﻿WEBVTT

00:00:56.120 --> 00:00:58.896
<p>આ સમયાસારજી પરમાગમ શાસ્ત્ર છે. 

00:00:58.920 --> 00:01:13.896
તેનું પહેલો જીવ નામનો અધિકાર તેમાં
13 મી ગાથા ચાલી હતી. તે ૧ અને 3 હતી.

00:01:13.920 --> 00:01:25.216
પહેલા ૧ અને ૩ હતું. હવે આકડા બદલાય છે.
૩ અને ૧. ૩૧ ગાથાનો સ્વાધ્યાય કરવાનો છે.

00:01:25.240 --> 00:01:44.616
તેમાં ૩૧નો જન્મ કેમ થયો ? આચાર્ય
ભગવાને ૩૧ ગાથા લખી તેનું કારણ શું છે ?

00:01:44.640 --> 00:01:58.456
કે અનાદિકાળથી આત્મા તીર્થંકર ભગવાન નો
શરીરની સ્તુતિ કરવાથી તીર્થંકર કેવલિની 

00:01:58.480 --> 00:02:08.216
સ્તુતિ થાય છે તેવું માનીને, તે જ્ઞેય 
જ્ઞાયકનો સંકર દોષ ઉત્પન કરી લે છે. 

00:02:08.240 --> 00:02:14.788
જોવે છે તો શરીર ને
તીર્થંકર ભગવાન.

00:02:14.812 --> 00:02:18.416
તીર્થંકર અને આચાર્ય બે શબ્દ છે.

00:02:18.440 --> 00:02:22.616
તીર્થંકરની સ્તુતિ અને 
આચાર્યની સ્તુતિ.

00:02:22.640 --> 00:02:31.496
અજ્ઞાની જીવની પાસે ઇન્દ્રિય જ્ઞાન છે.
અતિદ્રિય જ્ઞાન તો નવું પ્રગટ થાય છે.

00:02:31.520 --> 00:02:40.216
તો ઇંદ્રિયજ્ઞાનથી જેને જોવે છે
તેને જ તીર્થંકર માનીલે છે.

00:02:40.240 --> 00:02:51.296
તેમ આચાર્ય ભગવાનનો શરીરને જોતો
શરીર જ આત્મા છે આચાર્ય છે એવું માનીને
સ્તુતિ કરતા હતા.

00:02:51.320 --> 00:03:09.216
તે સ્તુતિના સમયમાં જે શુભભાવ થાય છે
તે આચાર્ય ભગવાને આગળ નથી કીધું
પણ મિથ્યાત્વ થાય છે.

00:03:09.240 --> 00:03:26.456
શુભભાવ તો થાય છે પાપનું પરિણામ તો નથી,
તો પણ શરીરને આત્મા માનવો,

00:03:26.480 --> 00:03:35.016
શરીરને આત્મા જાણવો અને જાણીને
સ્તુતિ કરવી તે તો પાપ છે.

00:03:35.040 --> 00:03:42.296
શુભભાવની સાથે સાથે પણ
એક મિથ્યાત્વનું પાપ લાગતું હતું.

00:03:42.320 --> 00:03:58.776
તો આચાર્ય ભગવાને કરૂણા કરીને એવી
સ્તુતિમાં પણ મિથ્યાત્વનું જે પાપ લાગે
તો તેનું કારણ શું છે? 

00:03:58.800 --> 00:04:08.576
કઈક કારણ હોવું જોય.
તો જ્યારે કારણનો નાશ થસે
ત્યારે જ કાર્યનો નાશ થાય છે

00:04:08.600 --> 00:04:23.216
તો આ મિથ્યાત્વ નો, મોહ નો, મમત્વ નો
નાશનો ઉપાય કહેવા માટે
૩૧ ગાથાનો જન્મ થયો.

00:04:23.240 --> 00:04:27.816
ઘણા અજ્ઞાની જીવે ચર્ચા કરી,
દલીલ કરી.

00:04:27.840 --> 00:04:38.016
ત્યાં શુધી દલીલ કરી કે સર્વજ્ઞ ભગવાનની 
વાણીમાં જીનાગમમાં આવે છે કે
શરીર તે પણ આત્મા છે. 

00:04:38.040 --> 00:04:44.016
આચાર્ય ભગવાને કહ્યું ભાઈ,
તે સર્વજ્ઞ ભગવાને વ્યવહાર જણાવ્યો છે.

00:04:44.040 --> 00:04:53.376
સાચેજ શરીર અને આત્મા ક્યારેય એક થતો નથી.
ક્યારેય શબ્દ છે, આહાહા!

00:04:53.400 --> 00:04:59.616
કથંચિત હોય છે અને પછી
ટળી જાય છે એવું નથી.

00:04:59.640 --> 00:05:05.416
ક્યારેય એક થતું જ નથી
બે જીવ અને પુદગલ.

00:05:05.440 --> 00:05:16.856
કાયમ માટે સ્વભાવથી જ 
ભિન્ન ભિન્ન રહે છે.
એવી ગાથા છે મૂળમાં.

00:05:16.880 --> 00:05:26.336
વ્યહાર તો તેમ કહે છે કે
જીવ અને શરીર એકજ છે.

00:05:26.360 --> 00:05:35.496
વ્યહાર કહે છે જીવ અને શરીર
એક જ છે, આહાહા!

00:05:35.520 --> 00:05:46.336
વ્યવહારમાં ભેદજ્ઞાન કરવાની તાકાત
નથી, એકત્વ કરે છે.
જ શબ્દ લગાવ્યો છે.

00:05:46.360 --> 00:05:50.336
મૂળ કુંદ્કુંદ ભગવાનની ગાથા છે.

00:05:50.360 --> 00:06:00.416
વ્યવહાર તો એમ કહે છે એટ્લે કે પ્રતિપાદન
કરે છે કે જીવ અને શરીર એક જ છે

00:06:00.440 --> 00:06:22.816
પણ નિશ્ચયના અભિપ્રાયથી જીવ અને શરીર
ક્યારેય પણ, આહાહા. કોડપી કાલે,
એક પદાર્થ થયો જ નથી.

00:06:22.840 --> 00:06:47.856
વ્યહારનય અન્યથા કથન કરે છે.
વ્યવહારનયનું સ્વરૂપજ એવું છે.

00:06:47.880 --> 00:06:55.136
વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે.
ગુજરાતી, હિન્દી કરી લીજો.

00:06:55.160 --> 00:07:02.136
વ્યવહાર બીજાના ભાવનો
બીજાનો કહે છે. 

00:07:02.160 --> 00:07:13.896
એટલે જે પુદગલનો ભાવ છે તેમને
જીવ ભાવ કહે છે વ્યવહાર. સમજાણું?

00:07:13.920 --> 00:07:23.776
અને નિશ્ચયનય જેવુ વસ્તુ નું
સ્વરૂપ છે તેવું કહે છે.

00:07:23.800 --> 00:07:29.816
બીજાના ભાવને બીજાના 
જરા પણ કહેતા નથી.

00:07:29.840 --> 00:07:32.496
અહિયાં પૂર્ણવિરામ નથી,
હજી વાર છે,

00:07:32.520 --> 00:07:40.576
નિશ્ચયનય બીજાના ભાવને બીજાના
જરા પણ કહેતા નથી.
પણ નિષેધ કરે છે.

00:07:40.600 --> 00:07:44.896
જ્યારે નિષેધ કરે તો 
નિશ્ચયનયનો જન્મ થાય છે.

00:07:44.920 --> 00:07:54.656
એવો પંચાધ્યાયીમાં પ્રશ્ન આવ્યો કે 
નિશ્ચયનયનું શું સ્વરૂપ છે ?

00:07:54.680 --> 00:08:01.336
કે ભાઈ તે તો વચનાતીત છે.
તો પણ થોડું કહો ઈશારો તો કરો અમને.

00:08:01.360 --> 00:08:11.216
કે જે જ્ઞાન વ્યવહારનો નિષેધ કરે છે
તે જ્ઞાનનું નામ નિશ્ચયનય છે. 

00:08:11.240 --> 00:08:26.056
અને આચાર્ય ભગવાને ફરમાવ્યું છે કે 
તારે જો સમ્યકદર્શન પ્રગટ કરવું હોય તો
નિર્દયરૂપથી વ્યવહારનો નિષેધ કરીદે. 

00:08:26.080 --> 00:08:29.576
અવશ્ય આત્મદર્શન થશે.

00:08:29.600 --> 00:08:39.496
દયા નહીં રાખતા કે ભાઈ 
આ તો અહિંસક ધર્મ છે ને.
જૈન દર્શન તો "અહિંસા પરમો ધર્મ:".

00:08:39.520 --> 00:08:48.576
હિંસાનો અર્થ તો આ છે કે અહિયાં રાગની 
ઉત્પતિ, દયાની ઉપતિ નથી
તેનું નામ અહિંસા છે. 

00:08:48.600 --> 00:08:55.376
એ જે પર્યાયમાં રાગ ઉત્પન થાય છે તેજ
નિશ્ચયથી હિંસા છે. આહાહા! 

00:08:55.400 --> 00:09:04.176
હું એક વાર મહાવીર જી ગયો હતો દર્શન કરવા
જયપુરથી તો ત્યાં એક ચક્ર હતું.

00:09:04.200 --> 00:09:08.776
આપણે મહાવીર ચક્ર નિકળ્યું હતુને ભગવાન નું
ત્યારે એક,

00:09:08.800 --> 00:09:11.976
મુમુક્ષુ:- નિર્વાણ મહોત્સવ પર 
ઉત્તર:- હા.. નિશાન હતું નિશાન

00:09:12.000 --> 00:09:21.736
તેમાં લખ્યું હતું નિશ્ચયથી રાગની 
ઉત્પતિ તેનું નામ હિંસા છે, એમ
પુરૂષાર્થ સિદ્ધઉપાયનો એક શ્લોક છે.

00:09:21.760 --> 00:09:23.640
ત્યાં લખ્યું હતું. આહાહા!

00:09:23.640 --> 00:09:34.696
એમ આચાર્ય ભગવાન ફરમાવે છે કે
પરાશ્રિત વ્યવહાર હોય
અસદભૂત વ્યવહાર હોય

00:09:34.720 --> 00:09:39.016
કે ગુણ ગુણીનો ભેદરૂપ
વ્યવહાર હોય સદભૂત.

00:09:39.040 --> 00:09:45.716
તેને નિર્દયરૂપથી નિષેધ કરીદે
કે આવો આત્માનું સ્વરૂપ નથી. 

00:09:45.740 --> 00:09:49.756
જે વ્યવહાર બને છે
આવો આત્માનું સ્વરૂપ નથી.

00:09:49.780 --> 00:09:59.256
વ્યવહારનય કહે છે કે રાગી જીવ છે
બિલકુલ ખોટી વાત કરે છે.
અસત્યાર્થ કથન કરવા વાળા છે

00:09:59.280 --> 00:10:08.536
વિદ્વાન લોકો કહે છે કે અસત્યાર્થ અને
કલશ ટીકાકારે તો એવી ભાષા કરી દીધી કે 
વ્યવહાર ખોટો છે, વ્યવહારનય ખોટો છે. 

00:10:08.560 --> 00:10:20.376
ખોટો પ્રતિપાદન કરે છે.
૪૦૦ વર્ષ પહેલાની વાત છે રાજમલ જી સાહેબ,
જૈન ધર્મના મર્મી, અનુભવી હતા. આહાહા!

00:10:20.400 --> 00:10:25.096
તેને વ્યવહાર બધો ખોટો છે, ખોટો છે.
એ વાત ક્યાંથી આવી? 

