજી સાહિબ! આહાહા!

00:54:42.652 --> 00:54:52.416
એકને જાન્યુ તેને બધુ જાણી લીધું,
આહાહા! કયં બાકી રહ્યું નથી. આહાહા!

00:54:52.440 --> 00:55:01.548
<b>જ્યારે એક આ પ્રકારે જીવની જાણકારી
જીવને નથી ત્યાર સુધી,</b> limit (સીમા)

00:55:01.572 --> 00:55:07.456
ગાયકલ સુધી ભલે નથી જાણતો પણ આજે 
જાણવામાં આવી શકે છે, અત્યારે આવી શકે છે. 

00:55:07.480 --> 00:55:18.696
એમ કોઈ ગાયકલનો દોષ નથી નડતો. પંચમકાળ
નથી નડતો, કર્મનો ઉદય નથી નડતો, દેહની, 
દેહમાં cancer (કેન્સર) હોય તો પણ નડતો નથી.

00:55:18.720 --> 00:55:26.936
નિર્ધનતા નડતી નથી,
અલ્પ ક્ષયોપશમ નડતો નથી, આહાહા!

00:55:26.960 --> 00:55:37.336
સંસ્કૃત વાંચવું જોયે અને જયપુરમાં ભર્તી
કરવી જોઈએ અને ઉપાધ્યાય અને આચાર્ય
અને શાસ્ત્રી અને, આહાહા!

00:55:37.360 --> 00:55:48.816
કોઈ જરૂરી નથી. આ સંજ્ઞની પંચઈન્દ્રિય મનુષ્ય
જીવ ચાર ગતિવાળો કોઈ પણ મનવાળા પ્રાણી
પોતાનો આત્માનો અનુભવ કરી શકે છે.

00:55:48.840 --> 00:55:57.176
આહાહા! ત્યાં સુધી તે વ્યવહારદ્રષ્ટિ છે.
પરને જાણવામાં રોકાઈ ગયો, સ્વને ભુલી ગયો.

00:55:57.200 --> 00:56:03.616
<b>ભિન્ન-ભિન્ન નવતત્વ ને માને છે</b>.
જાણે છે અને માને પણ છે.

00:56:03.640 --> 00:56:10.136
<b>જીવ પુદગલની બંધ પર્યાયરૂપ દ્રષ્ટિથી
આ પદાર્થ ભિન્ન-ભિન્ન દેખાય છે.</b>

00:56:10.160 --> 00:56:13.816
પરના સંબધથી ભિન્ન ભિન્ન દેખાય છે

00:56:13.840 --> 00:56:26.496
પણ જ્યારે શુદ્ધનયથી એટલે અંતરમુખી
જ્ઞાનથી, જે જ્ઞાન બહિરમુખ હતું, તે જ્ઞાન
અંદરમાં ઝુકે છે. આહાહા!

00:56:26.520 --> 00:56:37.336
તો <b>શુદ્ધનયથી જીવ-પુદગલનું નિજસ્વરૂપ 
જુદું જુદું જોવામાં આવે, ત્યારે એ પુણ્ય, પાપ આદિ
સાત તત્ત્વ કાંઈ પણ વસ્તુ નથી</b>. 

00:56:37.360 --> 00:56:49.256
અવસ્તુ થઈ ગઈ. વસ્તુ (ના રહી). આહાહા!
મુમુક્ષુ:- પોતાના અભેદ અખંડ સ્વભાવમાં ક્યાં છે તે?
ઉત્તર:- તે ક્યાં ગઈ?  આહાહા!

00:56:49.280 --> 00:56:58.696
આ <b>વસ્તુ નથી. તે નિમિત-નૈમિતિક ભાવથી થયા હતા, એટલે જ્યારે તે નિમિત-નૈમિતિક ભાવ મટી ગયો</b>  આહાહા!							

00:56:58.720 --> 00:57:05.776
<b>મટી ગયો,</b> આહાહા! 
<b>ત્યારે જીવ-પુદગલ જુદા-જુદા હોવાથી
બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શક્તિ નથી</b>.