00:10:25.120 --> 00:10:33.936
કે સમયસારની ૧૧ મી ગાથામાં આવ્યું છે
કે વ્યવહાર સમસ્ત પ્રકારનો અભૂતાર્થ,
અસત્યાર્થ છે. આહાહા!

00:10:33.960 --> 00:10:43.256
તો દેવલાલીમાં ચાલી વાત તો પંડિતજી બેઠા હતા
હુકમચંદજી સાહેબ..ડો. ભારીલ્લ સાહેબ.. 

00:10:43.280 --> 00:10:47.256
તેણે કહ્યું કે અભૂતાર્થ તો છે
મૂળ સંસ્કૃતમાં 

00:10:47.280 --> 00:10:55.376
અમ્રુતચંદ્ર આચાર્યની ટીકામાં 
અસત્યાર્થ લખ્યું છે આ ક્યાથી?

00:10:55.400 --> 00:10:59.936
મે કહ્યું આ જયસેન આચાર્ય ભગવાનની 
ટીકામાં સંસ્કૃતમાં છે.

00:10:59.960 --> 00:11:04.736
અભૂતાર્થ કહો કે અસત્યાર્થ કહો 
એકાર્થ વાત છે વાચક છે.

00:11:04.760 --> 00:11:20.696
એવો જે વ્યવહારનો નિર્દયરૂપથી નિષેધ
કરે છે તેના પર આત્મા પર દયા કરે છે. આહાહા!

00:11:20.720 --> 00:11:36.696
તો આ સ્તુતિ કરવાથી તીર્થંકર ભગવાન ના
શરીરની સ્તુતિ કરે અને આચાર્ય ભગવાનના 
શરીરની સ્તુતિ કરે તો સ્તુતિ થઈ ગયી. 

00:11:36.720 --> 00:11:51.456
તો ત્યાં આચાર્ય ભગવાને, હા ઠીક છે 
શુભભાવ થાય છે એમ નથી લીધું
પણ મિથ્યાત્વ થઈ ગયું

00:11:51.480 --> 00:11:58.816
એમ લઈને મિથ્યાત્વનો નાશનો ઉપાય
૩૧ મી ગાથામાં બતાવે છે,
કે નિશ્ચય સ્તુતિ શું છે?

00:11:58.840 --> 00:12:07.816
વ્યવહાર સ્તુતિ તો સાંભળી તને અંતર બૈર,
કામ ભોગ બંધનની કથા છે.

00:12:07.840 --> 00:12:15.216
વ્યવહાર સ્તુતિમાં આત્માનું હિત થાય
નથી, એ ભાવથી તો બંધન થાય છે.

00:12:15.240 --> 00:12:23.856
જે ભાવથી બંધન થાય છે તે 
મોક્ષ માર્ગ નથી. આહાહા!

00:12:23.880 --> 00:12:31.936
તે કરુણા કરીને લખે છે એમ નથી.
ઠીક છે શુભભાવ તો ભાઈ છે.

00:12:31.960 --> 00:12:44.896
નહીં, કેમકે વ્યવહારનો પક્ષ તો જીવ ને
અનાદિનો છે અને આચાર્ય ભગવાન લખે કે 
ઠીક છે, શુભભાવ તો છે તો ત્યાં ચોટી જાય છે 

00:12:44.920 --> 00:12:51.680
આહાહા! પણ મિથ્યાત્વ લાગે છે, 
દોષ ધ્યાન રાખો

00:12:51.704 --> 00:13:02.216
તું શરીરને તો આત્મા માને છે. 
શરીરની અંદર ભગવાન આત્મા તીર્થંકર
પરમાત્મા છે, તે તને જોવામાં આવતો નથી.

00:13:02.240 --> 00:13:08.576
અને આચાર્ય ભગવાનના શરીરને જોઈ 
સ્તુતિ કરે છે, વંદન કરે છે, 
નમસ્કાર કરે છે.

00:13:08.600 --> 00:13:20.816
તે શરીર, અમારા આચાર્ય શરીરવાળા થતાં જ
નથી. અમારા આચાર્ય તો આનંદમૂર્તિ 
જ્ઞાનમુર્તિ હોય છે. 

00:13:20.840 --> 00:13:26.376
એવા આચાર્યને અમે નમસ્કાર કરીએ છીએ.
આહાહા! નિત્ય નમસ્કાર કરીએ છીએ.

00:13:26.400 --> 00:13:29.336
આવે છે ને,
ણમો અરિહંતાણમ,
ણમો સિધ્ધાણમ,

00:13:29.360 --> 00:13:31.976
ણમો આયરિયાણમ,
ણમો ઉવજ્જાયાણમ,

00:13:32.000 --> 00:13:43.016
હા, એક ધવલની અંદર તો એવો પાઠ આવ્યો
ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી અરિહંતાણમ,
ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી સિધ્ધાણમ, 

00:13:43.040 --> 00:13:52.496
ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી આયરિયાણમ,
ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી ઉવજ્જાયાણમ,
ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી સાહુણમ.

00:13:52.520 --> 00:14:01.836
ત્રિકાળર્તી! વર્તમાનને તો નમસ્કાર કરે
છે પણ નિગોદમાં પંચપરમેષ્ઠી ના
દ્રવ્ય છે, તેને પણ અત્યારે નમસ્કાર કરું છું.

00:14:01.860 --> 00:14:07.196
આહાહા! પ્રભુ. આ ગુણ વાચક ધર્મ છે,
જૈન દર્શન વ્યક્તિ વાચક નથી.

00:14:07.220 --> 00:14:13.176
વ્યક્તિ પુજા નથી
ગુણના પૂજારી છે.

00:14:13.200 --> 00:14:28.576
તો આ આચાર્ય ભગવાન અત્યારે એક અપૂર્વ વાત જે 
અનંતકાળથી આત્મા ઇન્દ્રિયજ્ઞાનથી જુદો
ને જાણે છે અને પોતાનો માની લે છે.

00:14:28.600 --> 00:14:39.296
દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ કરે, પુજા કરે,
તે સમય પણ તેની નજર આત્મા પર નથી.

00:14:39.320 --> 00:14:47.176
ઇન્દ્રિયજ્ઞાન તેની પાસે છે 
તો ઇન્દ્રિયજ્ઞાનને જીતવાથી
આ ઇન્દ્રિયજ્ઞાનને જીતવાથી

00:14:47.200 --> 00:14:57.896
અતીન્દ્રિયજ્ઞાન નવું પ્રગટ થાય છે અને તે 
અતીન્દ્રિયજ્ઞાનમાં આત્માનો અનુભવ હોય
છે તેનું નામ નિશ્ચય કેવળીની સ્તુતિ થઈ ગયી.

00:14:57.920 --> 00:15:04.416
કેવળી ના! અત્યારે કેવળીની સ્તુતિ થાય છે
આ કાળમાં પંચમ કાળમાં, આહાહા!

00:15:04.440 --> 00:15:13.376
તું આત્મા કેવળી છે.
કેવળજ્ઞાનનો પૂંજ છે 
એટલા માટે કેવળી છે. આહાહા!

00:15:13.400 --> 00:15:18.796
આ અદભુત એક ગાથા આવે છે.

00:15:18.820 --> 00:15:27.056
ભાઈ સાહેબને સારું કીધું કે હું તો 
જાણું છું, જાણું છું.
મતલબ શું છે તમારે? 

00:15:27.080 --> 00:15:32.816
જાણું છું, જાણું છું, પરને 
જાણવાની આગળ તું કરે છે 

00:15:32.840 --> 00:15:38.896
તો જાણતો નથી
તું એને કરતાં માને છે.
મોટી ભૂલ છે. 

00:15:38.920 --> 00:15:43.256
જાણવાના બહાના પર
મિથ્યાત્વ પોષક થઈ જાય છે 

00:15:43.280 --> 00:15:53.216
કરવામાં તો મિથ્યાત્વ છે જ પણ
હું રાગને જાણું છું મિથ્યાત્વ છે. 

00:15:53.240 --> 00:16:01.376
રાગને જાણવાનો તારો પ્રયોજન શું છે?
તો ત્યાં ટીક ટીક કેમ કરે છે? 
શું જોવું છે?

00:16:01.400 --> 00:16:10.016
તારો કઈક મતલબ લાગે છે 
ત્યાં જોવાનો. આહાહા!

00:16:10.040 --> 00:16:13.536
એટલે જેને જોવો
તેને પોતાનું માની લે છે. 

00:16:13.560 --> 00:16:19.576
આ ઇંદ્રિયજ્ઞાન એકત્વ કરે છે,
અને અતિંદ્રિયજ્ઞાન વિભક્ત કરે છે.

00:16:19.600 --> 00:16:28.096
ઇંદ્રિયજ્ઞાન પર સાથે એકત્વ કરી લે છે
એવું મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ આવ્યું 

00:16:28.120 --> 00:16:42.536
કે ઇંદ્રિયજ્ઞાન અમૂર્તિક પોતાના આત્માને 
તો જાણતો જ નથી, અને શરીરઆદિ મૂર્તિક
પદાર્થને જાણી પોતાનું અવશ્ય માનીલે છે 

00:16:42.560 --> 00:16:50.136
તેનું નામ મિથ્યાત્વ છે. 
કેવળ જાણતો નથી દેહને,
પોતાનો માને છે. 

00:16:50.160 --> 00:16:57.456
અજ્ઞાની કેવળ રાગને જાણતો નથી
જાણ્યું હોય તે શ્ર્ધાન થઈ જાય છે 

00:16:57.480 --> 00:17:08.296
જાણ્યું હોય તે શ્ર્ધાન. 
આત્માને જાણું અને જાણનાર 
તેની પ્રતીતિ કરો. આ સુલ્ટી વાત 

00:17:08.320 --> 00:17:16.456
આવી ઊંધી વાતમાં, ઇંદ્રિયજ્ઞાન જેને 
જાણે છે તેમાં આપણાંપણું માની લે છે 

00:17:16.480 --> 00:17:21.216
તે મિથ્યાત્વના ક્ષયની ગાથા 
હમણાં આવે છે. 

00:17:21.240 --> 00:17:31.336
તેનું મથાળું:- 
હવે તીર્થંકર કેવળીની 
તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કરે છે. 

00:17:31.360 --> 00:17:39.256
તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ
સામે જોવાથી નથી થતી. 

00:17:39.280 --> 00:17:48.496
અંદર આત્માને જોવો જાણવો 
તેનું નામ કેવળીની સ્તુતિ છે, નિશ્ચય સ્તુતિ. 

00:17:48.520 --> 00:17:58.456
વ્યવહાર સ્તુતિ પર આશ્રિત છે બંધનું 
કારણ છે. નિશ્ચય સ્તુતિ સ્વઆશ્રિત 
મોક્ષનું કારણ છે. આહાહા!

00:17:58.480 --> 00:18:09.736
હવે તીર્થંકર કવાળીની નિશ્ચય સ્તુતિ કરે 
છે, તેમાં પહેલા જ્ઞેય જ્ઞાયકના શંકર
દોષનો પરિહાર કરીને સ્તુતિ કરે છે. 

00:18:09.760 --> 00:18:19.296
જ્ઞેય અને જ્ઞાયક, આહાહા!
કર્તા કર્મ લખ્યું જ નથી. 
લખ્યું છે?

00:18:19.320 --> 00:18:28.656
કેમકે અકર્તાનો કોઇ કર્મ ન હોય 
જ્ઞાતાનું તો કોઈ જ્ઞેય હોય છે. 

00:18:28.680 --> 00:18:52.296
जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं।
तं खलु जिदिंदियं ते भणंति जे णिच्छिदा साहू।।३१।।

00:18:52.320 --> 00:19:17.776
જીતી ઇંદ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને,
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧.

00:19:17.800 --> 00:19:29.536
મોહને મિથ્યાત્વને જીતવા માટે 
જે જીવ ઇંદ્રિયજ્ઞાનને જીતશે તેને 
મોહનો ક્ષય થઈ જાય છે. 

00:19:29.560 --> 00:19:42.616
જેને ઇન્દ્રિયજ્ઞાન જીવતો રાખવાની 
ભાવના છે, તેમને મિથ્યાત્વનો 
નાશ થતો નથી. 

00:19:42.640 --> 00:19:53.796
ઇંદ્રિયજ્ઞાન જ 
બધા સંસારનું બીજ છે. આહાહા!

00:19:53.820 --> 00:20:02.016
બોર્ડ લગાવ્યું છે. બોર્ડ લગાવ્યું છે. 
એમજ છે.
આપણી પાસે તો આધાર છેને?

00:20:02.040 --> 00:20:13.176
આહાહા! તે ટોંડરમલ સાહેબે પણ 
લખ્યું કે ઇંદ્રિયજ્ઞાન જેને જાણે છે. 
તેને મારૂ માની લે છે. 

00:20:13.200 --> 00:20:25.896
તો શું કરે? કે એક વાર 
ઇંદ્રિયજ્ઞાનથી જાણવાનું બંધ કરી દેને.
ઉપાય તો સરળ છે, આ આમાં આવશે બધું 

00:20:25.920 --> 00:20:38.856
મૂળ ગાથાનો અર્થ, જો ઇન્દ્રિયોને 
જીતી, ઇન્દ્રિયોને જીતી, 
ઇન્દ્રિયોના ત્રણ પ્રકાર આવશે. 

00:20:38.880 --> 00:20:53.080
દ્રવ્યઇન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના 
વિષય. તે ત્રણેયના નામ ઇન્દ્રિય છે.
ત્રણેયના નામ ઇન્દ્રિય છે. 

00:20:53.120 --> 00:21:04.256
જે ઇંદ્રિયજ્ઞાનથી આ પ્રતિમાના દર્શન 
કરે છે ને, તો આ પ્રતિમાં પણ 
ઇન્દ્રિય હોય છે. આહાહા! 

00:21:04.280 --> 00:21:10.516
વિષય છે ને. ઇંદ્રિયજ્ઞાનનો વિષયને પણ 
ઇન્દ્રિય કહેવામા આવે છે. આવું આમાં છે. આહાહા! 

00:21:10.540 --> 00:21:17.176
શાંતિથી સાંભડજો. થોડુ એમ કરવું કે 
આપણાં પક્ષને અત્યારે રાખવો. 

00:21:17.200 --> 00:21:25.776
છોડી દેવાનું, દરિયામાં નાખી નહીં દેવાનું. 
થોડી વાર, આપણાં પક્ષને એ પોટલીમાં 
બાંધીને, તે શું કહે છે?

00:21:25.800 --> 00:21:32.056
પોટલીમાં બાંધીને, હમળા બાજુમાં
રાખવું થોડો સમય રાખો 

00:21:32.080 --> 00:21:43.616
અને તે વાત આચાર્ય ભગવાનની સાચી લાગે 
તો તેને દરિયામાં ફેકી દેજો, 
કે તે પાછુ આવે નહીં. આહાહા!

00:21:43.640 --> 00:21:51.576
વ્યવહારનો પક્ષ અનાદિ કાળનો જીવ છે. 
આ ૧૧ મી ગાથામાં ભાવાર્થમાં લખે છે. 
આચાર્ય ભગવાન જોવો. 

00:21:51.600 --> 00:22:00.996
વ્યવહારનો પક્ષ છૂટે છે. 
વ્યવહાર તો થોડા સમય માટે જાણવાને 
માટે, હેયરૂપ જાણવાને માટે રહી જાય છે. 

00:22:01.020 --> 00:22:04.336
સર્વથા અભેદ થઈ જાય છે 
તો વાત જુદી હોય છે. 

00:22:04.360 --> 00:22:14.976
જયચંદ પંડિતજી એ ઘણો સારો
ભાવાર્થ લખ્યો છે. 

00:22:15.000 --> 00:22:18.896
અહિયાં વ્યવહારનયને અભૂતાર્થ અને
શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. 

00:22:18.920 --> 00:22:24.216
જેનો વિષય વિદ્યમાન ન હોય,
આહાહા! શું કહ્યું?

00:22:24.240 --> 00:22:33.816
વ્યવહારનયનો વિષય વિદ્યમાન નથી. 
તેની અસ્તિ જ નથી. 

00:22:33.840 --> 00:22:41.896
જેનો વિષય વિદ્યમાન ન હોય,
અસત્યાર્થ હોય તેને અભૂતાર્થ કહે છે. આહાહા! 

00:22:41.920 --> 00:22:50.936
વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશ્રય 
આ છેને શુદ્ધનયનો વિષય અભેદ 
એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે. 

00:22:50.960 --> 00:22:56.776
નિત્ય દ્રવ્ય સામાન્ય છે, શુદ્ધ આત્મા,
શુદ્ધ ચૈતન્ય પરમાત્મા છે. 

00:22:56.800 --> 00:23:01.936
તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો 
નથી. આહાહા!

00:23:01.960 --> 00:23:06.336
અભેદમાં ભેદ છે જ નહીં, 
તો દેખાઈ કેવી રીતે?

00:23:06.360 --> 00:23:14.416
જ્યાં ગુણ ભેદ નથી દેખાતું,
જેમાં ગુણ હોવા છતાં 

00:23:14.440 --> 00:23:23.176
અનંતગુણ હોવા છતાં ગુણ ભેદ દેખાતા 
નથી અને પર્યાય તો આમાં છે જ નહીં 
તો ક્યાંથી દેખાશે? 

00:23:23.200 --> 00:23:29.136
ગુણ હોવા છતાં ગુણ ભેદ દેખાતો નથી,
જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે. 
આહાહા! 

00:23:29.160 --> 00:23:39.336
એટલા માટે તેની દ્રષ્ટિમાં ભેદ અવધિમાન,
અસત્યાર્થ જ કહેવું જોઈએ. 

00:23:39.360 --> 00:23:45.616
દેખાતું નથી, એટલા માટે અવસ્તુ 
અવિધ્યમાન કહેવું જોઇયે. 

00:23:45.640 --> 00:23:50.496
જેમકે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે,
ચારિત્ર છે, સુખ છે 
વ્યવહારથી કહેવામા આવે છે. 

00:23:50.520 --> 00:23:55.616
જ્યારે અભેદ દ્રષ્ટિમાં આવ્યું તો જ્ઞાન નથી,
દર્શન નથી, ચારિત્ર પણ નથી. 

00:23:55.640 --> 00:24:05.736
વિદ્યમાન નથી, વિદ્યમાન હોવા છતાં 
તેના પરથી લક્ષ્ય હટી જાય છે તો ગુણ ભેદ 
દેખાતું નથી. 

00:24:05.760 --> 00:24:10.696
આહાહા! હોવા છતાં પણ નથી,
હોવા છતાં પણ નથી?

00:24:10.720 --> 00:24:19.296
અને પર્યાય એમાં છે જ નહી તો હોવાથી 
આવો શબ્દ લાગુ પડતો નથી. 
શું કહ્યું?

00:24:19.320 --> 00:24:29.116
આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ 
આ ગુણ તો છે, અનંતગુણ તો છે. 
પર્યાય તો ધ્રૂવમાં છે નહીં 

00:24:29.140 --> 00:24:42.136
જે છે ગુણો અનંત તે અભેદની દ્રષ્ટિમાં 
અનંતગુણ હોવા છતાં પણ ગુણ ભેદ 
દેખાતો નથી 

00:24:42.160 --> 00:24:51.496
હોવા છતાં દેખાતું નથી તો જે નથી
તે તો જોવાનો પ્રશ્ન નથી. આહાહા! 

00:24:51.520 --> 00:25:02.576
આવો અસત્યાર્થ દેખાવો જોઈએ. એવું નહી 
સમજવું જોઇયે કે ભેદરૂપ કોઈ વસ્તુ જ નથી. 

00:25:02.600 --> 00:25:08.696
જ્ઞાનનું જ્ઞેય તો છે પણ ધ્યાન નું
ધ્યેય નથી. ખ્યાલ રાખજો.

00:25:08.720 --> 00:25:14.016
પર્યાય તો છે પણ અંતર દ્રષ્ટિથી જોવો 
તો પર્યાય જોવામાં નથી દેખાતી. 

00:25:14.040 --> 00:25:20.016
તેનો અર્થ પર્યાય અવસ્તુ છે,
અલોકમાં ચાલી ગયી પર્યાય 
એવું છે નહીં. 

00:25:20.040 --> 00:25:28.976
પર્યાય છે પણ પર્યાય પર લક્ષ્ય છૂટી
જાય છે, દ્રવ્ય પર લક્ષ્ય આવી જાય છે તો 
પર્યાય હોવા છતાં જોવામાં નથી દેખાતું. 

00:25:29.000 --> 00:25:37.896
જો આવું માની લ્યો તો જેમ વેદાંત મતવાળા
ભેદરૂપ અનિત્યને જોઈને અવસ્તુ 
માયા સ્વરૂપ કહે છે. 

00:25:37.920 --> 00:25:43.256
અને સર્વ વ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ 
બ્રમ્હને વસ્તુ કહે છે એવું સિદ્ધ થઈ જાય,

00:25:43.280 --> 00:25:50.256
આનાથી સર્વથા એકાંત શુદ્ધનય કે પક્ષરૂપ 
મિથ્યાદ્ર્ષ્ટિનો જ પ્રસંગ આવે. આહાહા!

00:25:50.280 --> 00:25:57.656
જ્ઞાનનું જ્ઞેયમાંથી નથી નિકળતું,
નીકળી શકતું જ નથી પણ 
ધ્યાનની ધ્યેયમાં આવતી જ નથી પર્યાય 

00:25:57.680 --> 00:26:09.096
શું કહ્યું?
ધ્યાનનું ધ્યેયમાં પર્યાય આવે જ નહીં અને 
જ્ઞાનનું જ્ઞેયમાંથી જાતિ પણ નથી,


00:26:09.120 --> 00:26:14.096
આમ સમ્યકએકાંત પૂર્વક ધ્યેયપૂર્વક 
જ્ઞેય થઈ જાય છે. 

00:26:14.120 --> 00:26:21.576
આહાહા! સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ 
મીથ્યાદ્રષ્ટિનો જ પ્રસંગ આવે. 

00:26:21.600 --> 00:26:32.776
આહાહા! એટલા માટે અહિયાં એમ સમજવું જોઇયે કે 
જિનવાણી સ્વાદવાદરૂપ છે, સ્યાદવાદનો 
જન્મ અનુભૂતિના કાળમાંથી છે. 

00:26:32.800 --> 00:26:40.016
આહાહા! શાસ્ત્રનું લક્ષથી સ્યાદવાદનો 
જન્મ, અનેકાંતનો જન્મ હોતો (નથી). 

00:26:40.040 --> 00:26:46.536
આહાહા! સ્યાદવાદ એવો છે એવો વિકલ્પ 
ઊઠે છે તે વિકલ્પમાં સ્યાદવાદ નથી. 

00:26:46.560 --> 00:26:52.256
અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ છે. આહાહા!

00:26:52.280 --> 00:26:59.096
જિનવાણી સ્યાદવાદરૂપ છે એ પ્રયોજન વશ 
નયનો મુખ્ય ગૌણ કરીને કહે છે. 