00:57:05.800 --> 00:57:14.056
<b>વસ્તુ તો દ્રવ્ય છે</b>। જુઓ! હવે એક
કોહિનૂરનો હીરો આવે છે, કોહિનૂરનો 
હીરો, ભર્યું છે અંદરમાં.  આહાહા! 

00:57:14.080 --> 00:57:27.456
<b>વસ્તુ તો દ્રવ્ય છે, અને દ્રવ્યનો નિજભાવ</b>
દ્રવ્યનો નિજભાવ< <b>દ્રવ્યની સાથે જ રહે છે</b>. 

00:57:27.480 --> 00:57:35.496
પરમ-પરિણામીક સ્વભાવભાવ દ્રવ્યની 
સાથે અનાદિ-અનંત રહે છે. તે નવતત્ત્વ
અનાદિ-અનંત સાથે રહેતા (નથી).

00:57:35.520 --> 00:57:47.696
સંયોગરુપ પણ નથી રહેતા. તાદાત્મ્યરુપ
તો નથી રહેતા એક સમયની માટે પણ,
પણ સંયોગ સંબધ પણ છુટી જાય છે.

00:57:47.720 --> 00:57:52.856
ઉત્પાદ-વ્યય સંયોગ છે સ્વભાવ (નથી). આહાહા!

00:57:52.880 --> 00:58:00.756
ધ્રુવ સ્વભાવ છે, ઉત્પાદ-વ્યય તો આવે છે
અને જાય છે. કોઈ આવે અને કોઈ જાય
હું તો જાણનાર છું. આહાહા!

00:58:00.880 --> 00:58:13.536
<b>વસ્તુ તો દ્રવ્ય છે, અને દ્રવ્યનો 
નિજભાવ</b>આ નવતત્ત્વ દ્રવ્યના, આત્માના 
નિજભાવ નથી. પર્યાય ભાવ છે.   આહાહા!ये 

00:58:13.560 --> 00:58:27.296
પરભાવ છે, પરદ્રવ્ય છે, હેય છે. આહાહા!
એનું અર્થ એમાં અપનાંપન ન કરવું,
અપનાંપન ન કરવું, બસ એટલું છે.

00:58:27.320 --> 00:58:33.176
<b>દ્રવ્યનું નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે
તથા નિમિત-નૈમિતિક ભાવનો અભાવ જ થાય છે</b>,

00:58:33.200 --> 00:58:41.536
<b>માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ
સમ્યકદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે.</b>

00:58:41.560 --> 00:58:48.056
સમ્યકદર્શન એટલે આત્માનો અનુભવ
થયું તો અનુભવમાં જે જાણવામાં આવ્યું,

00:58:48.080 --> 00:58:54.936
તે જાણવામાં આવ્યું આ હું છું
એનું નામ પ્રતીતિ,
એનું નામ સમ્યકદર્શન છે

00:58:54.960 --> 00:59:05.336
સમ્યકદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. <b>જ્યાં સુધી
જુદા-જુદા નવ પદાર્થોને જાણે,</b> ભિન્ન-ભિન્ન,
આ પુણ્ય-પાપ છે, આ આશ્રવ છે, આ બંધ છે, આ સવંર છે,

00:59:05.360 --> 00:59:09.576
તેના આ લક્ષણ છે,
તેના આ નિમિત છે,
તેમાં આ નિમિત છે. આહાહા!

00:59:09.600 --> 00:59:16.696
એવા જ્ઞાનને ખંડ-ખંડ કરવાથી
આત્માનો નાશ કરી દે છે, આહાહા!

00:59:16.720 --> 00:59:28.176
<b>જ્યાં સુધીજુદા-જુદાન નવ પદાર્થને જાણે, 
શુદ્ધનયથી આત્મા જાણે નહિ ત્યાં સુધી પર્યાયબુદ્ધિ 
છે. </b>મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની રહે છે. આહાહા!

00:59:28.200 --> 00:59:33.536
હવે નવતત્વને જાણવાનું બંધ કરી દો. આહાહા!

00:59:33.560 --> 00:59:50.376
અને એક શુદ્ધ આત્માને અંતરદ્રષ્ટિથી જોવે તો
સમ્યકદર્શન થશે અને અલ્પકાળમાં મુક્તિ થશે.