00:26:59.120 --> 00:27:10.816
હમણાં આપણો વિષય હમણાં આવ્યો. 
પ્રાણીઓ ને, આવું થયું,
હું મારી વાત કહી દવ ૨ મિનિટની અંદર. 

00:27:10.840 --> 00:27:16.056
હું ગુરુદેવની પાસે જ્યારે પહેલા 
શરૂ શરૂમાં ગયો,
શરૂ શરૂમાં જાતો હતો,

00:27:16.080 --> 00:27:21.136
તો એને ખ્યાલ તો આવ્યો હતો કે
તેને વ્યહારનો પક્ષ છે. 

00:27:21.160 --> 00:27:24.976
ઘણાં વર્ષ પહેલાની વાત છે. 
અનાદિનો બધાને વ્યવહારનો પક્ષ છે. 

00:27:25.000 --> 00:27:30.736
વ્યવહારનો પક્ષ પછી છૂટી જાય છે. 
રહેતો નથી. આહાહા!

00:27:30.760 --> 00:27:38.456
તો શરૂ શરૂમાં જ્યારે જાઉં રવિવાર 
રવિવારે જ્યારે જાઉં તો આ ભાવાર્થ વાચે. 

00:27:38.480 --> 00:27:42.816
એક વાર તો વાચ્યું ત્યારે 
મને લાગ્યું કે ઠીક છે. 

00:27:42.840 --> 00:27:48.536
બીજા રવિવારે ગયો તો પણ તેજ લીધું,
ત્રીજી વખત પણ તેજ લીધું. 

00:27:48.560 --> 00:27:53.136
મને તો ખ્યાલ આવ્યો કે 
મારા પર કરુણા આવી ગઈ છે. 

00:27:53.160 --> 00:28:06.376
મારા વ્યવહારના પક્ષનું જ્ઞાન તેને આવળી 
ગયું છે કે આ જીવને વ્યહારનો પક્ષ છૂટી 
જાય એટલા માટે આ વારંવાર મને સમજાવે છે. 

00:28:06.400 --> 00:28:13.256
આહાહા! મારૂ નામ નથી લેતા, કોઈનું 
નામ નથી લેતા, હું સમજી જાવ છું.

00:28:13.280 --> 00:28:16.816
આહાહા! આ મોસ્ટ ઇંપોર્ટન વાત છે. 

00:28:16.840 --> 00:28:30.696
પ્રાણીઓનો ભેદ રૂપ વ્યવહારનો પક્ષ 
તો અનાદિ કાળથી જ છે. આહાહા!

00:28:30.720 --> 00:28:34.816
અનાદિ કાળનો મિથ્યાદ્રષ્ટિ છે ને
તો વ્યવહારનો પક્ષ,. 

00:28:34.840 --> 00:28:43.336
વ્યવહાર તો ચારિત્રનો દોષ છે, 
પણ વ્યવહારનો પક્ષ શ્ર્દ્ધાનો દોષ છે,
મિથ્યાત્વ છે 

00:28:43.360 --> 00:28:49.416
પક્ષ જુદી વાત છે અને 
વ્યવહાર જુદી વાત છે. આહાહા!

00:28:49.440 --> 00:28:56.816
ભેદરૂપ વ્યવહારનો પક્ષ 
તો અનાદિકાળથી જ છે,

00:28:56.840 --> 00:29:01.376
વ્યવહાર તો અનાદિ કાળથી છે જ નહીં 
કેમકે તેની પાસે નિશ્ચય (છે જ નથી). 

00:29:01.400 --> 00:29:06.176
નિશ્ચય હોય તો વ્યવહાર અનાદિનો 
આવે, વાત સમજાઈ? 

00:29:06.200 --> 00:29:12.696
વ્યવહાર તો અનાદિકાળથી મિથ્યાદ્રષ્ટિની 
પાસે છે જ નહીં કેમકે 
નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે. 

00:29:12.720 --> 00:29:16.376
નિશ્ચય તો તેની પાસે છે જ નહીં તો 
વ્યવહાર અનાદિનો હોય (નહીં). 

00:29:16.400 --> 00:29:30.096
પણ વ્યવહારનો પક્ષ તો 
અનાદિકાળનો રહે છે. આહાહા!
નિશ્ચય હોય તો વ્યવહાર હોય છે. 

00:29:30.120 --> 00:29:37.696
ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી 
જ છે અને એનો ઊપદેશ પણ 
આમ કરો, આમ કરો,

00:29:37.720 --> 00:29:45.776
આમ કરો, આમ કરવાથી ધર્મ, આમ ત્યાગ 
કરવાથી ધર્મ, પણ ગ્રહણપૂર્વક ત્યાગ 
હોય છે તે ભૂલી જાય છે. 

00:29:45.800 --> 00:29:50.416
શું કહ્યું?
ગ્રહણપૂર્વક ત્યાગ હોય છે.

00:29:50.440 --> 00:29:59.536
ગ્રહણ સાપેક્ષ ત્યાગ તે ત્યાગ છે, 
ગ્રહણ નિરપેક્ષ ત્યાગ, 
તે ધર્મનો ત્યાગ થઈ ગયો. આહાહા! 

00:29:59.560 --> 00:30:07.456
ત્યાગના નામથી પણ મિથ્યાત્વ ઉછરે છે 
જીવ, તેને ખબર પડતી નથી. આહાહા!

00:30:07.480 --> 00:30:17.616
આ ભિંડમાં તો બીજી વાર આવાનો તો 
કોઈ પ્રશ્ન જ નથી અત્યારે. 

00:30:17.640 --> 00:30:32.656
મોકો છે મોકો છે. તો બધુ, જે અમને મડયું 
અમારા ગુરુની પાસે થી, એ બધી એની વાત 
હું કરું છું આપને. આહાહા!

00:30:32.680 --> 00:30:45.136
મુમુક્ષુ:- હમણાં તો ઘણી વાર આવું પડશે.
ઉત્તર:- એમનો એક મોટો દીકરો છે વકીલ સાહેબ,
મોટા વકીલ છે ગ્વાલિયરમાં ભાઈ સાહેબના. 

00:30:45.160 --> 00:30:53.896
તે મને નથી મળ્યો તેને કોકને કીધું 
કે હું તો રાજકોટ જઈને, આ ભાઈ સાહેબને 
વાત કરી સુમતજી ને,

00:30:53.920 --> 00:31:02.056
સુમતજી એ કીધું હું તો રાજકોટ જઈને ભાઈ 
સાહેબને અહિયાં મોટરમાં લાવીસ. જરૂર લાવશે. 

00:31:02.080 --> 00:31:05.056
કેમ નહીં આવે, જરૂર આવશે એવો 
એનો ભાવ આવી ગયો. 

00:31:05.080 --> 00:31:17.456
આ શું, આની પાસે તો આત્માની સિવાય 
કોઈ વાત જ કરતાં નથી. શું છે? આહાહા!
એવી એને ચોટ લાગી ગયી. આહાહા!

00:31:17.480 --> 00:31:29.056
ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી 
ભૈયા છે તારી પાસે અને એનો ઊપદેશ પણ 
બહુધા બધા પ્રાણી પરસ્પર કરે છે. 

00:31:29.080 --> 00:31:37.616
પરસ્પર એટલે બે મળે વ્યવહારનો પક્ષ વાળા, 
વ્યવહારનો પક્ષ વાળા બે મળે મળી જાય,
હા બરાબર આટલો તો શુભભાવ કરવો (જોઇએ). 

00:31:37.640 --> 00:31:42.256
શુભભાવ આવે તેને જાણવો 
એવી વાણી નથી આવતી. 

00:31:42.280 --> 00:31:51.696
ભાઈ સાહેબ જરા શાંત રહો.
શુભભાવ કરવાનો ઊપદેશ આપે છે.

00:31:51.720 --> 00:32:01.656
શુભભાવ આવે તેને જાણવું તે વાત, 
અજ્ઞાનીની પાસે નથી, તો વ્યવહારનો 
ઊપદેશ પરસ્પર કરે છે. 

00:32:01.680 --> 00:32:06.976
એમ આહાહા! આમ તો કરવું જોઈએ 
પહેલા તો કરવું જોઈએ ને?

00:32:07.000 --> 00:32:12.736
આચાર્ય ભગવાન ફરમાવે છે કે પહેલા 
આત્માને જાણ. આહાહા!
શું પહેલા?

00:32:12.760 --> 00:32:21.696
પહેલા અને પછી. આહાહા!
પહેલા શું કરવું કહે 
પહેલા આત્માને જાણવો. 

00:32:21.720 --> 00:32:30.496
બેંગલોરની અંદર ૧૭ મી ૧૮ મી ગાથા 
એક લીટી પહેલી લીટી લાઇન 
પ્રથમ આત્માને જાણો. 

00:32:30.520 --> 00:32:39.816
ત્રણ દિવસ ચાલ્યું, ત્રણ દિવસ ત્રણ કલાક 
પછી મોટરમાં સાથે હું જતો હતો
ગુરુદેવની સાથે જ્ગ્યા પર. 

00:32:39.840 --> 00:32:48.816
મે કીધું, કે ગુરુદેવ આ પહેલા 
આત્માને જાણો એક લાઇનમાંથી બહાર 
નિકળવાનો ભાવ જ આપને આવતો નથી. 

00:32:48.840 --> 00:32:56.256
બીજી લાઇન વાચતા જ નથી આપ!!
પહેલા આત્માને જાણો. આહાહા.

00:32:56.280 --> 00:33:03.776
પહેલા લોકલોકને જાણો,
છ દ્રવ્યને જાણો, ૮ કર્મ ઘાતી અઘાતી,
૧૪૮ કર્મ પ્રકૃતિ, 

00:33:03.800 --> 00:33:09.896
બંધ વિછુતી, ઉદય ઉદિરના,
ક્યાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિ?
આહાહા! 

00:33:09.920 --> 00:33:12.176
પહેલા આત્માને (જાણો). 

00:33:12.200 --> 00:33:17.896
તે બધુ મે જાણ્યું હતું પહેલા તો, પહેલા તો 
મે બધુ, બધુ વાચ્યું હોય એવું નથી. આહાહા!

00:33:17.920 --> 00:33:26.576
પહેલા સિખી લીધું પછી મને વિચાર આવ્યો કે 
તેના લક્ષથી આપણાં પ્રયોજનની સિદ્ધિ
થવાની નથી. તે પર દ્રવ્ય છે. 

00:33:26.600 --> 00:33:40.776
આહાહા! તો પ્રાણી પરસ્પર ઊપદેશ પણ કરે 
છે અને જિનવાણીમાં વ્યવહારનો ઊપદેશ 
શુદ્ધનય વિલંબ જાણીને ઘણું કર્યું છે 

00:33:40.800 --> 00:33:48.336
તે મોસ્ટ ઇંપોર્ટન વાત છે. કે જિનવાણી,
જિનેન્દ્ર ભગવાનની વાણીમાં પણ નિશ્ચય નો, 

00:33:48.360 --> 00:33:54.976
નિશ્ચય ઉપદેશ શુદ્ધનયના વિલંબ 
જાણવા ઘણું કર્યું છે. 

00:33:55.000 --> 00:34:04.176
જેને નિશ્ચયની ખબર નથી તેને 
નિશ્ચય સ્વરૂપ સમજવા માટે ભેદરૂપ 
વ્યવહારથી પ્રતિપાદન કરે છે. 

00:34:04.200 --> 00:34:12.536
જેમ છટ્ઠી ગાથામાં આવ્યું કે જ્ઞાયક, જ્ઞાયક 
આત્મા જ્ઞાયક છે તે જ્ઞાયક શબ્દથી 
જાણી નથી શક્યો તે, 

00:34:12.560 --> 00:34:17.976
તો આચાર્ય ભગવાને કીધું કે 
જ્ઞેયને જાણી તેનું નામ જ્ઞાયક છે. 

00:34:18.000 --> 00:34:26.016
જ્ઞેયને જાણી તેનું નામ જ્ઞાયક છે 
તો ત્યાં ચોટી ગયો. 
અરે ભગવાન!

00:34:26.040 --> 00:34:33.776
આ તો જ્ઞાયકને નોતા જાણતા ને,
ત્યાં સુધી તે ભેદ
પરથી એ અસભૂત વ્યવહારથી જાણ્યું 

00:34:33.800 --> 00:34:42.176
અને કોઈ અંદરમાં જાણે કે, જ્ઞાન છે,
દર્શન છે, ચારિત્ર છે એમ ભેદ, ગુણ 
ભેદથી પણ જાણવામાં પ્રતિપાદન આવે છે 

00:34:42.200 --> 00:34:52.256
પણ ત્યાં ચોટવા જેવુ, પક્ષ કરવા જેવુ નથી. 
જાણવા ઘણું કર્યું છે પરતું તેનું ફળ સંસાર છે. 

00:34:52.280 --> 00:35:02.936
જિનેન્દ્ર ભગવાનની વાણીમાં આત્માને 
સમજાવા માટે ભેદરૂપ વ્યવહારનો 
ઉપદેશ ઘણો આવે છે. 

00:35:02.960 --> 00:35:07.976
"ઉપયોગો અલક્ષણમ" આહાહા!
આવે છે કે નહીં? 

00:35:08.000 --> 00:35:17.576
તો લક્ષણને બતાવા માટે લક્ષણ છે કે 
લક્ષ્યને બતાવા માટે લક્ષણ છે. 

00:35:17.600 --> 00:35:30.296
ઉપયોગ એક સમયની પર્યાય છે ને.
"ઉપયોગ લક્ષણમ"
તો જીવનું લક્ષણ ઉપયોગ છે. 

00:35:30.320 --> 00:35:37.496
જ્યાં ઉપયોગ લક્ષણ કીધું, 
ત્યાં રાગ લક્ષણ નથી. આહાહા!

00:35:37.520 --> 00:35:45.376
તો લક્ષ્યને બતાવા માટે આ પર્યાય 
દ્વારા આત્માનું પ્રતિપાદન કરે છે. 

00:35:45.400 --> 00:35:53.816
તો ઉપયોગને તો આત્મા માનીલે,
પર્યાયને આત્મા માનીલે તો તેને 
લક્ષ્ય ખ્યાલમાં આવતો નથી. 

00:35:53.840 --> 00:36:01.496
લક્ષણ તો લક્ષણ છે. 
લક્ષણ લક્ષ્ય નથી થઈ જાતું અને 
લક્ષ્ય લક્ષણ નથી થઈ જાતુ. 

00:36:01.520 --> 00:36:08.496
લક્ષ્ય તો ત્રિકાળી છે, 
લક્ષણ તો એક સમયવર્તી છે. 
"ઉપયોગો લક્ષણમ". 

00:36:08.520 --> 00:36:13.516
એમ પણ તેનું ફળ સંસાર જ છે. 

00:36:13.540 --> 00:36:22.416
શુદ્ધનયનો પક્ષ તો ક્યારેય આવ્યો નહીં,
શુદ્ધનયનો પક્ષ તો ક્યારેય આવ્યો નહીં, 
તેનો ૨ અર્થ છે.

00:36:22.440 --> 00:36:31.856
એક પરમાર્થ અર્થ તો એવો છે કે 
શુદ્ધ આત્માનો ક્યારેય અનુભવ થયો નથી,
આ પરમાર્થ વ્યાખ્યા છે. 

00:36:31.880 --> 00:36:45.176
એક બીજી વ્યાખ્યા એવી છે કે દેવ શાસ્ત્ર 
ગુરુની નજીક આવીને દેશનાલબ્ધિ સાંભડયા 
પછી અથવા તો શાસ્ત્ર વાચ્યા પછી પણ 

00:36:45.200 --> 00:36:49.496
તેને શુદ્ધનયનો પક્ષ ક્યારેય નથી આવ્યો. 

00:36:49.520 --> 00:37:04.596
અનુભવ ક્યારેય નથી થયો એક વાત હજી હું આ 
શુદ્ધાત્મા છું તેનું યથાર્થ આત્મા એ 
મનને દ્વારા પણ તેને નિર્ણય કર્યો નથી. 

00:37:04.620 --> 00:37:12.776
હું અકર્તા જ્ઞાયક છું, હું અકર્તા 
(જ્ઞાયક છું) એવો યથાર્થ નિર્ણય પણ 
તેને કર્યો નથી. 

00:37:12.800 --> 00:37:17.016
યથાર્થ નિર્ણય તેનું નામ 
પણ શુધ્ધનય છે પક્ષ. 

00:37:17.040 --> 00:37:25.296
એવો શુદ્ધનયનો પક્ષ આવ્યો નથી. 
શુદ્ધનયનો પક્ષ આવ્યા પછી તે 
પક્ષાતિક્રાંત થઈ જાય છે. 

00:37:25.320 --> 00:37:32.016
વ્યવહારના પક્ષ વાળા 
પક્ષાતિક્રાંત હોતા (નથી) આહાહા! 

00:37:32.040 --> 00:37:39.736
તેને પોતાનો દોષ ખબર નથી પડતી.
અજ્ઞાની એ પોતાના દોષને ગુણ માને છે. 

00:37:39.760 --> 00:37:46.856
તે તો ગુણ માને છે. 
બીજાને ઉપદેશ પણ એમ આપે છે. 
આહાહા!

00:37:46.880 --> 00:37:54.896
આ ભારતના જીવની અંદર ત્યાગના નામમાં 
તે લોકો બોવ ઠગે છે. આહાહા!

00:37:54.920 --> 00:38:02.696
બાહ્યના ત્યાગ જોઈને, આહાહા! અંદરના 
મિથ્યાત્વના ગ્રહણ પડ્યું રહે છે 

00:38:02.720 --> 00:38:10.936
અને બહારનો ત્યાગ આહાહા!
તે ત્યાગ સાચો નથી. 
ગ્રહણપૂર્વક ત્યાગ થાય છે ભાઈ. 

00:38:10.960 --> 00:38:15.256
સમ્યક દર્શનનું ગ્રહણ હોય છે.
તો મિથ્યાદર્શનનું ત્યાગ હોય છે. 

00:38:15.280 --> 00:38:24.076
એવો વીતરાગ ભાવ પ્રગટ જેટલી માત્રામાં 
હોય છે એટલી માત્રામાં 
આશ્રવનો ત્યાગ હોય છે. 

00:38:24.100 --> 00:38:29.296
ડિગ્રીથી ડિગ્રી પણ ગ્રહણપૂર્વક 
ત્યાગ હોય છે. આહાહા!

00:38:29.320 --> 00:38:36.776
શુદ્ધનયનો પક્ષ તો ક્યારેય આવ્યો જ નથી. 
હું કેવળ જ્ઞાતા છું. 

00:38:36.800 --> 00:38:44.176
ભાઈ કેવળ જ્ઞાતા તો એકાંત થઈ જશે,
થોડો જ્ઞાતા પણ છેને કથંચિત કર્તા પણ છે. 

00:38:44.200 --> 00:38:50.176
ભાઈ એમ નથી. 
સ્વભાવ હંમેશા એકસાથે જ હોય છે. 

00:38:50.200 --> 00:39:00.856
સ્વભાવ હંમેશા એકસાથે જ હોય છે. 
આત્મા જ્ઞાતા જ છે ત્રણેય કાળ જ્ઞાતા છે. 
માનો કેનો માનો. 

00:39:00.880 --> 00:39:08.416
પોતાનો સ્વભાવ છોડતો નથી.
તેના શુધ્ધનયનો પક્ષ ક્યારેય આવ્યો નથી.

00:39:08.440 --> 00:39:15.576
પક્ષ તો ક્યારેય આવ્યો નથી અને તેનો ઉપદેશ પણ 
વિરલ છે વિરલ, કોઈ કોઈ જગ્યાએ 
શુધ્ધનયનો ઉપદેશ. 

00:39:15.600 --> 00:39:22.296
બાકી આમ કરો, આમ કરો, આમ કરો 
કરવાનો ઉપદેશ, જ્યાં જોવો ત્યાં 
કરવાનો ઉપદેશ. આહાહા!

00:39:22.320 --> 00:39:28.976
દાન કરો, શીલ કરો, તપ કરો, વ્રત કરો આહાહા!
કરવું આત્માના સ્વભાવમાં જ નથી. 

00:39:29.000 --> 00:39:35.536
હોય છે, વ્રતાદીભાવ આવે છે શાધક ને,
દેશવ્રતનો ભાવ પણ આવે છે. 

00:39:35.560 --> 00:39:42.536
જ્ઞાની કરતો નથી, ૫ મહાવ્રતનો ભાવ 
આવે છે પણ આવી જાય છે. 

00:39:42.560 --> 00:39:48.576
આવે પણ નહીં આવી જાય છે. 
આવી જાય છે. 

00:39:48.600 --> 00:39:59.776
પહોચ્યા પછી પણ તે જતાં રહે છે, 
સ્વરૂપમાં જ્યારે લીન થાય છે, 
આહાહા! આવી જાય છે. 

00:39:59.800 --> 00:40:06.456
પહોચ્યા પછી તે રોકાઈ (નહીં). 
કેમકે તે વિભાવ છે બંધનું 
કારણ કે ઔદયિક ભાવ છે. 

00:40:06.480 --> 00:40:13.216
૫ મહાવ્રત ઔદયિક ભાવ છે તે 
નિર્જરાનું કારણ નથી. 

00:40:13.240 --> 00:40:17.696
જે ભાવથી બંધ થાય છે તે ભાવથી 
ક્યારેય નિર્જરા થતી (નથી). 

00:40:17.720 --> 00:40:23.256
તે તો કૃત્રિમ વાત છે. 
તે તો કૃત્રિમ વાત છે. આહાહા!

00:40:23.280 --> 00:40:34.536
શુધ્ધનયનો પક્ષ તો ક્યારેય આવ્યો નથી 
અને તેનો ઉપદેશ પણ વિરલ છે. 

00:40:34.560 --> 00:40:47.656
તે ક્યાક ક્યાક મળી જાય છે. 
તે ક્યાક ક્યાક મળી જાય છે,
સોનગઢના વર્તુળમાં છે. આહાહા!

00:40:47.680 --> 00:40:55.416
તે અત્યારે વાત સોનગઢની બાર નિકળી ફેલાઈ 
ગયી ઘણી આખા ભારતમાં, 
એમ છે નહીં (ની બાર ફેલાણી નથી). 

00:40:55.440 --> 00:40:57.520
મુમુક્ષુ:- ભિંડમાં પણ છે સાહેબ, 
ભિંડમાં પણ છે. 
ઉત્તર:- હા ભિંડમાં પણ છે. 

00:40:57.520 --> 00:41:07.616
આ ભિંડની શિબિર કોઈ જુદી જાતની છે,
એવું મારા કાન પર આવ્યું. 

00:41:07.640 --> 00:41:17.656
એટલા માટે ઉપકારી શ્રી ગુરુ એ 
શ્રી ગુરુ આત્મજ્ઞાનીનું નામ ગુરુ છે. 

00:41:17.680 --> 00:41:25.016
ગુરુ કોનું નામ છે?
જેને આત્માનું ભાન અને જ્ઞાન હોય છે,
આહાહા! એનું નામ ગુરુ છે. 

00:41:25.040 --> 00:41:34.496
બાકી ગુરુ નથી કોઈ.
નામ ગુરુ નહીં, ભાવ ગુરુ.
ભાવથી ગુરુ હોય છે. 

00:41:34.520 --> 00:41:39.616
નામથી ગુરુ હોતા નથી.
તે તો નામ નિક્ષેપ છે. આહાહા!

00:41:39.640 --> 00:41:46.856
નામ તો રાખ્યું છે મહાવીર એ બિલાડી 
નકળે તો ભાગી જાય, આહાહા!
મહાવીર ક્યાં રહ્યું તે?

00:41:46.880 --> 00:41:53.876
તે ઉંદર નીકળે ઉંદર તો પણ ભાગી જાય.
મહાવીર નામ નથી.

00:41:53.900 --> 00:41:58.056
નામ નિક્ષેપની કિમ્મત નથી,
ભાવ નિક્ષેપની કિમ્મત છે. 

00:41:58.080 --> 00:42:08.536
એટલા માટે ઉપકારી શ્રી ગુરુ એ,
આત્મજ્ઞાની ગુરુ શુદ્ધનયને ગ્રહણનો 
મોક્ષ ફળ જાણકાર, આહાહા! 

00:42:08.560 --> 00:42:20.376
તેનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે કે 
શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે તેનો 
આશ્રય લેવાથી સમયકદ્રષ્ટિ થઈ શકે છે. 

00:42:20.400 --> 00:42:31.376
તેને જાણ્યા વિના ત્યાં સુધી જીવ વ્યવહારમાં 
મગ્ન છે, વ્યવહારના પક્ષનો અર્થ 
આ રાગમાં રત થઈ ગયા. 

00:42:31.400 --> 00:42:42.336
રાગમાં રતથી જુદો આત્મા છે તેનો 
વિચાર પણ નથી આવતો, એટલો 
મિથ્યાત્વ દ્રઢ થઈ જાય છે, કર્ત્વુત્વમાં.

00:42:42.360 --> 00:42:49.336
કર્ત્વુત્વમાં મિથ્યાત્વ ઘણું દ્રઢ થાય છે
તો તેને વિચાર પણ નથી આવતો 
માનસિક જ્ઞાનમાં 

00:42:49.360 --> 00:42:54.056
કે રાગથી જ્ઞાન ભિન્ન છે 
એવો વિચાર પણ નથી આવતો.

00:42:54.080 --> 00:43:00.736
જીવ વ્યવહારમાં મગ્ન છે. 
જીવ વ્યવહારમાં મગ્ન છે 
આત્મામાં મગ્ન નથી. 

00:43:00.760 --> 00:43:11.216
વ્યવહારમાં મગ્ન એટલે રાગમાં મગ્ન થઈ 
ગયો અને શાસ્ત્રજ્ઞાનમાં મગ્ન થઈ ગયા 
તો જ્ઞેયમાં મગ્ન છે. 

00:43:11.240 --> 00:43:19.776
શાસ્ત્રજ્ઞાન જ્ઞાન નથી જ્ઞેય છે. 
પરજ્ઞેય છે, સ્વજ્ઞેય નથી. આહાહા!

00:43:19.800 --> 00:43:30.456
વિદ્વાન જ્ઞેયમાં મગ્ન છે,
સામાન્ય જણ રાગમાં મગ્ન હોય છે. 
બે ય મિથ્યાદ્રષ્ટિ છે. આહાહા! 

00:43:30.480 --> 00:43:41.176
વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માનું 
જ્ઞાન, શ્ર્દ્ધાનરૂપ નિશ્ચય સમ્યક 
નહીં થઈ શકે. 

00:43:41.200 --> 00:43:48.376
ઇંદ્રિયજ્ઞાન શાસ્ત્રજ્ઞાન હોય, તે દોષ નથી
પણ તેમાં મગ્ન નહીં થવાનું. 

00:43:48.400 --> 00:43:53.016
શુભભાવ તો છે પણ તેમાં મગ્ન નહીં થવાનું.

00:43:53.040 --> 00:44:02.336
આર્ય જીવને શુભભાવ, દેવ ગુરુ શાસ્ત્રની 
ભક્તિ, વંદન, પુજા, યાત્રાનો ભાવ, ઉપવાસ 
નો ભાવ પણ આવે,

00:44:02.360 --> 00:44:07.896
કોઈ ત્યાગનો ભાવ પણ આવી શકે છે સમજ્યા? 
આવી જાય છે કર્તા નથી આત્મા. 

00:44:07.920 --> 00:44:15.896
આવી જાય છે તેને જાણે છે. 
એને જાણે છે શું?
તેનાથી ભિન્ન આત્માને જાણે છે. આહાહા!

00:44:15.920 --> 00:44:21.456
તે કોઈ જાણવાની ચીજ નથી. 
શુભરાગ કોઈ જાણવાની ચીજ નથી. 

00:44:21.480 --> 00:44:29.736
તેને જાણવાથી શુદ્ધિની વૃદ્ધિ નથી થતી 
અને આત્માને જાણવાથી શુદ્ધિની 
વૃદ્ધિ થાય છે, આનંદની વૃદ્ધિ થાય છે. 

00:44:29.760 --> 00:44:38.936
આહાહા! શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે.
શ્રદ્ધાન નિશ્ચય સમ્યક નહીં થઈ શકે.
એવો આશય સમજવો. 

00:44:38.960 --> 00:44:42.736
વ્યવહારમાં મગ્ન છે તેને 
સમ્યકદર્શન થતું નથી. 

00:44:42.760 --> 00:44:58.068
હમણા ૩૧ ગાથા જે ઇન્દ્રિયોને 
જીતીને જ્ઞાન સ્વભાવને દ્વારા 

00:44:58.092 --> 00:45:12.350
અન્ય દ્રવ્યથી વધારે એટ્લે જુદો 
આત્માને જાણે છે. 
સ્વ - પરને જાણે છે એમ નથી આવ્યું. 

00:45:12.360 --> 00:45:21.616
જીતીને જ્ઞાન સ્વભાવને દ્વારા અન્ય 
દ્રવ્યથી વધારે એટ્લે જુદો 
આત્માને જાણે છે

00:45:21.640 --> 00:45:29.776
તને જો નિશ્ચયનયમાં સ્થિત સાધુ છે, 
આનંદમાં મગ્ન છે, આનંદવાળો. 

00:45:29.800 --> 00:45:39.256
એવા સાધુ પુરુષ છે. જ્ઞાની ધર્માત્મા છે, 
સાધુ છે, તે વાસ્તવમાં જીતેન્દ્રિય કહે છે. 

00:45:39.280 --> 00:45:47.096
આહાહા! જીતેન્દ્રિય જીન થઈ ગયા. 
ચતુર્થ ગુણસ્થાનમાં જીતેન્દ્રિય જીન 
થઈ જાય છે. 

00:45:47.120 --> 00:45:54.656
મિથ્યાત્વનો નાશ થઈને જ્યારે સમ્યકદર્શન 
થાય છે ત્યારે મોહનો ક્ષય થઈ જાય છે. 

00:45:54.680 --> 00:45:59.296
એમ અત્યારે ઇન્દ્રિયોને જીતવાનો 
શું રસ્તો છે?

00:45:59.320 --> 00:46:07.776
ઇન્દ્રિયો તો છે.
ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય પણ છે. 
દ્રવ્યેન્દ્રિય છે આ બધુ દ્રવ્ય ઇન્દ્રિય છે. 

00:46:07.800 --> 00:46:15.776
બધુ પુદગલનું પરિણામ છે, દ્રવ્ય ઇન્દ્રિય છે. 
શું તેને આકાશમાં મોકલી દેવા ટુકડા કરીને?
નહીં.. નહીં.. નહીં.. નહીં.. 

00:46:15.800 --> 00:46:22.856
તેના સ્થાનમાં રહેવા દો,
તેને તેના સ્થાનમાં રહેવા દો, 
તેનું મમત્વ છોડી દો. 

00:46:22.880 --> 00:46:32.416
તે જાણવાનું સાધન છે એવું માનવાનું છોડી દો. 
આ દેશના લબ્ધિને સંભાડવાને માટે સાધન છે 
માનવાનું છોડી દો. 

00:46:32.440 --> 00:46:43.816
આ આખ છે, છે તો શાસ્ત્રનું જ્ઞાન 
હોય છે એમ છે નથી. 
સૂક્ષ્મ વાત છે. આહાહા! 

00:46:43.840 --> 00:46:58.376
કઠણ તો પડે છે જગત ને. શું કરીયે?
જ્ઞેયકૃત અશુદ્ધતા આવે છે એમાં. આહાહા!

00:46:58.400 --> 00:47:09.256
ટીકા - જો ઇન્દ્રિયો, જો દ્રવ્યઇન્દ્રિયો 
ભાવઇંન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત 
પદાર્થોને ત્રણેયને 

00:47:09.280 --> 00:47:19.096
પોતાથી જુદૂ કરીને આનું લક્ષ્ય છોડીને,
બધા બીજા દ્રવ્યોથી ભિન્ન, આહાહા!

00:47:19.120 --> 00:47:36.776
બધા બીજા દ્રવ્યથી ભિન્ન, પોતાના 
આત્માનો અનુભવ કરે છે, તે મુનિ 
નિશ્ચયનયથી જીતેન્દ્રિય છે. 

00:47:36.800 --> 00:47:49.016
જો જીવ પર દ્રવ્યથી લક્ષ્ય છોડીને, ખસીને 
પોતાના શુદ્ધ આત્માનો લક્ષ્ય કરીને, 
અનુભવમાં આવે છે, લક્ષ્ય કરે છે, 

00:47:49.040 --> 00:47:59.816
તેને સર્વજ્ઞ ભગવાન કહે છે કે 
જીતેન્દ્રિય જીન થઈ ગયો, સર્વજ્ઞ ભગવાનનો 
નાનો પુત્ર થઈ ગયો. આહાહા!

00:47:59.840 --> 00:48:09.496
ભાવ દ્રવ્યેઇન્દ્રિય થવા પર પણ,
ભાવેઇન્દ્રિય થવા પર પણ અને ભાવેઇંદ્રીય 
નો વિષય થવા પર પણ આહાહા!

00:48:09.520 --> 00:48:16.856
જે તેનાથી ભિન્ન આત્માને જાણે છે,
અનુભવ કરે છે તેને સમ્યકદર્શન 
જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે. 

00:48:16.880 --> 00:48:27.816
તેનું નામ જીતેન્દ્રિય જીન છે. તેનો 
ખુલાસો કરે છે. અત્યારે તો ટુકું આવ્યું છે. 
હવે ટીકા એટ્લે વિસ્તાર કરે છે. 

00:48:27.840 --> 00:48:43.496
અનાદિ અમર્યાદારૂપ બંધપર્યાયના વશ, 
અનાદિકાળથી જે ભાવેઇન્દ્રિય છે તેનું 
નામ ભવ, ભાવબંધ છે. 

00:48:43.520 --> 00:48:56.496
રાગનું નામ પણ ભાવબંધ અને ઇન્દ્રિયજ્ઞાન 
નું નામ પણ ભાવબંધ. તેના વશથી આહાહા!

00:48:56.520 --> 00:49:06.296
કર્મનું બંધ તો નિમિતરૂપ છે, કર્મનો 
બંધ તો બાહ્ય છે. આપડું દ્રવ્ય ગુણ 
પર્યાયમાં આવતો નથી. 

00:49:06.320 --> 00:49:13.096
પણ ભાવબંધ તો પર્યાયમાં છે. 
તે ભાવબંધનું સ્વરૂપ શું?

00:49:13.120 --> 00:49:26.296
આ જો પરને જાણવાનો અભિપ્રાય 
હું પરને જાણું છું, એવો અભિપ્રાય 
રાખીને જે ઇંદ્રિયજ્ઞાન પ્રગટ થાય છે,

00:49:26.320 --> 00:49:35.376
અને ઇંદ્રિયજ્ઞાન અને જ્ઞાયક તેમાં જુદો 
જાણતો નથી. તેમાં એકત્વ કરે છે
તેનું નામ ભાવબંધ છે. 

00:49:35.400 --> 00:49:43.256
તે ભાવબંધના વશ થઈ ગયો. આહાહા!
આ થોડી વાત સૂક્ષ્મ આવાની છે. 

00:49:43.280 --> 00:49:52.456
એક ખુલાસો હજી કરવો છે. ઉપયોગ લક્ષણ છે. 
જે ઇંદ્રિયજ્ઞાન છે, ઇંદ્રિયજ્ઞાન 
આત્માના લક્ષણ છે કે નહીં?

00:49:52.480 --> 00:50:03.416
કે આત્માના લક્ષણ નથી, આહાહા!
અને અતીન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય છે
તે લક્ષણ થવાથી પણ અનાદિ અનંત નથી. 

00:50:03.440 --> 00:50:10.216
જે લક્ષણ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, થઈનો શકે 
દોષથી રહીત તેનું નામ લક્ષણ કહેવામાં આવે છે. 

00:50:10.240 --> 00:50:19.816
તો "ઉપયોગો લક્ષણમ" છે તે સામાન્ય,
સામાન્ય લક્ષણ, વિશેષનો અભાવ 
તેનું નામ સામાન્ય લક્ષણ 

00:50:19.840 --> 00:50:27.456
એટલે ઉપયોગનું નામ મિથ્યાજ્ઞાન નથી, 
સમયકજ્ઞાન પણ નથી, 
મતિજ્ઞાન, કેવળજ્ઞાન પણ નથી. 

00:50:27.480 --> 00:50:37.376
બસ "ઉપયોગ લક્ષણમ". તો ઉપયોગ જે 
લક્ષણ છે તેનું નામ ઇંદ્રિયજ્ઞાન નથી
અને તેનું નામ અતિંદ્રિયજ્ઞાન પણ નથી. 

00:50:37.400 --> 00:50:49.096
સામાન્ય જ્ઞાન એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, 
ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય જીવને પણ
ઉપયોગ પ્રગટ થાય છે સમય સમય પર. 

00:50:49.120 --> 00:50:57.016
ઉપયોગ પ્રગટનો હોય તો આત્મા જડ થઈ જાય છે. 
અને રાગ પ્રગટનો હોય તો સિદ્ધ થઈ જાય છે. 

00:50:57.040 --> 00:51:04.816
રાગ પણ પ્રગટ થાય છે પોતાની જગ્યાએ, 
ખ્યાલ રાખજો,
અને ઉપયોગ પોતાની જગ્યામાં પ્રગટ થાય છે. 

00:51:04.840 --> 00:51:10.096
બંનેની પ્રગતા હોવા છતાં 
ભિન્ન ભિન્ન રહે છે આહાહા!

00:51:10.120 --> 00:51:14.896
ઉપયોગમાં ઉપયોગ છે પણ 
ઉપયોગમાં રાગ નથી. 

00:51:14.920 --> 00:51:21.856
જે ઉપયોગ સામાન્ય ઉપયોગ છે એમાં પણ 
ઉપયોગ છે. તેમાં પણ રાગ નથી. 

00:51:21.880 --> 00:51:29.776
સૂક્ષ્મ ચર્ચા છે થોડી, આહાહા!
કેમકે ઇંદ્રિયજ્ઞાનનો વિષય આવ્યોને 
તો પ્રશ્ન આવ્યો મારી પાસે 

00:51:29.800 --> 00:51:37.496
કે ઇંદ્રિયજ્ઞાન તો લક્ષણ નથી અને 
ઉપયોગ તો લક્ષણ છે તો ઇંદ્રિયજ્ઞાન 
નો જન્મ કેવી રીતે થયો? 

00:51:37.520 --> 00:51:41.856
તો ઇંદ્રિયજ્ઞાન લક્ષણ કેવાય કે નહીં?
બિલકુલ ઇંદ્રિયજ્ઞાન લક્ષણ નથી. 

00:51:41.880 --> 00:51:53.096
"ઉપયોગ લક્ષણમ" એટ્લે ભવિ, અભવી બધા જીવ 
ની અંદર ચૈતન્ય એકમેક પરિણામ 
ઉપયોગ પ્રગટ થાય છે. આહાહા! 

00:51:53.120 --> 00:52:03.936
જાણવું જાણવું જાણવું. કરવું, કરવું છે?
કરવું છે જ નહી આહાહા!
જાણવું જાણવું જાણવું જાણવું.

00:52:03.960 --> 00:52:11.856
ભાઈ સાહેબે આજે સારું દ્રસ્તાંત આપ્યું. 
હું ઘણો ખૂસ થયો કે 
પ્રકાશ થાય છે પ્રકાશ 

00:52:11.880 --> 00:52:20.616
તો પ્રકાશ કોઈ વાતને લેતો નથી, ચોરી 
નથી કરતો અને જાય છે તો કહે છે કે 
હું જાવ છું પણ કોઈનું લીધું નથી?

00:52:20.640 --> 00:52:30.736
એવો જ્ઞાન પ્રકાશનો પૂંજ પોતાને જાણી 
જાણીને પરને ભલે જાણે પણ બીજા પાસેથી 
કઈ લેતો નથી. આહાહા!

00:52:30.760 --> 00:52:39.896
એવા પ્રભુ ઉપયોગો લક્ષણ છે તો ઉપયોગ 
પ્રગટ થાય છે અને ઉપયોગ જ્યારે પ્રગટ થાય છે 

00:52:39.920 --> 00:52:46.656
ત્યારે ઉપયોગ અથવા 
પરમુખે પ્રગટ થાય છે અથવા 
સ્વમુખે પ્રગટ થાય છે. 

00:52:46.680 --> 00:52:53.056
જો સ્વમુખે પ્રગટ થાય તો ઉપયોગ બદલી 
થઈને અતિંદ્રિયજ્ઞાન નામ પામે છે, 

00:52:53.080 --> 00:53:01.896
અને તે ઉપયોગ પરમુખ થી, પરનું લક્ષ કરીને
પ્રગટ થાય છે તો તેનું નામ ભાવેઇન્દ્રિય, 
ઇંદ્રિયજ્ઞાન થાય છે. 

00:53:01.920 --> 00:53:08.816
સમય એક છે, ઉત્પાદ એક સમયનો છે, 
પર્યાય એક છે પણ તેનું લક્ષ ક્યાં છે? 

00:53:08.840 --> 00:53:18.296
અહિયાં લક્ષ હોય તો અતિંદ્રિયજ્ઞાન નામ 
પામે છે અને બહિર્મુખી લક્ષ તો એનું નામ 
ઇંદ્રિયજ્ઞાન થાય છે આહાહા!

00:53:18.320 --> 00:53:27.056
ઇંદ્રિયજ્ઞાન અંદર માથી નથી આવતો,
અંદરમાં તો ઉપયોગ આવે છે,
અંદરમાં ઇંદ્રિયજ્ઞાન નથી આહાહા!

00:53:27.080 --> 00:53:33.416
ઉપયોગ પ્રગટ થાય છે પરમુખથી પ્રગટ 
થાય છે. દ્રવ્યેઇન્દ્રિયનો લક્ષ કરીને 
પ્રગટ થાય છે. 

00:53:33.440 --> 00:53:40.256
દ્રવ્યેઇન્દ્રિયનું લક્ષ,
કેમકે શ્રદ્ધામાં છે, કે 
આખ છે તો જાણું છું. 

00:53:40.280 --> 00:53:46.056
કાન છે તો સંભાળૂ છું
તે માન્યતા મિથ્યાત્વ છે. 

00:53:46.080 --> 00:53:54.856
આત્માની પાસે આ દ્રવ્યેઇન્દ્રિયનો જ 
અભાવ છે. કાન વગરનો છે આત્મા, 
નાક વિનાનો છે. 

00:53:54.880 --> 00:54:02.296
દ્રવ્યેઇન્દ્રિય ચક્ષુ વગર જ આત્મા છે. 
તે તો જડના પરમાણુનો પિંડ છે 
તે તો વધારાનો ભાગ છે. 

00:54:02.320 --> 00:54:07.936
આ શરીર તો અવયવિ છે અને 
આ એનો અવયવ છે. 

00:54:07.960 --> 00:54:27.056
આ આત્મા અવયવિ અને આ તેનો અવયવ એમ છે નહી,
તો શબ્દ જાણવાના સાધન કાન નથી આહાહા! 

00:54:27.080 --> 00:54:40.296
મોટી ભૂલ છે, મોટી ભારે ભૂલ છે, નાની ભૂલ 
નથી અને શીક્ષા પણ મોટી છે તેની,
આહાહા! ચાર ગતિમાં રખડે છે. 

00:54:40.320 --> 00:54:49.256
જે જાણતો નથી જડ છે તેને 
જાણવાને માટે સાધક બને છે. 

00:54:49.280 --> 00:54:58.976
આ જીભ છે ને,
ખાટા, મીઠા પદાર્થને જાણવા માટે 
તેનું અવલંબનની જરૂર નથી. 

00:54:59.000 --> 00:55:06.016
ખાટા, મીઠા પદાર્થ આ તેને 
અડતો જ નથીને 
તેનું જ્ઞાન થઈ જાય છે. 

00:55:06.040 --> 00:55:11.056
તે સાધક નથી જાણવાનું 

00:55:11.080 --> 00:55:20.296
જડ પદાર્થ ચેતનને તેની મદદ લે 
તો જાણે આવો હશે નહીં,
આ જ્ઞેય જ્ઞાયક શંકર દોષથી ગયો. 

00:55:20.320 --> 00:55:29.296
આ દ્રવ્યેન્દ્રિય અને આત્માને એક કરીને 
માને છે, આહાહા! સૂક્ષ્મ વાત છે થોડી. 
પણ સારી છે વાત. 

00:55:29.320 --> 00:55:41.736
આનંદી અમર્યાદારૂપ બંધ પર્યાયને વશ 
ભાવબંધના વશ થઈ ગયો. ઇંદ્રિયજ્ઞાન મારો 
છે અને ઇંદ્રિયજ્ઞાનથી હું જાણું છું. 

00:55:41.760 --> 00:55:51.216
ભાવેઇન્દ્રિયથી હું જાણું છું અને 
દ્રવ્યેન્દ્રિય મારા જાણવામાં નિમિત છે
અને બધા સાથે એકત્વ કરી લે છે. 

00:55:51.240 --> 00:55:55.656
આહાહા! કાનનો હોય તો સંભાડવામાં આવતું નથી,
આખનો હોય તો જોવામાં નથી આવતું. 

00:55:55.680 --> 00:56:00.696
અરે! આત્મા હોય તો જોવામાં આવે છે
બધા પદાર્થને જાણે છે આત્મા. 

00:56:00.720 --> 00:56:07.456
એવી તાકાત છે આત્માના એક સમયમાં 
અતીન્દ્રિયજ્ઞાનની તાકાત અલૌકિક છે. 
બધુ આવશે આમાં. આહાહા!

00:56:07.480 --> 00:56:13.896
લોકાલોકને જાણે છે જ્ઞાન. 
શ્રુતજ્ઞાન હો. આહાહા!

00:56:13.920 --> 00:56:19.016
યુગપદ એક સમયમાં? 
હા એક સમયમાં જાણે છે. 
ક્રમ નથી પડતો. 

00:56:19.040 --> 00:56:24.976
તે તો અક્રમે જાણે તો 
તો કેવળજ્ઞાન થઈ ગયું આહાહા!

00:56:25.000 --> 00:56:30.416
કેવળ...જ્ઞાન જ છે તો કેવળજ્ઞાન નહીં. 
કેવળ...જ્ઞાન જ છે. 

00:56:30.440 --> 00:56:41.536
કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ જાણવામાં આવે છે 
અને શ્રુતજ્ઞાનમાં પરોક્ષ. લોકાલોકને 
પીને બેઠો છે શ્રુતજ્ઞાન. 

00:56:41.560 --> 00:56:50.136
પીને કઇ બાકી જાણવાનું રહ્યું (નહીં). 
આહાહા! પરોક્ષ અને પ્રત્યક્ષ આટલો તફાવત છે. 

00:56:50.160 --> 00:56:54.656
બાકી બધુ આહાહા!
જ્ઞાનમાં જ્ઞેયરૂપ આવી ગયું છે. 

00:56:54.680 --> 00:56:58.416
પયોગાત્મક ભલે ઓછું હોય, 
ઉપયોગાત્મક. 

00:56:58.440 --> 00:57:04.776
બાકી લોકાલોકનો પ્રતિભાસ 
અતીન્દ્રિયજ્ઞાનમાં આવી ગયું છે, આહાહા!

00:57:04.800 --> 00:57:13.656
એટ્લે ક્યારેક ક્યારેક શ્રુતજ્ઞાન પણ કોઈ જીવની 
પર્યાયને જોઈ લે છે, ઉપયોગાત્મક, ઓહો!
કઠણ પડે છે. 

00:57:13.680 --> 00:57:22.856
આ અનાદિ અમર્યાદારૂપ બંધ પર્યાયને વશ 
જેમાં આખો સ્વપરનો વિભાગ ગાયબ ગયો છે. 

00:57:22.880 --> 00:57:30.176
ઇંદ્રિયજ્ઞાન સ્વ અને પરની જુદો થવાથી પણ 
તેને જુદો નથી જોતો. 

00:57:30.200 --> 00:57:38.856
સ્વપરનો ભાગ ગાયબ થઈ ગયો છે. 
તો આનું નામ અજ્ઞાન છે. 
આનું નામ મિથ્યાત્વ છે. 

00:57:38.880 --> 00:57:48.456
ઇંદ્રિયજ્ઞાન એકત્વ કરે છે અને 
અતીન્દ્રિય જ્ઞાન પ્રગનાછીણી,
આહાહા! જુદૂ જુદું. 

00:57:48.480 --> 00:57:59.136
ઇંદ્રિયજ્ઞાન જુદું અને અતિંદ્રિયજ્ઞાન જુદું, 
અને અતિંદ્રિયજ્ઞાનનો વિષય મોટો પદાર્થ પણ 
જુદું..જુદું..જુદું બધાને જાણે છે. આહાહા!

00:57:59.160 --> 00:58:10.056
ફરી થી. આવ્યોને પાઠ અનાદિ અમર્યાદા બંધ 
પર્યાયના વશ જેમાં આખો 
સ્વપરનો વિભાગ ગાયબ થઈ ગયો છે. 

00:58:10.080 --> 00:58:17.096
બંધના વશે ગાયબ થઈ ગયો છે. 
બંધના વશ થઈ ગયો છે.
આત્માને વશ પરિણતિ નથી આવી. 

00:58:17.120 --> 00:58:27.136
ઇંદ્રિયજ્ઞાન અને ઇંદ્રિયજ્ઞાનના વિષય 
તે મારૂ છે તો તેમાં સ્વપરનો વિભાગ 
ગાયબ થઈ ગયો. 

00:58:27.160 --> 00:58:34.576
ગાયબ સમજ્યાને. સ્વપર જુદૂ દેખાતું નથી. 
એકમેક ખિચડી થઈ ગઇ. ખિચડી સમજો છોને? 

00:58:34.600 --> 00:58:44.296
મગની દાળ અને ચોખા છે તો જુદા જુદા પણ 
તેનું નામ મગની દાળ પણ કોઈ પણનો કહે 
ચોખા પણનો કહે. ખિચડી કહે. 

00:58:44.320 --> 00:58:56.016
ખિચડી એટ્લે એકત્વ, શંકરદોષ, આહાહા!
ખિચડીમાં બે પદાર્થ જુદા જુદા છે. 
એક નથી થયા. 

00:58:56.040 --> 00:59:04.216
દાળનો સ્વાદ જુદોને ચોખાનો સ્વાદ જુદો છે. 
સાથેમાં રહેવાથી પણ સાથે થયા નથી. 

00:59:04.240 --> 00:59:13.248
એવી રીતે ઇંદ્રિયજ્ઞાન જ્યારે પ્રગટ થાય છે
પરસન્મુખ તો આપણો જ્ઞાયક આત્મા એક 
અને ઇંદ્રિયજ્ઞાન મારૂ છે 

00:59:13.272 --> 00:59:18.056
તો તેની સાથે એકત્વ કરી લે છે. 
કર્તા કર્મ સંબંધ માની લે છે. 

00:59:18.080 --> 00:59:20.748
જેમ રાગની સાથે કર્તા 
કર્મ સંબંધ અજ્ઞાન છે 

00:59:20.772 --> 00:59:28.656
એમ ઇંદ્રિયજ્ઞાન જેને કર્મ બનાવે છે
કે આ કર્મ મારૂ છે, 
શાસ્ત્રજ્ઞાન મારૂ છે, આહાહા!

00:59:28.680 --> 00:59:32.416
સાચેજ તો જ્ઞાન જ નથી, 
જ્ઞેય છે. 

00:59:32.440 --> 00:59:42.176
તે જ્ઞેય અને જ્ઞાયક, આહાહા! ઇંદ્રિયજ્ઞાન થી,
ઇંદ્રિયજ્ઞાન થી.. ઇંદ્રિયજ્ઞાનથી જુદો 
આત્મા દેખાતો નથી. 

00:59:42.200 --> 00:59:51.096
ઇંદ્રિયજ્ઞાનને જ આત્મા માને છે. 
તો આત્મા તિરોભૂત થઈ જાય છે. 
ખ્યાલમાં આવતો નથી 

00:59:51.120 --> 01:00:08.416
ન હોય તો પણ બોલી દીએ છે. સારું, ઠીક છે.
સમય થઈ ગયો ૧૦:૧૫ થયા ને. 
ન હોય તો પણ બોલી દેત. સારું ઠીક છે. 

01:00:08.440 --> 01:00:19.416
આહાહા! બધુ. ઇંદ્રિયજ્ઞાનનો દોષ 
જીવને દોષ જ નથી લાગતો 
રાગનો દોષ તો દોષ લાગે જ 

01:00:19.440 --> 01:00:31.216
રાગ, કષાય, કષાયની તીવ્રતા અને કષાયની 
મંદતા એ તો જગ પ્રસિદ્ધ દોષ છે. 
જગ પ્રસિદ્ધ (દોષ છે). 

01:00:31.240 --> 01:00:35.136
પણ એક એકત્વ દોષ 
રહી ગયો છે ઇંદ્રિયજ્ઞાન. 

01:00:35.160 --> 01:00:40.636
તે ઇંદ્રિયજ્ઞાન તો કોઈ દોષ (નથી)
જાણે છે તેને ગુણ માને છે. 
તેને (ગુણ માને છે) 

01:00:40.660 --> 01:00:47.176
શાસ્ત્રજ્ઞાનને ગુણ મને છે.
શાસ્ત્રજ્ઞાન દોષ છે ભાઈ. 

01:00:47.200 --> 01:00:58.216
 જેમ રાગ, બંધનું કાર્ય અને બંધનું કારણ છે, 
 એમ ઇંદ્રિયજ્ઞાન પણ બંધનું જ કાર્ય છે 
 અને બંધનું જ કારણ હોય છે. 

01:00:58.240 --> 01:01:04.376
એવું આગમમાં લખ્યું છે. 
ઉપયોગ બંધનું કારણ નથી 
તે ખ્યાલ રાખવું. 

01:01:04.400 --> 01:01:08.056
શુદ્ધઉપયોગ બંધનું કારણ નથી, 
ઉપયોગ બંધનું કારણ નથી. 

01:01:08.080 --> 01:01:12.696
 પણ ઇંદ્રિયજ્ઞાન બંધનું કાર્ય 
 અને બંધનું કારણ છે. 

01:01:12.720 --> 01:01:22.416
ઉપયોગો લક્ષણમ બંધનું કારણ નથી.
તે ઉપયોગ બંધનું કારણ જ નથી અને 
નિર્જરાનું કારણ (નથી). શું કહ્યું? 

01:01:22.440 --> 01:01:33.436
જો નિર્જરાનું કારણ હોય તો બધાની પાસે ઉપયોગ 
છે તો નિર્જરા થવી જોઈએ અને જો ઉપયોગ 
લક્ષણ બંધનું કારણ છે તો કોઈ છૂટે જ નહીં. 

01:01:33.460 --> 01:01:42.856
બાકી બંધનું જ કારણ નથી એ તો, 
નિર્જરાનું કારણ નથી અને 
ઇંદ્રિયજ્ઞાન એકાંત બંધનું જ કારણ છે. 

01:01:42.880 --> 01:01:46.416
પર સત્તા અવલંબન શીલ જ્ઞાન 
બંધનું જ કારણ છે. 

01:01:46.440 --> 01:01:56.656
 ભલે ઈચ્છે ધર્માત્માની પાસે ઇંદ્રિયજ્ઞાન 
 હોય તો પણ પર સત્તા અવલંબન શીલ જ્ઞાન 
 બંધનું જ કારણ છે. 

01:01:56.680 --> 01:02:06.296
જિનેન્દ્ર ભગવાનના રસ્તામાં કોઈ પક્ષપાત 
નથી, કે જ્ઞાની થઈ ગયો છૂટ આપી દો. 
એમ છે નહીં. આહાહા!

01:02:06.320 --> 01:02:20.936
તો તે છુપો ચોર છે. જે કષાયની મંદતા અને 
તીવ્રતા તે તો પ્રગટ ચોર છે, તે તો 
લુટારા છે, તે તો આત્મઘાતી ભાવ છે, આહાહા! 

01:02:20.960 --> 01:02:31.056
પણ તે છુપો ચોર જે છે, બહારનો ચોર ઘર 
માંથી ચોરી કરે તો તો પકડાઈ ભલે 

01:02:31.080 --> 01:02:39.096
 પણ આપણો છોકરો ચોરી કરે છે રોજના 
 ૧૦૦ રૂપિયા ૨૦૦ રૂપિયા ધીમે ધીમે ચોરી કરે 
 તો કોઈ ખ્યાલમાં નહી આવેને? 

01:02:39.120 --> 01:02:44.536
પૂંજી સાફ કરી નાખે.
આ ઘરનો ચોર છે ઇંદ્રિયજ્ઞાન.
છુપો ચોર છે. 

01:02:44.560 --> 01:02:50.616
અવ્યક્ત ચોર છે, સમાજમાં તેને 
ખ્યાલ નહીં આવતો કે
ઇંદ્રિયજ્ઞાન પણ મોટો દોષ છે. 

01:02:50.640 --> 01:05:11.160
સંસારનું મૂળ છે તે. 
તેને છેદવાથી મોક્ષ થઈ જાય છે. 
એવું હમણાં આવશે. 